વાલોર ટમેટા નુ શાક

lina vasant
lina vasant @cook_16574201
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ
  1. 2નંગ સમારેલા ટમેટા
  2. 1નંગ સમારેલા બટેટા
  3. 1નંગ સમારેલા રીંગણ
  4. 1વાટકી સમારેલી વાલોર
  5. 7-8કળી લશણ
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1 ચમચીધાણાજીરૂ પાઉડર
  8. 1/4 ચમચીહળદળ
  9. ચપટીરાઇ-જીરૂ
  10. 2ચમચા તેલ
  11. નમક સ્વાદ મુજબ
  12. લીંબુનો રસ જરૂર મૂજબ
  13. પાણી જરૂર મૂજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ઼થમ શાકભાજી ધોઈ લેવું પછી સમારવુ. લશણ ના ફોતરા કાઢી લેવા.

  2. 2

    કૂકર મા તેલ ગરમ કરી તેમાં સહેજ રાઇ અને જીરૂ મૂકી પછી લશણ ની પેસ્ટ કરી સાંતળો. પછી ટમેટા નો વઘાર કરો.

  3. 3

    1 મિનિટ સાંતળો. પછી સમારેલા બધા શાકભાજી નાખી સૂકા મસાલા નાખી સરસ હલાવી લો. પછી પાણી નાખી ઉકળવા દો. 2 મિનિટ પછી કૂકર નૂ ઢાંકણ ઢાંકી દો.

  4. 4

    3 વ્હિશલ વગાડી ગેસ બંધ કરી દો. કૂકર માંથી વરાળ નીકળી જાય પછી કૂકર ખોલી સવિઁગ પ્લેટ મા લઈ ગરમાગરમ સવઁ કરો.

  5. 5

    તો તૈયાર છે વાલોર ટમેટા નુ શાક. સ્વાદ મા લાજવાબ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
lina vasant
lina vasant @cook_16574201
પર

ટિપ્પણીઓ

Similar Recipes