કાચી કેરીની ચટણી

ચટણી હર ઘરમાં થતી જ હોય છે તે પણ હવે તો ચટણી અનેક પ્રાંતની અનેક રાજ્યની અનેક સિટીની અનેક જાતની લીલા મરચા કોથમુરની કઠોળ ની જે પછી કોઈ પણ ફ્રુટની અમુક ટી શાકની પણ બનેછે ને તે ગમેત્યારે ગમે તેની સાથે સ્વાદમાં લા જવાબ છે ચટણી નો સ્વાદ જ એકદમ ચટાકેદાર હોયછે એટલે જ તો એ ચટણી છે તો આજે કાચી કેરીની ચટણી ની રીત જોઈ લો
કાચી કેરીની ચટણી
ચટણી હર ઘરમાં થતી જ હોય છે તે પણ હવે તો ચટણી અનેક પ્રાંતની અનેક રાજ્યની અનેક સિટીની અનેક જાતની લીલા મરચા કોથમુરની કઠોળ ની જે પછી કોઈ પણ ફ્રુટની અમુક ટી શાકની પણ બનેછે ને તે ગમેત્યારે ગમે તેની સાથે સ્વાદમાં લા જવાબ છે ચટણી નો સ્વાદ જ એકદમ ચટાકેદાર હોયછે એટલે જ તો એ ચટણી છે તો આજે કાચી કેરીની ચટણી ની રીત જોઈ લો
રાંધવાની સૂચનાઓ
- 1
આદુ મરચાં કોથમીર ફુદીનો ને કેરીને પહેલા ધોઈને તેને મિક્ષી મા લઈને તેમાં સ્વાદ મુજબ નમક લીંબુનો રસ નાખી ને તેને પીસવા ને તેની ચટણી બનાવી ને તૈયાર કરવી આરીતે ચટણી તૈયાર છે તે ગમે તેની સાથે સેન્ડવીચ સમોસા પાણીપુરી કે બ્રેડ ઉપર લગાવી ને પણ તેને ખાઈ શકાય છે તો તૈયાર છે ચટણી
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરીની ચટણી
આપણે અલગ-અલગ પ્રકારની ચટણી બનાવતા હોઇએ છે. ઉનાળામાં કાચી કેરી મળે. તો કાચી કેરીની ચટણી બનાવીશું. Maru Rasodu -
કાચી કેરી ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી નો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ આજે મેં કાચી કેરીની ચટણી બનાવી છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
કાચી કેરીની ચટણી
#કૈરીવધુ અત્યારે કેરીની સીઝન પૂરબહાર ચાલે છે તેમાંથી આપણે નીત-નવા અથાણું બનાવતા હોઈએ છીએ પણ આજે મેં કાચી કેરીની અલગ ચટણી કરી છે Avani Dave -
લિલી કોથમીરની દાંડીની ચટણી
ચટણી તો ઘણી જાતની થાયછે લસણની કોથમીર મરચાંફુદીનનાની કાચી કેરીની ઢોસા માટે ટોપરાની કોઠાની આમ ઘણી જાતની થાય છે તે એક વિશેષ વ્યનજન છે તેનો સ્વાદ પણ વિશેષ હોય છે તે પણ અથાણા સલાડ પાપડ સમભારા ની જેમ પણ મેનુ મા પીરસાય છે તે દરેક ગુજરાતી લોકો બનાવે પણ છે ચટણી દરેક ફરસાણ માં ખવાય છે તે જ તેની ખૂબી છે તો આજે હું એક અલગ જ ચટણી લાવી છું#ચટણી Usha Bhatt -
કાચી કેરીની ચટણી(raw mangao chutney recipe in Gujarati)
#મોમગુજરાતી ને થેપલા, ખાખરા, ભાખરી બધા સાથે ચટણી હોય તો મજા જ અલગ હોય છે ખાવાની,મારા મોમ ખુબ જ સરસ ચટણીબનાવે છે .ઘણી વખત હું પણ બનાવુ છું પણ મમ્મી બનાવે તેવી નથી બનતી કેમકે અેમા મમ્મીનો પ્રેમ હોય છે. આ ચટણીની ખાસ કરીને રીત તો એ છે કે તેને મિક્સરમાં ક્રશ કરીને નથી બનાવતા તેને ખાંડણી મા ખાડી ને બનાવવામાં આવી છે જે થી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ER Niral Ramani -
કાચી કેરી, કોથમીરની ચટણી
#કૈરી ઉનાળો આવે એટલે આપણે ગુજરાતી ચટણી બનાવતા હોઈએ છીએ તો કોથમીર અને કાચી કેરીની ચટણી લઈને આવી છું.... જેનો ઉપયોગ આપણે પાણીપુરીમાં, ભેળમાં, સમોસામાં, જુદી જુદી ચાટ માં, ઘૂઘરા સાથે, એમ ઘણી બધી રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ.... Khyati Joshi Trivedi -
કાચી કેરીની ચટણી (Raw mango chutney recipe in Gujarati)
