ચોકલેટ ટ્રફલ (Chocolate Truffle Recipe In Gujarati)

Nasim Panjwani @Nasim_Panjwani
ચોકલેટ ટ્રફલ (Chocolate Truffle Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બિસ્કીટ ના પેકેટ ને ખોલી ને મિક્સરમાં નાખીને પીસી લો. ચોકલેટ ને ડબલ બોઈલર માં મૂકી મેલ્ટ કરી લો અને ઘરની મલાઈથી બનેલી વ્હીપ ક્રીમ ને પાઈપિંગ બેગમાં ભરી લો.
- 2
હવે આ બિસ્કીટ ના ભૂકામાં ૧ ચમચી બટર, દળેલી ખાંડ, ચોકલેટ સીરપ અને કોકો પાઉડર નાખીને બધુ બરાબર હલાવી નાખો.
- 3
હવે બિસ્કીટના આ મિશ્રણમાંથી ગોળ બોલ્સ વાળી લો. જો બોલ્સ ગોળ ન બને અને જરૂર જણાઈ તો તેમાં થોડો ચોકલેટ સીરપ નાખીને ફરીથી તેમાંથી બોલ્સ વાળી લો. પછી તેને મેલ્ટેડ ચોકલેટમાં ડીપ કરીને ફ્રીજમાં ૧૦ મિનિટ માટે મૂકો.
- 4
દસ મિનિટ પછી મેલટેડ ચોકલેટ સેટ ગઈ હશે. પછી તેના પર ઘરની મલાઈ થી બનેલી વ્હીપ ક્રીમથી તેના ઉપર ડિઝાઇન કરો અને બદામથી સજાવીને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ બ્રાઉની
#કુક ફોર કુકપેડ#એનિવર્સરી#Week 4#ડેઝર્ટહેલો ફ્રેન્ડસ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચોકલેટ બ્રાઉની જે ઘરે ઈઝીલી બની જશે.. આજે આપણે બિસ્કીટ માંથી બ્રાઉની બનાવીશું અને તે પણ without oven જે ખુબ જલ્દી બની જાય છે અને ઘરની ફ્રેશ બને છે...ડેઝર્ટ હોય અને તેમાં પણ ચોકલેટ બ્રાઉની મળી જાય તો મજા જ પડી જાય..ચોકલેટ બાળકોને ફેવરિટ હોય છે ચોકલેટથી પણ ઘણા ફાયદા થાય છે ચોકલેટ થી મૂડ ફ્રેશ રહે છે ડાર્ક ચોકલેટ ના બે ટુકડા રોજ ખાવા જોઈએ.. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ સારું છે..તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ બ્રાઉની. Mayuri Unadkat -
ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ (Dry fruit Chocolate Balls Recipe In Gujarati)
#goldenapron3 week 20 Karuna harsora -
-
-
ચોકલેટ ટ્રફલ (Chocolate Truffle Recipe In Gujarati)
#CCC#christmas special#choclate truffle Heejal Pandya -
ચોકો લાવા કેક ઈન અપ્પમ પેન (Choko lava Cake Recipe in Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#Week 22#puzzle answer- eggless cake Upasna Prajapati -
-
-
ચોકલેટ બરફી & ચોકલેટ રોલ(chocalte barfi and chocalte roll in Gujarati)
#વીકમીલ#વીક ૨#સ્વીટ રેસીપી #પોસ્ટ ૧ Er Tejal Patel -
ચોકલેટ ડાલ્ગોના મુઝ (Chocolate Dalgona Mousse Recipe in Gujarati)
#મોમ#goldenapron3#week15#dalgonaડાલ્ગોના કોફી ને એક નવું સ્વરૂપ આપ્યુ છે. ખૂબ જ સરળ રેસીપી છે અને ટેસ્ટી છે જેમાં ન તો કોઈ વ્હીપ ક્રીમ ની જરૂર પડે કે ન તો તમારે એને ગેસ પર કૂક કરવાની જરૂર પડે ફ્ક્ત ૧૦-૧૫ મિનિટ માં બની જાય છે. Sachi Sanket Naik -
-
-
ચોકલેટ કેક
#Goldenaprone3#week20મારા સન નો બર્થડે હતો તો મે ચોકલેટ કેક બનાવી છે.#બુધવાર Kiran Jataniya -
મીની ચોકલેટ કેક બાઈટ (Mini Chocolate Cake Bites Recipe In Gujarati)
#CCCNo baking chocolate mini cake bites Sheetal Chovatiya -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22#EgglessCake#chocolatecake#બિસ્કીટકેક Mayuri Unadkat -
-
-
પારલે જી બિસ્કીટ ચોકલેટ કેક(Biscuits Chocolate Cake Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફસ્ટરેસીપી Usha Parmar -
-
-
-
ચોકલેટ રોલ(Chocolate Roll Recipe in Gujarati)
# my first recipeમારી પહેલી રેસીપી બધાને ભાવે તેવી ગળી છે. આશા કરું છું તમે લોકો ટ્રાય જરૂરથી કરશો. Alka Bhuptani -
-
-
ચોકલેટ જૈલી પેસ્ટ્રી(chocolate jelly pastry recipe in Gujarati)
#સુપરશેફ4 બાળકો ની ઓલ ટાઈમ ફેવરેટ ચોકલેટ પેસ્ટ્રી🍰 મૈ બનાવી છે બહુ સરસ બની છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો Nehal Gokani Dhruna -
ચોકલેટ મોદક (Chocolate Modak Recipe In Gujarati)
#gc (આ ખૂબ જ સરળતાથી બનતા મોદક છે. આમ તો મોદક ચોખાના લોટ અને કોપરું ના બનાવવામાં આવે છે. અથવા માવા ના બને છે. પણ આજે મે એને ખુબજ સરળ રીતે બનાવ્યા છે જે નાના બાળકો પણ બનાવી શકે છે અને તેમાં પણ ચોકલેટ મોદક હોય તો બાળકોને પસંદ આવે જ છે .આ નોન કુક મોદક છે. આ મોદક બનાવવા મા સરળ અને ખાવામાં સરસ એવા મોદક છે. સમયનો અભાવ હોય તો માત્ર પાંચ જ મિનિટમાં બની જતા આ મોદક ફટાફટ બનાવી શ્રીજી ને ભોગ ધરો.) Vaidarbhi Umesh Parekh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15271082
ટિપ્પણીઓ (14)