રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા બિસ્કિટ ને મિક્સર જાર માં લઇ પીસી ને અધકચરો ભૂકો તૈયાર કરો...
- 2
આ મિશ્રણ માં ઇનો પાવડર મિક્સ કરો.. તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરતા જાવ અને બેટર તૈયાર કરો.. બિટર ની મદદ થી સારી રીતે ફીણી લો..
- 3
એક એલ્યૂમીનિમ નું કેક ટીન લઇ તેમાં ઘી અને મેંદા નું ડસ્ટીંગ કરો... પ્રિ હિટ કરેલા કૂકર માં 20 મિનિટ માટે શેકવા મુકો.. વચ્ચે એક વાર ચેક કરી લેવું જરૂર લાગે તો 5 મિનિટ વધુ સેકી લેવી.. ઠંડુ પડે એટલે અનમોલ્ડ કરી પીસેલી ખાંડ અને ટુટી ફ્રૂટી તેમજ ચોકલેટ સોસ થી ગાર્નિશ કરી પીરસો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચોકલેટ બ્રાઉની
#કુક ફોર કુકપેડ#એનિવર્સરી#Week 4#ડેઝર્ટહેલો ફ્રેન્ડસ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચોકલેટ બ્રાઉની જે ઘરે ઈઝીલી બની જશે.. આજે આપણે બિસ્કીટ માંથી બ્રાઉની બનાવીશું અને તે પણ without oven જે ખુબ જલ્દી બની જાય છે અને ઘરની ફ્રેશ બને છે...ડેઝર્ટ હોય અને તેમાં પણ ચોકલેટ બ્રાઉની મળી જાય તો મજા જ પડી જાય..ચોકલેટ બાળકોને ફેવરિટ હોય છે ચોકલેટથી પણ ઘણા ફાયદા થાય છે ચોકલેટ થી મૂડ ફ્રેશ રહે છે ડાર્ક ચોકલેટ ના બે ટુકડા રોજ ખાવા જોઈએ.. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ સારું છે..તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ બ્રાઉની. Mayuri Unadkat -
-
ચોકલેટ કેક(Chocolate cake recipe in gujarati)
#GA4#Week10કેક તો બધાને પ્રિય હોય છે.પણ ચોકલેટ કેક બાળકો ને ખુબજ પ્રિય હોય છે. Jayshree Chotalia -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#XS Hinal Dattani -
-
-
-
-
બિસ્કિટ ચોકલેટ કેક (Biscuit chocolate cake recipe in Gujarati)
#goldenapron3 #week 18 Dhara Raychura Vithlani -
-
-
-
ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ (Dry fruit Chocolate Balls Recipe In Gujarati)
#goldenapron3 week 20 Karuna harsora -
-
-
-
-
-
-
-
-
-
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe in Gujarati)
બાળકો ને વેકેશન માં જુદું જુદું ખાવું હોય અને ઇઝી અને ફટાફટ બની જાય Smruti Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12014867
ટિપ્પણીઓ (2)