ટેબેસ્કો સોસ

આ શોષ આમ તો એક જાતની લાલ મરચાંની ચટણી કહેવાય પણ તે કઈક અલગ રીતે બનાવેલી છે તેને બહાર પણ સ્ટોર કરી શકાય છે તે તીખો તો છે જ પણ તેમાંથી ઘણી રેશીપી પણ બનેછે જે લોકો તીખું ખાય શકેછે તેના માટે તો આ શોષ સારો સ્વાદ આપશે જે લોકો તીખું નથી ખાતા તે પણ આ શોષ નો ટ્રાય જરૂર કરજો તેનાથી રેસીપીનો સ્વાદ જોરદાર થાય છે મેં અત્યારે થોડો બનાવ્યો છે કેમકે મારા ઘરમાં તીખું નથી ખવાતું આ શોષ ચાઈનીઝ રેસીપીમાં પણ વપરાય છે હોટ એન્ડ શોર શુપમાં પણ વપરાય છે તે એક રીતે વાપરવામાં બજારના શોષ કરતા ઘરનો શેહેલો પડેછે તેને બનાવમાં થોડી મહેનત કરવી પડે પણ જો લાલ મરચાંની સીઝનમાં આ શોષ બનાવી રાખીયે તો સારો પડેછે તો આજે આ શોષ બનાવી લઈએ આની પહેલા પણ મેં આશોષ બનાવ્યો હતો ને કુકપેડની લિંક પર મુકેલો પણ છે પણ દેખાડતા નથી તો આજે ફરી એકવાર જોઈલો
ટેબેસ્કો સોસ
આ શોષ આમ તો એક જાતની લાલ મરચાંની ચટણી કહેવાય પણ તે કઈક અલગ રીતે બનાવેલી છે તેને બહાર પણ સ્ટોર કરી શકાય છે તે તીખો તો છે જ પણ તેમાંથી ઘણી રેશીપી પણ બનેછે જે લોકો તીખું ખાય શકેછે તેના માટે તો આ શોષ સારો સ્વાદ આપશે જે લોકો તીખું નથી ખાતા તે પણ આ શોષ નો ટ્રાય જરૂર કરજો તેનાથી રેસીપીનો સ્વાદ જોરદાર થાય છે મેં અત્યારે થોડો બનાવ્યો છે કેમકે મારા ઘરમાં તીખું નથી ખવાતું આ શોષ ચાઈનીઝ રેસીપીમાં પણ વપરાય છે હોટ એન્ડ શોર શુપમાં પણ વપરાય છે તે એક રીતે વાપરવામાં બજારના શોષ કરતા ઘરનો શેહેલો પડેછે તેને બનાવમાં થોડી મહેનત કરવી પડે પણ જો લાલ મરચાંની સીઝનમાં આ શોષ બનાવી રાખીયે તો સારો પડેછે તો આજે આ શોષ બનાવી લઈએ આની પહેલા પણ મેં આશોષ બનાવ્યો હતો ને કુકપેડની લિંક પર મુકેલો પણ છે પણ દેખાડતા નથી તો આજે ફરી એકવાર જોઈલો
રાંધવાની સૂચનાઓ
- 1
મરચાં ને ધોઈને કોરા કરીને તેને તેલ લગાવી ને ફોકમાં ભરાવી ગેસ ઉપર શેકવા તેની છાલ કાળી થાય ત્યાં શુધી શેકવા ત્યારબાદ ટામેટું પણ એજ રીતે તેલ લગાવીને ફોકમાં ભરાવીને શેકવું તે ઠરે પછી તેની છાલ ઉતારવી
- 2
છાલ ઉતારીને તેના કટકા કરવા સાથે તેના બી પણ કાઢવા ને મિક્ષી મા તેની પ્યુરી બનાવી
- 3
પ્યુરી તૈયાર થાય પછી તેને શુપના ગરણાંથી ઘસીને સ્મૂધ પ્યુરી બનાવી એટલે વધારાના બી રહી ગયા હશે તે પણ નીકળી જશે
- 4
