લિલી કોથમીરની દાંડીની ચટણી

ચટણી તો ઘણી જાતની થાયછે લસણની કોથમીર મરચાંફુદીનનાની કાચી કેરીની ઢોસા માટે ટોપરાની કોઠાની આમ ઘણી જાતની થાય છે તે એક વિશેષ વ્યનજન છે તેનો સ્વાદ પણ વિશેષ હોય છે તે પણ અથાણા સલાડ પાપડ સમભારા ની જેમ પણ મેનુ મા પીરસાય છે તે દરેક ગુજરાતી લોકો બનાવે પણ છે ચટણી દરેક ફરસાણ માં ખવાય છે તે જ તેની ખૂબી છે તો આજે હું એક અલગ જ ચટણી લાવી છું
લિલી કોથમીરની દાંડીની ચટણી
ચટણી તો ઘણી જાતની થાયછે લસણની કોથમીર મરચાંફુદીનનાની કાચી કેરીની ઢોસા માટે ટોપરાની કોઠાની આમ ઘણી જાતની થાય છે તે એક વિશેષ વ્યનજન છે તેનો સ્વાદ પણ વિશેષ હોય છે તે પણ અથાણા સલાડ પાપડ સમભારા ની જેમ પણ મેનુ મા પીરસાય છે તે દરેક ગુજરાતી લોકો બનાવે પણ છે ચટણી દરેક ફરસાણ માં ખવાય છે તે જ તેની ખૂબી છે તો આજે હું એક અલગ જ ચટણી લાવી છું
રાંધવાની સૂચનાઓ
- 1
આદુ મરચા કોથમીર ને ધોઈને લેવા કોથમીરની દાંડી અલગ કરી ને સમારવી મીઠા લીમડાના પાન પણ લેવા કોથમીરની દાંડી એકદમ કૂણી હોઈ એ જ લેવી
- 2
આ રીતે મીક્ષી જારમાં લઈને તેને પીસવું
- 3
તો તૈયાર છે કોથમીરની દાંડીની ચટણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરી, કોથમીરની ચટણી
#કૈરી ઉનાળો આવે એટલે આપણે ગુજરાતી ચટણી બનાવતા હોઈએ છીએ તો કોથમીર અને કાચી કેરીની ચટણી લઈને આવી છું.... જેનો ઉપયોગ આપણે પાણીપુરીમાં, ભેળમાં, સમોસામાં, જુદી જુદી ચાટ માં, ઘૂઘરા સાથે, એમ ઘણી બધી રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ.... Khyati Joshi Trivedi -
કાચી કેરીની ચટણી
ચટણી હર ઘરમાં થતી જ હોય છે તે પણ હવે તો ચટણી અનેક પ્રાંતની અનેક રાજ્યની અનેક સિટીની અનેક જાતની લીલા મરચા કોથમુરની કઠોળ ની જે પછી કોઈ પણ ફ્રુટની અમુક ટી શાકની પણ બનેછે ને તે ગમેત્યારે ગમે તેની સાથે સ્વાદમાં લા જવાબ છે ચટણી નો સ્વાદ જ એકદમ ચટાકેદાર હોયછે એટલે જ તો એ ચટણી છે તો આજે કાચી કેરીની ચટણી ની રીત જોઈ લો Usha Bhatt -
કોથમીર ની ચટણી (Kothmir Chutney Recipe In Gujarati)
દરેક ચાટ માં કોથમીર ની ચટણી ખૂબજ સરસ લાગે. Hetal Shah -
કોબીનું સલાડ
#goldenapron3#week 7સલાડ કોબીનું આમ તો હરેક ઘરમાં હરેક રાજ્યમાં હરેક રેસ્ટોરન્ટમાં બનતું જ હોયછે તે પણ લગબગ ઘરોમાં બનતું હોયછે પણ બધા ની રીત અલગ અલગ હોયછે તેનો સંભારો પણ થાયછે તેનું શાક પણ થાયછે તે ચાઈનીઝ રેસીપી પણ થાયછે તેના પરાઠા પણ થાયછે આ રીતે તેનો ઉપયોગ ઘણી રીતે થાયછે તો આજે મેં સલાડ બનાવ્યુછે કોબીના પણ ઘણા ફાયદાછે પણ તેને ધોઈને સાફ કરીને ઉપયોગ થાયતો તેના પણ અનેક ગુણ છે તો આજે કોબીનું સલાડ પણ મારી રીતનું બનાવેલું જોય લઈએ Usha Bhatt -
