રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વઘારિયામા તેલ લઇ રાઇ નો વઘાર કરી હળદર નાખી વઘાર તૈયાર કરો.
- 2
હવે એક બાઉલમાં બાફી ને મેશ કરેલા રીંગણ,ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલા મરચાં અને મીઠું લઇ એકત્ર કરો.તેમાં ઠંડો થયેલો વઘાર ઉમેરો અને વ્યવસ્થિત હલકા હાથે હલાવી લો. રીંગણ નું રાયતું તૈયાર છે. આ રાયતું દાળ ભાત, રોટલી કે રોટલા સાથે સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રીંગણા નુ રાયતું
#હેલ્ધી#IndiaRecipe:1રીંગણા નો ઓળો બધા એ ખાધો જ હશે. હવે રીંગણા રાયતું ટ્રાય કરી જુઓ. Gauri Sathe -
-
-
-
-
-
સ્પ્રાઉટેડ મુંગ પોહા (Sprouted Moong Poha Recipe In Gujarati)
#goldenapron3 week20 post29ઘરના બધાજ સભ્યો માટે હેલ્ધી નાસ્તો. કોઈ વાર નહી ખાધા હોય તો હવે ટ્રાય કરી જુઓ Gauri Sathe -
-
-
-
-
કઢી(kadhi in Gujarati)
#goldenapron3 week24 post34આ કઢી મારી મમ્મીની રીતે બનાવી છે.મહારાષ્ટ્રીયન જનરલી આ રીતે બનાવે છે. Gauri Sathe -
-
-
-
ચીલા વીથ બ્લેક પેપર ફ્લેવર
#goldenapron3 week13 post21#ડીનરહમણાં ની પરિસ્થિતિ ના હિસાબે પૌષ્ટિક અને ઈમ્યુનીટી વધારે તેવા ચીલા એકવાર ટ્રાય કરી જુઓ Gauri Sathe -
-
-
કારેલાનું શાક (Karela Shak Recipe in Gujarati)
કારેલાનું શાક (ગળપણ વગર)#EB#Week6#Cookpadindia#CookpadGujarati#Healthyસ્વાદમાં કડવા પણ ગુણ માં પરમ હિતકારી, ઘણા પ્રાચીનકાળથી શાક તરીકે ઉપયોગ થનાર, ભારત માં બધે ઠેકાણે મળી આવે છે.આપણા શરીર માં જેમ ખાટા, ખારા, તીખા, તુરા અને ગળ્યા રસની જરૂર છે તેમ કડવા રસની પણ જરૂર છે. જેનાથી આપણા શરીર ની ક્ષમતા જળવાઈ રહે છે.કરેલાં વિટામીન-એ વધારે પ્રમાણ માં , વિટામીન-સી થોડા પ્રમાણ માં, તેમજ તેની અંદર આયરન અને ફોસ્ફરસ પણ છે. આયરન લીવર અને લોહી માટે ખાસ ઉપયોગી છે. ફોસ્ફરસ હાડકા, દાંત, મગજ અને બીજા શારીરિક અવયવો માટે જરૂરી છે. ડાયાબીટીશ માં ગજબ નો ફાયદો જોવા મળશે. Neelam Patel -
-
-
-
ફુદીના પુરી
#goldenapron3 week8 post12મેથી પુરી, ફરસી પુરી ખાધી હવે ફુદીના પુરી ટ્રાય કરી જુઓ નાના બાળકો ને ખુબ ભાવશે Gauri Sathe -
ફણગાવેલા મગ નું રાયતું
#Godenapron#Post-2#હેલ્થીપ્રોટિનથી ભરપૂર એવા ફણગાવેલા મગ નો રાયતું ખુબ જ સ્વાદિષ્ટ બને છે એક વખત જરૂરથી ટ્રાય કરજો Bhumi Premlani -
-
કારેલાનુ શાક
#હેલ્ધી#IndiaRecipe:2આ શાક ની વિશેષતા એ છે કે ખાંડ નાખવાની નથી છતાં કડવાશ ઓછી લાગે છે. Gauri Sathe -
વાલોડ પાપડીનું શાક
#goldenapron3 week5 post7જરૂરી નથી કે વધારે મસાલા નાખીએ તો જ રસોઈ સારી બને.ઓછા માં ઓછા મસાલા થી પણ રસોઈ ટેસ્ટી લાગે છે આ મારુ શાક તમે ટ્રાય કરી જુઓ Gauri Sathe -
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)
આજે આપણે રીંગણ નું ભરથું બનાવીશું. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ રેસિપી મેં પુનમબેન જોષીની રેસિપી જોઈને બનાવી છે. હેપ્પી વુમન્સ ડે નિમિત્તે આ રેસિપી હું પૂનમબેન જોષી ને dedicate કરું છું.#WD Nayana Pandya -
હરિયાળી દહી ઓરો
આ ઓરો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે સાથે સાથે ઓઇલ ફ્રી છે અને ઘણા બધા લીલા શાકભાજી પણ યુઝ થયા છે માટે ખૂબ જ પૌષ્ટિક રહેશે અને દહીંનો પણ ઉપયોગ થયો છે એટલે પૌષ્ટિકતામાં અનેક ગણો વધારો થાય છે#goldenapron#post 2 Devi Amlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11939549
ટિપ્પણીઓ