ત્યારબાદ એક પેનમાં લઈને તેમાં સ્વાદ મુજબ નમક ને વિનેગર નાખવું તેને ગેષ ઉપર ગરમ કરવા મૂકવું તે એકદમ ઘટ થાય ને વધારાનું પાણી બળી જાય પછી ગેસ બન્ધ કરવો તે ઠરે પછી તેને એક બોટલ અથવા બાઉલમાં ભરવું
- 5
આ રીતે શોષ તૈયાર કરવો તે લાંબો ટાઈમ ફ્રીઝમાં પણ રહેછે ને બહાર પણ રહેછે તે ઘણી રેશીપી મા વપરાયછે તો તૈયાર છે લાલ મરચાં નો તીખો શોષ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેઝવાન સોસ
આજે મેં સૂકા લાલ મરચાં નો સેઝવાન સોસ બનાવ્યો છે બહારના તો તૈયાર મળે છે પણ આજે મેં ઘરમાં ચોખ્ખુ ને શુદ્ધ ના કોઈ કલર કે ના કોઈ પ્રીઝવટીઝન તો આજે સેઝવાન શોષની રીત પણ જાણી લો. Usha Bhatt -
સેઝવાન સોસ (Schezwan Sauce Recipe in Gujarati)
#GA4#Week22શિયાળામાં વિવિધ સોસ બનાવીએ છીએ . તો આ વખતે મેં તાજાં લાલ મરચાંનો સેઝવાન સોસ બનાવ્યો. જે ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ બન્યો છે. તાજાં લાલ મરચાંનો સ્વાદ જ અલગ હોય છે. સેઝવાન સોસ ફ્રીજમાં ર મહિના સુધી સાચવી શકાય છે. શિયાળાની રૂતુ સિવાય સુકાં લાલ મરચામાંથી પણ બનાવી શકાય છે. Mamta Pathak -
રેડ ચલી સોસ
અત્યારે શાકમાર્કેટમાં લાલ મરચાં ખુબજ સરસ મલેછે તે જોઈને જ લેવાનું મન થઈ જાય તેના અથાણા ખાંટા ને મીઠાં બન્ને બને છે તેની ચટણી પણ બને છે ને સોસ પણ બને છે તો આજે મેં રેડ ચીલી સોસ બનાવ્યો છે Usha Bhatt -
કુકનેપ્સ#ગોઠલીનો મુખવાસ
આ મુખવાસ આમ તો ઘણા લોકો બનાવેછે તેની રીત લગભગ સરખી હોયછે. તો આજે મેં પણ મુખવાસ બનાવ્યો છે. Usha Bhatt -
વઢ વાણી રાઈતા મરચાં
મરચાં તો માર્કેટમાં અનેક જાતના મલેછે લાલ મરચાં ગોંડલિયા મરચા પેપ્સી મરચા કેપ્સિકમ મરચાં ને દેશી લીલા મરચાં આવા તો અનેક જાતના મલેછે પણ ઘણા ને મરચા કઈ કઈ જાતના ને કેવા મલેછે તે ખબર ના હોય તો આજે મેં લીલા વઢ વાણી મરચા લીધા છે ને લાલ પણ લેવાય જેને જે ગમે તે લઈ શકાય રાઈવાળા મરચાં પણ અલગ અલગ રીતે બનેછે ઘણાના ઘરની રીત અલગ અલગ હોય ઘણાના ઘરમાં લાલ મરચાં ને ગાજર પણ મિક્સ થાયછે ને ઘણા લોકો લાલ મરચાં ગળયા પણ બનાવે છે બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે તો આજે હું વઢવાણી મરચા નું અથાણું બનાવું છું તો જોઈ લો મારી રીત જો ગમે તો તમે પણ બનાવજો આ મરચાં તીખા નથી હોતા તે કુણા ને ખાવામાં પણ સરસ હોયછે Usha Bhatt -
બીટ ગાજર ની કટલેટ