હમસ
હમસ પણ એક જાતની ચટણી જ છે ઇટાલિયન ચટણી છે એટલે તેનું નામ તે જ ભાષામાં લખ્યું છે હમસ ને એક ડીપ તરીકે કોઈ પણ સાથે લઈ શકાય છે તે ને નાચોસ ચિપ્સ સાથે વેફર સાથે કોઈ પણ બ્રેડ સ્ટીક કે વેજીટેબલ સ્ટીક સાથે કોઈપણ ઈંડિયન રેશીપી સાથે પણ લઈ શકાયછે બ્રેડમાં પણ સેન્ડવીચ ઉપર સ્પ્રેડ કરીને કે પછી પુડલા ઉપર પણ સ્પ્રેડ કરીને પણ લઈ શકાયછે પણ તે ગુજરાતી ચટણી જેવી તીખી ના હોય તો તેની સાથે થોડો તીખો ટેસ્ટ પણ લઈ શકાય તો મારા ખ્યાલથી કદાચ ઘણા લોકોને આ ચટણી ( હમસ ) ગમશે તો ચાલો તેની રીત પણ જોઈ લો#goldenapron3Week ૮ Usha Bhatt -
કાચી કેરીની ચટણી
આપણે અલગ-અલગ પ્રકારની ચટણી બનાવતા હોઇએ છે. ઉનાળામાં કાચી કેરી મળે. તો કાચી કેરીની ચટણી બનાવીશું. Maru Rasodu -
પ્રોટીન ચટણી (Protein Chutney Recipe In Gujarati)
#RCકોથમીર ખુબ જ ગુણકારી હોય છે, તો એની દાંડી ને ફ્રેન્કી તો ના જ દેવાય ને!!તો મે દાંડી, શીંગદાણા, દાળીયા સાથે મિક્સ કરી ને ચટણી બનાવી છે,બંને પ્રોટીન ના વિકલ્પ એટલે જ આ ચટણી ને પ્રોટીન ચટણી એવું નામ આપ્યું છે. Bhavisha Hirapara -
ગ્વાવા લસ્સી
ઘણી જગ્યાએ અનેક જાતની લસ્સી મલેછે મેંગો આલમન્ડ લસ્સી કેસરપિસ્તા લસ્સી તે ખાશ તો ઉનાળામાં મલેછે તેના ગુણ પણ શીતળ છે તે પેટમાં જાય એટલે તે ખૂબ જ થન્ડક આપેછે તેનાથી ગરમીની રાહત થાય છે Usha Bhatt -
લીલી ચટણી
લીલા મરચા થિખા ને મોળા 50 ગ્રામ કોથમીર 100 ગ્રામ આદુ એક નાનો ટુકડો ફ્રેશ ફુદીનો થોડા પાન આ બધું ધોઈ ને મિક્સરમાં લાઇ ને તેમાં સ્વાદ મુજબ નમક નાખવું એક લીંબુ નો રસ નાખી ને તેને Nપીસવું તેમાં પાણી બિલકુલ નાખવાનું નહિ એમજ ચટણી ફાઈન પીસાઈ જાશે તેને ફ્રીઝ મા સ્ટોર કરી શકાય છે તે લાંબો સમય બગડતી નથી તે ચટણી બજિયા સેન્ડવીચ પુરી થેપલા વેફર્સ ગમે તેની સાથે ખાય શકાય છે Usha Bhatt -
લીલા વટાણા નું શુપ
#goldenapron3#week 5શુપ પણ ઘણી જાતના બનેછે અને તે ઘણા લોકોને ભાવે છે તે હેલ્દી પણ છે ને તેને જો સવારમાં પીવામાં આવે તો તેના ઘણા ફાયદા પણ છે તે પણ બોડી માટે ઘણું સારું છે તો આજે હું લાવી છું વટાણા નું શુપ Usha Bhatt -
-
કોથમીર ની લીલી ચટણી (lili chutney recipe in gujarati)
#GA4#week4લીલી કોથમીર ની ચટણી બધા બનાવતા જ હશો. કોઈ પણ ચાટ હોય કે ફરસાણ તેની જોડે લીલી ચટણી તો હોય જ. પણ ઘણી વાર ઘરે બહાર જેવી લીલી ચટણી નથી બનતી હોતી. એટલે હું અહીં લીલી ચટણી ની રેસીપી લાવી છું. તો આજે જ જાણી લો લીલી ચટણી બનવાની રીત.જેને તમે લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો. Rekha Rathod -
