મીક્સ વેજીટેબલ ખીચડી (Mix Vegetable Khichdi Recipe In Gujarati)

Sangeeta Bhalodia @sangi_13108
મીક્સ વેજીટેબલ ખીચડી (Mix Vegetable Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા ધોઇ ને 1/2 કલાક પાણીમાં પલાળી રાખવા.
- 2
ગેસ ઉપર એક કુકરમાં ઘી ગરમ કરી તેમાં રાઈ., હિંગ,,તજ, લવિંગ, તમાલપત્ર,હળદર,લાલ મરચું પાઉડર, દાળ, ચોખા નાખો.૪ કપ પાણી નાખી મીઠું નાખીને બધા શાકભાજી નાખી ને બરાબર હલાવી ને કુકર બંધ કરી ને ૩ વ્હીસલ વગાડી કુકર ઠરવા દેવું.
- 3
એક તપેલીમાં ઘી ગરમ કરી તેમાં સમારેલા આદુ - મરચાં, ટામેટા નાખીને સોતરી ને તેમાં ખીચડી નાખીને બરાબર હલાવી ને થોડું પાણી નાખી ને હલાવી ને ૨ મીનીટ ઢાંકી ને ચડવા દો. ઉપર ઘી નાખી ને ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજીટેબલ ખીચડી (Mix Vegetable Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdiમારા ઘરમાં અવારનવાર બનતી આ ખીચડી ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. બનાવવામાં ખુબ જ સરળ અને ફટાફટ બની જાય છે. Riddhi Ankit Kamani -
-
-
વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#CJM15septo22ndsepખીચડી સાદી આપીએ તો કોઈ ને ના ભાવે. પણ મસાલા વાળી હોય તો બધા ને ભાવે Mudra Smeet Mankad -
-
-
-
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati)
#WKRમિક્સ દાળ વેજીટેબલ ખીચડી એ વન પોટ મીલ છે . આ ખીચડી કુકરને બદલે છુટ્ટી બનાવવામાં આવી છે જેથી તેની મીઠાશ અને પોષણ તત્વો માં વધારો થાય છે Bhavini Kotak -
-
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
વેજીટેબલ ખીચડીમાં તમે તમારી મનપસંદના કોઈપણ વેજીટેબલ્સ નાખીને હેલ્થી અને ટેસ્ટી ખીચડી બનાવી શકો છો#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
વેજીટેબલ ખીચડી(vegetable khichdi recipe in Gujarati)
#સુપરસેફ4#વેજ ખીચડીખીચડી એમાએ વેજિટેબલ સાથે હોય એટલે હેલ્થી અને ખુબ પૌષ્ટિક, સ્વાદિષ્ટ બની જાય ઓછા સમય માં સરસ અને સરળ ખીચડી તમે પણ બનાવજો. Varsha Karia I M Crazy About Cooking -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે નાસ્તો કરવો હોય કે કઈક હેવી જમવામાં આવ્યું હોય અને સાંજે હલકું ખાવાની ઈચ્છા થઈ જાય તો ઉપમા બેસ્ટ ઓપ્શન છે. Deepika Jagetiya -
વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#KS1# Post 3ઘર માં બધા ને વઘારેલી (મસાલા) ખીચડી બહુજ ભાવે છે.અવાર નવાર બનતી જ હોય છે.આપડા ગુજરાતીઓ ની ફેવરેટ છે. Alpa Pandya -
-
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જવઘારેલી વેજીટેબલ ખીચડી Sonal Modha -
મિક્સ વેજીટેબલ ખીચડી(mix veg khichdi recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૭ કેમ છો ફ્રેન્ડ આજે તમારી સાથે મિક્સ વેજીટેબલ ખીચડી જે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે Nipa Parin Mehta -
-
ખીચડી (Khichdi Recipe In Gujarati)
આ ખીચડી નાના કે મોટા બધા માટે પૌષ્ટિક છે. તે ડાયજેસ્ટ થાવા મા સાવ ઇજી છે.#GA4 #Week7 Rupal Ravi Karia -
-
મિકસ દાળના ઢોસા(Mix Dal Dosa Recipe in Gujarati)
#GA4#Week3#October#My post 1આ ઢોસા મા વિશેષ એ છે કે આથા વગર ઝડપથી બનાવી શકાય છે. સવાર ના નાસ્તા મા પણ બનાવી શકાય છે. Miti Chhaya Mankad -
મિક્સ વેજીટેબલ ખીચડી(Mix Vegetable Khichdi recipe in gujarati)
#goldenapron3 week૧૫ #ભાત Prafulla Tanna -
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujarati#cookpad સ્વામિનારાયણ સંપ્રદાયની ખીચડી વિશ્વભરમાં પ્રખ્યાત છે. ખાસ કરીને સ્વામિનારાયણના મંદિરમાં પ્રસાદ તરીકે મળતી ખીચડી, તેમના પ્રેમવતીમાં મળતી ખીચડી અને અક્ષરધામમાં મળતી સ્વામિનારાયણ ની ખીચડી નો સ્વાદ ખુબ મનભાવક હોય છે. મેં આજે આ સ્વામિનારાયણ ની ખીચડી ઘરે બનાવી છે. આ ખીચડીમાં આપણા મનપસંદ શાકભાજી ઉમેરી શકાય છે. ખાસ કરીને ગાજર, વટાણા, ફ્લાવર, બટાકા જેવા શાકભાજીનો ઉપયોગ આ ખીચડીમાં થતો હોય છે. આ ખીચડી બનાવવા માં ચોખા કરતા દાળ નો ઉપયોગ થોડો વધુ કરવામાં આવે છે. આ ખીચડી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Asmita Rupani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14541061
ટિપ્પણીઓ