કટલેટ ઘણી જાતની થાય છે મિક્સ વેજ ની કોઈ પણ જાતનું કઠોળ કે દાળ ની પણ બને છે તો ઘણા લોકો ના ઘરમાં નાના હોય કે મોટા તે લોકોને બીટ પણ નથી ભાવતું ઘણા લોકોને ગાજર પણ નથી ભાવતું તો તે લોકોને કોઈને કોઈ રીતે ગાજર ને બીટ ખવડાવું જોઈએ તો આજે મેં ગાજરને બીટ ની કટલેટ બનાવી છે Usha Bhatt -
રવાનાસેન્ડવીચ પેનકેક golden apron 3.0 week 19
પેનકેક તો ઘણી જાતના બનેછે ને ઘણા લોકો બનાવતા પણ હશે તો આજે મેં સેન્ડવીચ પેનકેક બનાવ્યા છે તે જલ્દી બની જાય છે Usha Bhatt -
ગળ્યા લાલ મરચાં
લાલ મરચાં શિયાળામાં ખૂબ જ સારા મળેછે તે નો કલર પણ એટલો જ સરસ ને તેનો સ્વાદ પણ એટલો જ મસ્ત છે તે તળેલા શેકેલા કે રાઈ વાળા કે તેની ચટણી પણ કે પછી શોષ પણ એટલો જ સરસ લાગેછે તો આ મરચાં પણ ઘણા લોકો બનાવે છે તે પણ આખું વર્ષ રહી શેકે તે રીતે બનેછે તો આની રીત પણ જાણી લઈએ Usha Bhatt -
સેઝઝવાન રાઈસ સ્ટીક
આ રેશીપી ખુબજ સરસ છે તે એક સૂકા નાસ્તામાં આવેછે તે અત્યારનાં જનરેશનને ખૂબ જ પસન્દ છે તો આજે મેં સેઝવાન રાઈસ સ્ટીક બનાવી છે Usha Bhatt -
સેઝવાન સોસ
#અથાણાં #જૂનસ્ટારચાઈનીઝ વાનગીઓ બાળકો ને ખૂબ પ્રિય હોય છે. ફ્રાઈડ રાઈસ , મન્ચુરિયન , નૂડલ્સ વિગેરે વિગેરે. આ દરેક વાનગી ને ચાર ચાંદ લગાવે છે એક ખાસ સોસ – સેઝવાનન સોસ. જે જ્યારે કંઈ પણ ચાઇનીઝ ખાવાની વાત આવે તો સૌથી પહેલાં આપણ ને સેઝવાન સોસ જ યાદ આવે આ સોસ ખૂબ જ સ્વાદિષ્ટ અને તીખો હોય છે આ સોસ થી આપ ફ્રાઈડ રાઈસ કે નુડલ્સ બનાવી શકો. આ સોસ આપ ફ્રેન્ચ ફ્રાઇસ , નાચોસ , ચિપ્સ, સ્પ્રિંગ રોલ્સ કે મોમોસ સાથે પણ સર્વ શકો. Doshi Khushboo -
લાલ મરચાં નો સોસ (Red chili sauce recipe in gujarati)
#GA4#week22#cookpadguj#cookpadindઆ લાલ મરચાં ગોંડલ તાલુકાના રામોદ ગ્રામ ના વખણાય છે. તે શિયાળામાં પાક ઉતરે છે. સ્વાદ માં તીખા અને મીઠાં મધુરા લાગે છે. તેથી તેનો સોસ બનાવી શકાય છે. ખાંડ નો ઉપયોગ ઓછો કરી શકાય છે.દરેક વાનગી જે વી કે સેન્ડવિચ, પીઝા,આલુ પરાઠા, ઢોકળા, ખાંડવી, ઇડલી વગેરે સાથે ઉપયોગ કરવામાં આવે છે. Rashmi Adhvaryu -
સ્ટફ ઘૂઘરા
