ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)

Vidhi
Vidhi @cook_27862680

#GA4#Week 22 Eggless cake

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૪ લોકો
  1. પેકેટ હાઇડ એન્ડ સિક બિસ્કિટ
  2. પેકેટ પાર્લે જી બિસ્કિટ
  3. ૨ ચમચીદળેલી ખાંડ
  4. ૧ ચમચીકોકો પાઉડર
  5. ૧ ચમચીdrinking ચોકલેટ પાઉડર
  6. ૧ વાટકીદૂધ
  7. ૧/૨ ચમચીઇનો
  8. ગનાશ બનાવવા માટે
  9. ૧૦૦ ગ્રામ ચોકલેટ
  10. ૧૦૦ મીલી ક્રીમ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બને બિસ્કિટ ને મિક્સર જારમાં ભૂકો કરી લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં બાકીની સામગ્રી એડ કરી બટર બનાવી લો.

  3. 3

    ત્યાર બાદ કેક ટીન ને ગ્રીસ કરી તેમાં બટર રેડી દો.

  4. 4

    હવે એક પ્રી હિટ કરેલા તપેલા માં સ્ટેન્ડ મૂકી તેના પર કેક ટીન મૂકી દો. અને તપેલા ને ઢાંકણ ઢાંકી ૨૦ મિનિટ સુધી કેક ને બેક થવા દો.

  5. 5

    કેક બેક થઈ ગયા બાદ ઠરે પછી ડીમોલ્ડ કરો.

  6. 6

    ગનાસ બનાવવા માટે ડબલ બોઈલર માં કમ્પાઉન્ડ ચોકલેટ ને મેલ્ટ કરી તેમાં ક્રીમ ઉમેરો.

  7. 7

    હવે કેક પર ગાનાશ પાથરો અને કલરફૂલ ચોક્લોટ થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi
Vidhi @cook_27862680
પર

Similar Recipes