જૈન વઘારેલી ખિચડી

Minu Sanghavi @cook_19997092
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા દળ મિક્સ કરી ધોઈ નાખો. તેમાં ત્રણ ગણું પાણી નાંખી મીઠું હળદર નાખી કૂકરમાં બાફવા ધીમે તાપે મુકો. 5 થઈ 7 સીટી વગાડો.પછી એક કડાઈમાં ઘી મુકો. ગરમ થાય એટલે તેમાં જીરું,તમાલપત્ર,લવીંગ નાંખી તતળાવો.પછી તેમાં બધા શાકભાજી નાંખો.તેમાં મીઠું હળદર નાંખી થોડી વાર ચડવા દો. ત્યાર બાદ તેમાં લાલ મરચું,ગરમ મસાલો નાંખો 5મિનિટ ચડવા દો.પછી તૈયાર કરેલી ખિચડી તેમાં નાખી બરાબર મિક્ષ કરો.અને સહેજ પાણી નાખી ઘીમાં તાપે 5 મિનિટ ચડવા દો. આ રીતે તૈયાર થશે જૈન ખિચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલી ખીચડી
મે આજે ડુંગળી લસણ વગરની વઘારેલી ઢીલી ખિચડી બનાવી છે. ખાસ કરીને સિનિયર સિટીઝન જેમને દાંતનો પ્રોબ્લેમ છે અથવા બિમાર વ્યક્તિ જેને વધારે મસાલા વગર ટેસ્ટી ખાવાની ઇચ્છા છે તે બધાને ખાવાની ગમશે Gauri Sathe -
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#Week5#Winter kitchen challenge#પરંપરાગત "દાલ-રોટી ખાઓ પ્રભુ કે ગુન ગાઓ".કડીને સાથૅક કરતી આ રેશીપી હોય ત્યારે વાડી-ખેતર યાદ આવે.ઉનાળાની રૂતુ હોય શાકભાજી મોંઘા હોય યા જોઈએ તેવા મળતા ના હોય ત્યારે આ દાળ બનાવવી હાથવગો ઉપાય કહી શકાય.બને પણ જલ્દી અને ખાવામાં એકદમ ટેસ્ટી ચટાકેદાર ત્રેવટી દાળ જેમાં ત્રણદાળ મીક્સ કરીને મસાલા કરી ફ્રાય કરી તૈયાર કરાય એવી દાળ. ત્રેવટી દાળએ ખેડુતો અને મજુરોના ખોરાકની શાન છે. Smitaben R dave -
ખિચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
અમારે ત્યાં બધાં ને ભાવતું ભોજન. કાઠીયાવાડ માં હાલો વાળુ કરવા કહે તેવું શોભતું ભાણું. (વાળુ) એટલે રાત નું જમવા નું HEMA OZA -
-
-
-
ખીચડી (Khichdi Recipe In Gujarati)
આ ખીચડી નાના કે મોટા બધા માટે પૌષ્ટિક છે. તે ડાયજેસ્ટ થાવા મા સાવ ઇજી છે.#GA4 #Week7 Rupal Ravi Karia -
-
-
-
ભૈડકુ :-#ગુજરાતી
આજે આપણે એવી રેસિપી બનાવવા ના છીએ, જે આપણી દાદી, નાની એમના જમાનામાં બનાવતા એટલે કે આપણે નાના હતા ત્યારે.આજે પણ એ સ્વાદ મારી જીભને યાદ છે. તો ચાલો, બનાવીએ ભૈડકુ. Heena Nayak -
-
-
ત્રિવટી દાળ (Trivti Dal Recipe In Gujarati)
#AM1#week1 ત્રિવટી દાળ એ શાકનો પયૉય કહી શકાય. ફ્કત સાથે કોઈ બી ભાત લઈ લો એટલે લંચ થઈ જાય.આજે હું આપના માટે ત્રિવટીદાળની રેશિપી લાવી છું. જે આપ સૌ જલ્દીથી બનાવવા આતુર બનશો. Smitaben R dave -
-
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)
#KS1#વઘારેલી ખીચડી#વેજિટેબ્લ મસાલા ખીચડી વીથ દહીં તિખારી#Cookpadindia#Cookpadgujrati Vaishali Thaker -
-
-
-
ગુજરાતી ડિશ
#માઇલંચ ખીરા કકડી બહુ ઠંડી હોય છે મોનોપોઝ મા આની છાશ પીવાથી ખુબ જ સારુ રહે છે Pragna Shoumil Shah -
-
બાજરી ની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#ખીચડીશિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આજે આપણે એવી રેસિપી બનાવવા ના છીએ, જે આપણી દાદી, નાની એમના જમાનામાં બનાવતા એટલે કે આપણે નાના હતા ત્યારે.આજે પણ એ સ્વાદ મારી જીભને યાદ છે. તો ચાલો, બનાવીએ ભૈડકુ.એકદમ સરળ અને સ્વાસ્થ્ય માટે ખૂબજ જરૂરી છે. Colours of Food by Heena Nayak -
ઢિલી ખીચડી અને પીળા કોળાનુ રાયતું
#જોડી પરેજી અને રાત્રી ના હલકા જમણ માટે આ ખીચડી અને પીળા કોળાનુ રાયતું એક સરસ ઓપ્શન છે Gauri Sathe
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11999011
ટિપ્પણીઓ