સ્ટફ ઘૂઘરા જામનગરનું પ્રખ્યાત સ્ટ્રીટફૂડ છે ત્યાં દિલીપ ઘૂઘરાવાલા ના ઘૂઘરા ફેમસ છે ખૂબ જ આ દિલીપભાઈ જુના મા જુના છે તે ને મેં પણ જોયાં નથી પણ ખાધાછે ત્યાંના ઘૂઘરા ખૂબજ સરસ આવતા ઘણા વસરો થી આ ઘૂઘરા ફેમસ છે મેં તો ઘણા વરસથી ત્યાંના ખાધા નથી અત્યારે તો તેના ત્રીજી કે ચોથી પેઢી આ ધનધો ચલાવે છે એવું સાંભળ્યું છે મેં ખાધા છે ને તે લોકો બનાવતા તે લાઈવ પણ જોયા છે એટલે હું પણ એજ રીતે આજે બનાવું છુ તો ચાલો ઘૂઘરા તમે પણ જોઈ લો ને સાથે તે ની ચટણી લસણની હોય છે પણ એમાં મેં કોથમીરની દાંડીની ચટણીનો ઉપયોગ કર્યો છે જે મેં પહેલા અહીં ચટણી ની રીત મુકેલી છે Usha Bhatt -
વેજ ચિઝી મસાલા પાસ્તા
પાસ્તા નું નામ સાંભળતા જ બચ્ચાપાર્ટી ખુશ ખુશ થઈ જાય પાસ્તા કોઈ પણ હોય પણ તે લોકોને ખુબજ ભાવે આમ તો પાસ્તા ઘણી જાતના થાય છે તો આજે મેં એલબો વેજ પાસ્તા બનાવ્યા છે કેમકે ઘણા બાળકો શાક નથી ખાતા તો મેં તેને હેલ્દી બનાવની કોશિશ કરી છે આ રીતે પાસ્તા બનાવથી તે લોકો હોંશે હોંશે ખાશે તો વેજ પાસ્તા ની રીત જોઈ લઇએ.#goldenapron3 Usha Bhatt -
ફરાળી પેટીસ
ફરાળી પેટીશ પણ ગજરાતી લોકોની ફેમસ છે તે ઉપવાસ માં તો બને જ છે પણ જ્યારે મન થાય ત્યારે બનાવી ને કે બજારમાં જે ફરસણવાળા બનાવે છે તે પણ લઈને ખાય શકાય પણ હું ઘરે જ બનાવાનો આગ્રહ રાખું છું તે એટલામાટે કે દરેક સામગ્રી ચોખ્ખી હોય ને તેલ પણ આપણે જે વાપરતા હોય તે પણ ચોખ્ખુ હોય જેથી ઉપવાસ મા ફરળમાં લઈ શકાય તો આજે જે બટાટા વડા જેવી પેટીસ બનેછે તે નથી બનાવી પણ મેં કંઈક અલગ બનાવવા ની કોશિશ કરીછે આમ તો ઘણા લોકો એ આ પેટીશ ખાધી પણ હશે ને બનાવી પણ હસેતો તેની રીત પણ જાણી લો#goldenapron3 Usha Bhatt -
કાજુ કરી શાક (Cashew Curry recipe in Gujarati)
#નોર્થવાનગીઆ શાક પંજાબી લોકો ખુબ બનાવે છે તે લોકો ને તીખું ગ્રેવી શાક બહુ ભાવતું હોય છે તેમના જેવું કાજુ નું શાક સ્વીટ અને તીખું લાલ ગ્રેવીથી બને છે જે બજાર પણ કરતા ઓછા ભાવમાં ઘરે બનીને તૈયાર થાય છે તો ચાલો એને કેવી રીતે બને તે જોઈએ Kamini Patel -
પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
આજે મેં પીઝા સોસ બનાવ્યો છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને તેને સેન્ડવીચ, પીઝા અથવા તો કોઈ પણ સ્નેક્સ પર ટોપિંગ માં પણ યુઝ કરી શકાય છે આ પીઝા સોસ તમે પહેલાથી બનાવી તેને સ્ટોર પણ કરી શકો છો.#GA4#week22#SauceMona Acharya
-
વેજ પુલાવ કઢી
