ટોમેટો સોસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5 સર્વિંગ્સ
  1. 1કીલો ટમેટા
  2. 1/2કીલો ખાંડ
  3. 1 ચમચીતજ-લવિંગ નો પાઉડર
  4. નમક સ્વાદ મુજબ
  5. 1/2 ચમચીહળદળ
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. 2 ચમચીવિનેગર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ઼થમ ટમેટા ને ધોઈ કૂકર મા બાફી લો.

  2. 2

    ટમેટા બફાય જાય પછી તેને ચારણી મા ચાળો એટલે કે ગાળી લેવું.

  3. 3

    પછી એક કઢાઈ માં ધીમે તાપે ઉકળવા દો.થોડીવાર પછી ખાંડ અને નમક નાખી સરસ હલાવી ઉકળવા દો. પાણી બળી જાય અને ઘટ્ટ થાય ત્યાં સુધી ઘીમાં તાપે રહેવા દો.

  4. 4

    સાવ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો. સાવ ઠંડૂ થાય પછી લાલ મરચું પાઉડર, હળદળ, તજ-લવિંગ નો પાઉડર, વિનેગર નાખી સરસ હલાવી લો અને એરટાઈટ બરણી માં ભરી લો. પછી ફ઼ીજ મા રાખો.

  5. 5

    તૈયાર છે ટમેટા સોસ. ભજીયા, સેન્ડવીચ, ચીપ્સ સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
lina vasant
lina vasant @cook_16574201
પર

ટિપ્પણીઓ

Similar Recipes