સીંગદાણા ની સાઉથ ઇન્ડિયન ચટણી
#GA4#WEEK12આજે મેં ઈડલી ઢોસા કે મેંદુવડા વડા સાથે ખાઈ શકાય તેવી સાઉથ ઇન્ડિયન ચટણી બનાવી છે જેમાં મેં લીલા ટોપરા ના બદલે સીંગદાણા નાખ્યા છે તો પણ ચટણી ની ટેસ્ટી એક્દમ આપડે બાર ચટણી ખાતા હોઈએ તેવો છે. charmi jobanputra -
ફરાળી લીલી ચટણી (Falhari Green Chutney Recipe in Gujarati)
#CookpadGujarati#ફરાળી અત્યારે આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તો આપણા બધા ના ઘર ના સભ્યો વ્રત કે ઉપવાસ કે એકટાણું કરતા જ હોઈએ છીએ. તો આ વ્રત માં કંઇક ચટપટું ખાવાનું મન થતું હોય છે. જો આ રીત ની ફરાળી ચટણી બનાવી ને સ્ટોર કરી લો તો કોઈ પણ ફરાળી વાનગી માં વાપરી શકાય છે. ને ફરાળી વાનગી નો ટેસ્ટ વધારી સકાય છે. Daxa Parmar -
સાઉથ ઈંડિયન ડિશની સૂકી ચટણી
ચટણી દરેક રાજ્યની દરેક પ્રાંતની અલગ અલગ રીતની હોય છે તો આજે મેં સાઉથ ની રીત થી ચટણી બનાવી છે.#goldenapron3 Usha Bhatt -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
કોકોનટ ચટણી દરેક સાઉથ ઈન્ડિયન ડીશમાં જરૂરથી પીરસાય. અને નારિયલ ચટણી પણ ઘણી રીતે બને. મેં અહી રવા અપ્પમ સાથે આ ચટણી બનાવી છે. Dr. Pushpa Dixit -
-
કોથમરી મરચા ની ચટણી
#ઇબુક1#35#ચટણીચટણી એ આપણા ભોજન નું એક મહત્વનો ભાગ છે ભજીયા, ઢોસા , સમોસા આ બધું ચટણી વગર અધૂરું લાગે તો આજે આપણે લીલી ચટણી બનાવશુ કોથમીર આમેય હેલ્થ માંટે બહુ સારી Varsha Karia I M Crazy About Cooking -
-
દહીં ફૂદીના ચટણી (Curd Mint Chutney Recipe In Gujarati)
આ ચટણી કોઇ પણ ફરસાણ સાથે પીરસાય છે. સ્ટાર્ટર સાથે બહુ જ સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
જીંજરા(લીલાં ચણા) ચટણી
#અથાણાં#જૂનસ્ટારચટણી ઘણી રીતે બનતી હોય છે આ ચટણી પણ સરસ બને છે એક વાર જરુર બનાવજો. Hiral Pandya Shukla -
નાળિયેરની ચટણી (Coconut Chutney Recipe in Gujarati)
#ST#cookpadgujarati#south_indian_style_chutney આ નાળિયેરની ચટણી એ દક્ષિણ ભારત મા બધિ જ વાનગી મા વાપરવામા આવે છે. સામાન્ય રીતે દક્ષિણ ભારતીય વાનગી મા નાળિયેર ની ચટણી કે ફકત નાળિયેર નો ઉપયોગ થતો જ હોય છે. Daxa Parmar -
તેલુગુ ચટણી
#ચટણીઆ ચટણી આંધ્રપ્રદેશ માં બનતી ટ્રેડિશનલ રેસિપી છે.આ ચટણી એક અઠવાડિયા સુધી ફ્રિજ માં સ્ટોર કરી ને રાખી શકાય છે,ઈડલી , ઢોસા ,રાઈસ સાથે તો સારી લાગે જ છે ,સાથે પરાઠા,રોટલી સાથે પણ સારી લાગે છે. Hetal Mandavia -