#goldenapron3. #week4. #chatani આજે મે કાચી કેરીની ચટણી બનાવી છે.જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે. અને ખૂબ જ ઝડપથી બની જાય છે. આજે જ ત્રી કરો આ ચટણી Sudha B Savani -
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
કેરી ફુદીના ની ચટણી (Keri Pudina Chutney Recipe In Gujarati)
#KR કાચી કેરી ઉનાળા માં કેરી અને ફુદીનો ખાવાથી અનેક ફાયદા થાય છે. Dipika Bhalla -
કાચી કેરી કોથમીર ચટણી (Raw Mango Coriander Chutney Recipe In Gujarati)
કેરી આમ તો ફળો નો રાજા કહેવાય. કાચી કે પાકી બંન્ને કેરી લગભગ બધા ને ભાવતી જ હોય. કેરી નો પન્નો પણ બને જે ઉનાળા માં ગરમી સામે રક્ષણ આપે. ને ગોટલી નો મુખવાસ પણ સરસ બને. કેરી ઔષધિય ગુણો નો ભંડાર છે. તો અહીં કાચી કેરી ની ચટણી બનાવી ને મુકી રહી છું. Buddhadev Reena -
-
કોથમીર કેરીની ચટણી (Coriander Raw Mango Chutney Recipe In Gujarati)
#RC4Green Colour Recipesરેઇન્બો ચેલેન્જ આ ચટણી સ્વાદમાં અતિ સુંદર તેમજ કલરફુલ બને છે...કોઈ પણ ફરસાણ સાથે કે સેન્ડવીચ બનાવવામાં વાપરી શકાય છે....દહીંમાં ઉમેરવાથી એક રીચ ડીપ બનાવી શકાય છે...ગુજરાતી ઢોકળા સાથે તેલ-ચટણીનું મિશ્રણ લોકપ્રિય છે..તીખાશ અને ખટાશનું પ્રોપર સંયોજન આ ચટણીને એક ખાસ સ્વાદ આપે છે. Sudha Banjara Vasani -
લીલી ચટણી
લીલા મરચા થિખા ને મોળા 50 ગ્રામ કોથમીર 100 ગ્રામ આદુ એક નાનો ટુકડો ફ્રેશ ફુદીનો થોડા પાન આ બધું ધોઈ ને મિક્સરમાં લાઇ ને તેમાં સ્વાદ મુજબ નમક નાખવું એક લીંબુ નો રસ નાખી ને તેને Nપીસવું તેમાં પાણી બિલકુલ નાખવાનું નહિ એમજ ચટણી ફાઈન પીસાઈ જાશે તેને ફ્રીઝ મા સ્ટોર કરી શકાય છે તે લાંબો સમય બગડતી નથી તે ચટણી બજિયા સેન્ડવીચ પુરી થેપલા વેફર્સ ગમે તેની સાથે ખાય શકાય છે Usha Bhatt -
-
-
કાચી કેરી ની લીલી ચટણી (Raw Mango Green Chutney Recipe In Gujarati)
#RC4ફ્રેન્ડસ, કાચી કેરી ની એકદમ ટેસ્ટી ચટણી ની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
કાચી કેરી ની ગ્રીન ચટણી
આ ચટણી ખુબ જ હેલ્ધી, ટેસ્ટી, અને ચટપટી બને છે. આ ચટણી સમોસા, કચોરી, ભજીયા, ભેળ, પકોડા, સેન્ડવીચ સાથે મસ્ત લાગે છે. Varsha Dave -
કાચી કેરી કોથમીરની ચટણી (Raw Mango Coriander Chutney Recipe In Gujarati)
#KR Dr. Pushpa Dixit ji ની રેસિપિથી પ્રેરાઈને મેં આ કાચી કેરી અને કોથમીરની ચટણી બનાવી છે..સાથે લીલા મરચા, આદુ, લસણ તેમજ શીંગ દાણા નો ઉપયોગ કર્યો છે જેથી અતિ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બની છે. Sudha Banjara Vasani -
-
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#sudha banjara inspired me for this recipeકેરી રેસિપી ચેલેન્જ#KR કાચી કેરી ની ચટણીસિઝનમાં કેરી સારી મળતી હોય છે. તો તેમાં થી અલગ અલગ વેરાયટી બનાવી શકાય છે. તો આજે મેં કાચી કેરી ની ચટણી બનાવી. Sonal Modha -
સેન્ડવીચ ની ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)
લીલી ચટણી આપણા ઘરમાં બનતી હોય છે અલગ અલગ રીતે બને છેમે બહાર જેવી સરસ લીલી તીખી ચટણી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC4#greenrecipes#week4 chef Nidhi Bole -