પુલાવ નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય દરેક ગુજરાતી ઘરમાં પુલાવ કઢી પુલાવ ને શુપ આ રીતે બનતા જ હોયછે પણ દરેક ઘરની રીત અલગ અલગ હોયછે બસ ને અત્યારે શિયાળો ચાલે છે તો શાક પણ ખૂબ સારા પ્રમાણમાં મળેછે તો તેનો પણ લાભ લઈ લેવો જોઈએ ને ઘણાના ઘરમાં શાક નાના કે મોટા કોઈ પણ હોય તે લોકોને અમુક શાક ના પણ ભાવતા હોય તો આપણે તે લોકોને કઈ રીતે ખવડાવવું જોઈએ તે જ અગત્યનું છે તો આજે પુલાવની રીત પણ જોઈલો Usha Bhatt -
પીઝા સોસ(Pizza Sauce Recipe in Gujarati)
#GA4#week7 પીઝા તો આપણે સૌ ઘરે બનાવીએ છે પરંતુ એમાં વપરાતો source આપણે બહારથી લાવીએ છે જે ખૂબ જ મોંઘો પડે છે પરંતુ આસોંસ આપણે ઘરે બનાવી એ તો તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે મેં આજે પીઝા સોસની રેસિપી શેર કરી છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
મગ ને મેથીના પરાઠા
મારા ઘરમાં બપોરે રસોઈ બનાવી હોય ને થોડું ઘણું તો વધે જ છે એક વ્યક્તિ જમી લે એટલું વધે છે આ રીતે ઘણા ના ઘરમાં વધતું જ હશે તો તેમાંથી આજે મારા ઘરમાં મગનું શાક વઘ્યું છે સાંજે કોઈ ખાતું નથી તો આ મોંઘવારીમાં ફેંકી દેવું પણ ના પોસાય આમ તો દરેક વ્યક્તિ ને મોંઘવારી તો લાગે જ છે તો આરીતે જે કઈ વધે તેમાંથી કઈક ને કઈક અલગ બનાવા ની કોશિશ કરવી જોઈએ તો મેં મગ ને મેથી ના પરાઠા બનાવ્યા છે તેને થેપલા પણ કહેવાય ને ઘણા લોકો તેને ઢેબરાં પણ કહેછે Usha Bhatt -
#આલુ # બટેટા... બટેટા ચોરીનું શાક
#બટેટા એ એક એવું શાક છે જે બધ્ધા જ શાકમાં ભળી જાયછે જેમકે રીંગડબટેટા ગવારબટેટા ભીંડીબટેટા વતાણાબટેટા ચોરી હોય કે ચોરા હોય કે પછી ચણા હોય તે ઘણા શાકમાં મિક્ષ શાક બનાવી શકાયછે બટેટાને ભજીયા વેફર આવું ઘણું બનેછે તો આજે મેં સફેદ ચોરીબટેટા નું શાક બનાવ્યું છે. તેની રીત પણ જાણી લો. આમ તો ઘણા લોકો આ શાક બનાવતા જ હશે મેં પણ આ જે બનાવ્યું છે. Usha Bhatt -
કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું (Kathiyawadi Red Chilly Pickle Recipe In Gujarati)
#BW#Bye_Bye_Winter#Cookpadgujarati અલગ-અલગ પ્રકારના અથાણા ભારતીય ભોજનનો એક અભિન્ન હિસ્સો છે. સામાન્ય રીતે ઉનાળા દરમ્યાન આપણે કેરીના અથાણાં બનાવીએ છીએ જે આખું વર્ષ ચાલે છે પરંતુ શિયાળા ની ઋતુ દરમ્યાન પણ ઘણા એવા અથાણા બનાવી શકાય છે જે થોડા સમય માટે તાજા બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.