બોમ્બે વડા અને ગ્રીન ચટણી
ઠંડી માં ગરમા ગરમ બટેટા વડા સાથે કોથમીર ની ચટણી હોય એટલે મજા પડી જાય Kanan Maheta -
મુઠ્યાં ને સાથે ચાય
મુઠ્યાં પણ ઘણા ગુજરાતી ઘરોમાં થતા જ હોયછે તે ઘણી જાતના દૂધીના મેથીની ભાજીના કોબીના ને અલગ અલગ લોટના પણ થાયછે ઘઉં ના કરકરો લોટના બાજરીના લોટના આ રીતે ઘણી રીતે અલગ અલગ થાયછે Usha Bhatt -
-
સાઉથ ઈન્ડિયન મૈસૂર મસાલા ઢોંસા (South Indian Mysore Masala Dosa
#TT3#southindianrecipe#Dosa#cookpadgujarati મસાલા ઢોસા એ લોકપ્રિય દક્ષિણ ભારતીય ઢોસાની વિવિધતા છે, જેનું મૂળ કર્ણાટકના તુલુવા ઉડુપી ભોજનમાં છે. તે ચોખા, અડદ, બટાકા, મેથી, ઘી અને મીઠા લીમડા ના પાનમાંથી બનાવવામાં આવે છે, અને ચટણી અને સાંભાર સાથે પીરસવામાં આવે છે. તે દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે, તે દેશના અન્ય તમામ ભાગોમાં અને વિદેશમાં મળી શકે છે. દક્ષિણ ભારતમાં, મસાલા ઢોસાની તૈયારી શહેર પ્રમાણે અલગ અલગ હોય છે. મસાલા ઢોસામાં વિવિધતા છે જેમ કે મૈસુર મસાલા ઢોસા, રવા મસાલા ઢોસા, ઓનિયન મસાલા ઢોસા, પેપર મસાલા ઢોસા, ચીઝ મસાલા ઢોસા વગેરે. આજે મેં ઓરીજીનલ સાઉથ ઈન્ડિયન ના મૈસૂર મસાલા ઢોસા બનાવ્યા છે. મૈસુર મસાલા ઢોસા , આપણા મસાલા ઢોસા કરતા અલગ હોય છે , કેવી રીતે !!?? એની લાલ લસણ ની મૈસૂર ચટણી ના લીધે …. એકદમ ટેસ્ટી, તીખી અને મસ્ત આ ચટણી ,ઢોસા નો સ્વાદ જ ઉત્તમ બનાવી દે છે. સાથે બટેટા નો મસાલો ઢોસા ને સંપૂર્ણ બનાવે છે. આ ઢોસા ને ટોપરા ની ચટણી સાથે પીરસાય છે. આજે મેં ત્રણ શેપ ના ઢોસા બનાવ્યા છે અને આ ઢોસા ને મૈસૂર ચટણી, ઇન્સ્ટન્ટ કોકોનટ ચટણી અને સંભાર સાથે સર્વ કર્યું છે. Daxa Parmar -
ગ્રીન ચટણી(Green chutney recipe in gujarati)
#સાઇડલીલી ચટણી બનાવવી સરળ છે તેમજ ખૂબ સરસ લાગતી હોઈ છે. આ ચટણી તમે કોઈ પણ ફરસાણ સાથે માણી શકો. નાના બાળકો કોથમીર ના ખાતા હોય તો આવી રીતે ચટણી બનાવી ને આપી શકાય. Shraddha Patel -
ચાટ ચટણી
#અથાણાં#જૂનસ્ટારચાટ નું નામ સાંભળતાં જ મોંમાં પાણી આવવા લાગે.નાના મોટા દરેક ને વિવિધ પ્રકાર ની ચાટ ભાવતી જ હોય છે.ચાટ માં મહત્વ નું ઘટક તીખી_ મીઠી અલગ અલગ ચટણી હોય છે.જો આપણે આવી ચટણી પહેલેથી ઘરે બનાવી ને રાખીએ તો કોઈ પણ ચાટ જલ્દી થી બની જાય છે. Jagruti Jhobalia -
કાચી કેરી ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી નો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ આજે મેં કાચી કેરીની ચટણી બનાવી છે#cookpadindia#cookpadgujarati Amita Soni
More Recipes
ટિપ્પણીઓ