#સમર રેશીપી આમપન્ના
આમપન્ના પણ ઘણા ગુજરાતી ઘરોમાં થતી જ હોય છે પણ બધાની રીત અલગ અલગ હોય છે આમપન્ના ગરમીમાં ખૂબ જ રાહત આપેછે તે પીવાથી ગરમી ની લુ નથી લાગતી ને વટામીન સી ભરપૂર હોવાથી ઇમ્યુનિટી પણ વધે છે તો તે અત્યારે કોરોના વાઈરસ ને હિસાબે મારા પોતાના વિચાર મુજબ કેરીની સીઝનમાં જ્યા સુધી કાચી કેરી મળે ત્યાં સુધી રોજ બનાવી ને આ ડ્રિન્ક લેવું જોઈએ આમ તો ઘણું ફ્રુટ એવું છે જેમાં વટામીન સી મળી રહેછે પણ કેરી એવુ ફ્રુટ છે જે સીઝનમાં એક જ વાર ને થોડા દિવસો મળે છે તો હું એવું માનું છું કે જે ને આમપન્ના ભાવે તે ને જેને આં ખાટી વસ્તુ મા વાંધો ના હોય તે ને રોજ બનાવી ને પીવું જોઈએ આજે મેં કાચી કેરી નું આમપન્ના બનાવ્યું છે તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
બીટ ગાજર ની કટલેટ
કટલેટ ઘણી જાતની થાય છે મિક્સ વેજ ની કોઈ પણ જાતનું કઠોળ કે દાળ ની પણ બને છે તો ઘણા લોકો ના ઘરમાં નાના હોય કે મોટા તે લોકોને બીટ પણ નથી ભાવતું ઘણા લોકોને ગાજર પણ નથી ભાવતું તો તે લોકોને કોઈને કોઈ રીતે ગાજર ને બીટ ખવડાવું જોઈએ તો આજે મેં ગાજરને બીટ ની કટલેટ બનાવી છે Usha Bhatt -
પોવાબટેટા
પોવા. બટેટા આમ તો દરેક ના ગરમા બનતાજ હોયછે તે એક હળવો નાસ્તો છે તે સ્કૂલે જતા બાળકોને ટીફીણમાં પણ દઈ શકાયછે ને ઓફિસે જતા લોકોને પણ ટીફીનમાં આપી શકાય છે ને ઘરમાં નાના મોટા સૌને પસન્દ છે તે બનાવમાં સરળ છે તો આજે હું લાવીછું પોવાબટેટા Usha Bhatt -
વેજ પોટેટો રાઈસ ટીક્કી
વેજ રાઈસ ટીક્કી મેં કંઇક અલગ રીતે બનાવી છે ટીક્કી તો હર કોઈ બનાવતા જ હોય છે પણ હું થોડું તેમાં વધારે વેરિયેશન કરીને બનાવ્યું છે તેમાં આપણા મનગમતા શાક નાખી શકાય છે તે મેઈન કોર્ષ માં પણ કહેવાય આમ તો તે એક સ્ટાટર પણ કહેવાય ને ફરસાણ પણ કહેવાય મેઈન કોર્સ એટલા માટે કે તેમાં ચોખા છે મનગમતા શાક પણ છે ને ઘરમાં ભધાને ભાવે પણ છે Usha Bhatt -
કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
#GA4 #Week4કાચી કેરી ની ચટણી હું આ સીઝનમાં બનાવું છું... rachna -
ચટણી (Chutney Recipe in Gujarati)
#GA4#week12#pzal-penutઆજે આ ચટણી બનાવી છે તે રાજકોટ ની પ્રખ્યાત છે. તેમાં લીલા મરચા,મીઠું,હળદર,હિંગ અનેલીંબુ ના ઉપયોગ થી બનાવવા માં આવે છે. આ ચટણી તૈયાર પણ મળી રહે છે. તેમાં લીંબુ ના ફૂલ ઉપયોગ કર્યો હોય છે. જે લાંબા સમયે શરીર ને નુકશાન થાઈ છે. માટે ઘરે બનાવેલી ચટણી માં લીંબુ નો રસ નાખવાથી એવી જ સરસ રહે છે. તો ઘર ની બનાવેલી ચટણી ની રેસિપી જોઈએ. Krishna Kholiya -
-
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
ભારતીય ભોજન ચટણી વગર લગભગ અધૂરા છે. ભારતભરના બધા પ્રદેશો માં પારંપરિક ભોજન કે દરેક વાનગી સાથે અવનવી ચટણીઓ પીરસાય છે. ચટણીઓ શાક, ફળ અને અલગ અલગ ભારતીય મસાલાઓ થી બને છે. વળી આ બધા માં લીલી ચટણી નું એક અલગ જ સ્થાન છે. આ ચટણી ની ખાસિયત એ છે કે એ ઘણી બધી ભારતીય વાનગીઓ માં ફરજીયાત સ્વરૂપે વપરાય છે જેમકે ચાટ, સમોસા, આલું ટીક્કી વગેરે વગેરે.આ ચટણી ચટપટી તો લાગે જ છે સાથે સાથે જે વાનગી જોડે પીરસો તેને અનેરો સ્વાદ પૂરો પાડે છે. અહિયાં મેં ખુબ સરળ અને સ્વાદ માં ચટપટી ચટણી રજુ કરી છે. Mamta Pandya
More Recipes
ટિપ્પણીઓ