લાલ મરચાનું અથાણું તીખું અને ખાટું અથાણું છે જે માં મરચાના ટુકડા કરી ને અથવા આખા મરચા ભરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ અથાણું છે જે થોડા અઠવાડિયા માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે. જે લોકો મસાલેદાર ખાવાનું પસંદ કરે છે તેમના માટે પહેલી પસંદ લાલ મરચાનું અથાણું હોય છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ભરેલા લાલ મરચાના અથાણાં બનાવવા માટે સારા લાલ મરચાં બજારમાં મળી જાય છે. Daxa Parmar -
ચીઝ પનીર મેકક્ષીકન ગ્રીલ્ડ સેન્ડવીચ
#goldenapron3#week 9ચીઝ પનીર મેક્સિકન ગ્રીલ્ડ સેન્ડવીચ નામ તો સાંભળ્યું હશે ને ઘણા લોકોએ આનો ટેસ્ટ પણ કર્યો હશે તે ઘણી રેસ્ટોરન્ટ મા બનતી હોયછે ને હવે તો તેના શોખીનો ઘણી જગ્યાએ તેનો સ્વાદ પણ માણ્યો હશે તે સ્વાદમાં પણ લાજવાબ છે ને જેને સ્વીટકોર્ન ભાવતી હશે તે તો જરૂરથી આ રેશીપી નો સ્વાદ માણતા પણ હશે મેં તો કોશિશ કરીછે તે ઘરની બનાવની ખૂબ જ સરસ થાયછે બીજું રેસ્ટોરન્ટ કરતા ઘરનું ચોખ્ખુ પણ ખરું તે પણ આપણા ટેસ્ટનું બનાવી શકાય તો આજે મેં આ સેન્ડવીચ બનાવી છે તેની રીત જાણી લો Usha Bhatt -
પીઝા સોસ (pizaa sauce)
#માઇઇબુકરેસીપી 5મેં આ સોસ સ્ટોર કરવા માટે બનાવ્યો છે એકદમ હેલ્ધી રીત થી તૈયાર કરેલ છે અંદર બીટ નાખવાથી તેને નેચરલ કલર મડે અને હેલ્ધી પણ બને Shital Desai -
પેરી પેરી સોસ (peri peri sauce Recipe in Gujarati)
#GA4#week16#peri peri#cookpadindia#Cookpad_gujપેરી પેરિ સોસ એ એક ચટણી ટાઈપ છે જે સ્વાદમાં મીઠી, ગાર્લિકી, મસાલેદાર, મીઠું ચડાવેલું અને ટેન્ગી ટેસ્ટ આપે છે અને તેમાં હરિસા સોસ જેવો અને સ્વાદ અને ક્લાસિક હોટ સોસ જેવા મસાલા છે. ગરમ અને મસાલેદાર, આ ચટણી ફ્રેન્ચ ફ્રાઈસ , રાઈસ, ચીકન કોઈ માં પણ ઉમેરી કે પછી ડીપ તરીકે ઉપયોગ માં લઈ શકાય છે.. આ સોસ પિરી પીરી સોસ અથવા પીલી પિલી સોસ તરીકે પણ ઓળખાય છે, આ પરંપરાગત આફ્રિકન ચટણી ખરેખર પોર્ટુગલમાં ઉદ્ભવી છે. પણ હવે આફ્રિકન ફૂડ કલ્ચરનો અભિન્ન ભાગ બની ગયો. તે આફ્રિકન પક્ષીની આંખ મરચાં અથવા પેરી પેરિ મરચાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે આ ચટણીને ખૂબ જ અનોખો સ્વાદ આપે છે. Twinkal Kalpesh Kabrawala -
અમેરિકન સ્વીટકોર્ન ઇન તેબેસ્કો શોષ
