બેસન ગુલ્લા વિથ સ્વીટ કર્ડ

Dipti Gandhi
Dipti Gandhi @cook_21695439

બેસન ગુલ્લા વિથ સ્વીટ કર્ડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણા દાળ
  2. 1 કપચોખા
  3. 2 કપદહીં
  4. 3-4 ચમચીખાંડ
  5. 1/4મીઠા સોડા
  6. તળવા માટે તેલ
  7. સ્વાદ અનુસાર નમક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણા ની દાળ અને ચોખા ને 3 થી 4 કલાક માટે પલાળી દો. પલળી ગયેલ દાળ અને ચોખા ને મિક્સર માં ક્રશ કરી ને મિશ્રણ તૈયાર કરી તેમાં નમક અને મીઠા સોડા ઉમેરી મિક્સ કરો.

  2. 2

    ત્યાર બાદ એક લોયા માં તેલ ગરમ મૂકો તેલ ગરમ થઇ જાય પછી તેમાં તૈયાર કરેલા મિશ્રણ માંથી ધીમા તાપે વડા ઉતારો.

  3. 3

    દહીમાં ખાંડ ઉમેરી મીઠું દહીં તૈયાર કરો.

  4. 4

    એક બાઉલ માં મીઠું દહીં લઇ તેની અંદર તૈયાર કરેલા વડા નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Gandhi
Dipti Gandhi @cook_21695439
પર

ટિપ્પણીઓ

Similar Recipes