બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)

Karuna harsora @KarunaHarsora
બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા પારલે બિસ્કીટ ને ક્રશ કરી લેવા ત્યારબાદ ઓરીયો બિસ્કીટ ને વચ્ચેથી ક્રીમ કાઢી ક્રશ કરી લેવા
- 2
ત્યારબાદ બિસ્કીટના ક શ ની અંદર કોકો પાઉડર દળેલી ખાંડ બધું સારી રીતના નાખી મિક્સ કરી લેવું પછી તેમાં દૂધ નાખી સારી રીતના ફીણી લેવું
- 3
ત્યારબાદ તેની અંદરનો નાખી દેવો હવે એક કૂકરમાં ધીમા ગેસ મૂકી કેક નો mould લઈ તેમાં ઘી લગાવી મેંદો ભભરાવી ગયો
- 4
ત્યારબાદ કેકનો આ મિશ્રણ તેમાં નાખી દેવું ઉપરથી ટુટીફ્રુટી નાખી દેવી ધીમા ગેસ પર રહેવા દેવું ઉપરથી ચોકલેટ સોસ નાખી દેવો આ સાથે બિસ્કીટ કેક તૈયાર આ રેસીપી મારી ફ્રેન્ડ ની બેસ્ટ રેસીપી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22#EgglessCake#chocolatecake#બિસ્કીટકેક Mayuri Unadkat -
-
બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
#GA4#Week14#puzzle answer- wheat flour cake Upasna Prajapati -
-
ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)
(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ Dipa Vasani -
બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું. Nipa Parin Mehta -
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#Week 22#puzzle answer- eggless cake Upasna Prajapati -
-
-
પારલે જી બિસ્કીટ ચોકલેટ કેક(Biscuits Chocolate Cake Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફસ્ટરેસીપી Usha Parmar -
-
-
ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ (Dry fruit Chocolate Balls Recipe In Gujarati)
#goldenapron3 week 20 Karuna harsora -
બિસ્કીટ ફ્રુટ કેક
#XS#ક્રિસમસ & ન્યુ યર સ્પેશિયલલોકડાઉન વખતે ઘણી વાર બનાવેલી.. આજે ઘરમાં મળી રહેતી સામગ્રી નો જ ઉપયોગ કરી bigginers n bachelors પણ બનાવી શકે તેવી સરળ રેસીપી શેર કરીશ. તો new year માં જરૂર થી બનાવશો.. નાના-મોટા બધા ને ભાવશે. Dr. Pushpa Dixit -
-
-
-
-
ઓરીયો બિસ્કીટ ની કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
ચોકલેટ કેક
#Goldenaprone3#week20મારા સન નો બર્થડે હતો તો મે ચોકલેટ કેક બનાવી છે.#બુધવાર Kiran Jataniya -
-
-
પાર્લે જી બિસ્કીટ કેક કુકરમાં (Parle G Biscuit Cake In Cooker Recipe In Gujarati)
મારી YouTube cooking channel ને 100 Subscribe પૂરા થયા. તો celebration માં આ કેક બનાવી હતી. Tanha Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15331343
ટિપ્પણીઓ