અમેરિકન સ્વીટકોર્ન લગભગ બધ્ધા ને ભાવતી જ હોય છે તેનું નામ સાંભળતા જ બાળકો નાના મોટા બધ્ધા ને ભાવે છે તે પણ ખણી રીતે થાયછે તેની રેસીપી પણ ઘણી બનેછે તેની સેન્ડવીચ શુપ શાક તેના વડા સલાડ આમ ઘણી રેશીપી બનેછે તે એમજ બાફેલી પણ એટલીજ સારી લાગેછે તો ને આજે સ્વીટકોર્ન ઇન તેબેસ્કો બનાવી છે મારા ઘરમાં તો બધાને ભાવે છે તેમાં ચીઝ પણ નાખી શકાય પણ મેં નથી નાખ્યું તેનાથી સ્પાઈસી નથી લાગતી અમારા ઘરમાં બધાને કંઇક અલગ ને સ્પાઈસી જ ખાવી હતી તો મેં આ રીતે બનાવી છે ક્યારેક અલગ કરવાની પણ ટ્રાય કરવી જોઈએ તો આજે પણ જોઇ લો બનાવની રીત Usha Bhatt -
સેઝવાન સોસ (Schezwan Sauce Recipe In Gujarati)
#GA4 #Week22 #sauceસેઝવાન સોસ માં લાલ મરચા એ મુખ્ય ઘટક છે. આ સોસ સેઝવાન રાઈસ, સેઝવાન નુડલ્સ અને બીજી અન્ય વાનગી બનાવવા માં ઉપયોગ કરી શકાય છે. તમે જો આ રીતે બનાવશો તો ફ્રીઝ માં ત્રણેક મહિના સારી રીતે સ્ટોર કરી શકાય છે. Bijal Thaker -
સ્પીનેચ રાઈસ
સ્ટીમ રાઈસ આમ તો ઘણા લોકો બનાવતા જ હશે મેં અહીં હેલ્દી રાઈસ બનાવ્યા છે તે પણ નાના મોટા દરેક વ્યક્તિ ને આપી શકાયછે તે સ્કૂલે જતા બાળકોને પણ આપી શકાય છે તેમાં જો ચીઝ નાખો તો બચ્ચાઓને જલસા પડી જાય મેં આજે ચીઝ નથી નાખ્યું તો તેની રીત પણ જોઈ લો. Usha Bhatt -
ક્રિષ્પી કરેલા બટેટાનું શાક
કારેલા નામ સાંભળતા જ ઘરના બાળકો નું મોઢું બગડી જાય તે સાંભળી ને કહી જ દે મારે નથી જમવું પણ એવું નથી ઘણા તો મોટા લોકો પણ કરેલા નું સાક નથી ખાતા તો ઘરના લોકો તેમના માટે કઈ બીજું શાક તેમને ભાવતું શાક બનાવે છે પણ ઘરની ગૃહિણીઓ તે પણ કઈ હાર તો ના જ માને ગમે તેમ ગમે તે રીતે ઘરના લોકોને ખવડાવે ખરી ને આમ પણ કરેલાં ભલે કડવા હોય પણ તેના ગુણ ઘણા સારા છે તો ગરમી ની ઋતુમાં કે ચોમાસામાં કરેલાં ખાવા જોઈએ તો આજે હું ક્રિષ્પી કરેલા ને બટેટા નું શાક બનાવ્યું છે Usha Bhatt -
પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
આજે મેં પીઝા સોસ બનાવ્યો છે જે બનાવવામાં ખૂબજ સહેલો છે અને તેને સેન્ડવીચ, પીઝા મા યુઝ કરી શકાય છે Chandni Dave -
ભજીયા બટેટા વડા મેથી વડા મરચા ના ભજીયા
શિયાળો ચાલેછે એટલે ભજીયા તો લગભગ ઘણા લોકોને ભાવતા જ હોય છે ને આ ઋતુમાં ભાજી પણ ખૂબ સરસ આવે છે ને બધા જ શાક એટલાજ સરસ આવેછે તો તેને કોઈને કોઈ રીતે આપણે ખોરાક ના રૂપ મા ઉપયોગ કરીએ છીએ તો ચાલો ભજીયા પણ જોઈલો Usha Bhatt
More Recipes
ટિપ્પણીઓ