રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા ટામેટાને પાણીથી ધોઈ ને સાફ કરી લો. ત્યારબાદ તેના નાના નાના ટુકડા કરી લો. હવે ટામેટાના ટુકડા ને કુકરમા નાખી તેમાં જરૂર જણાય તેટલું જ પાણી નાખવું કારણ કે ટામેટા માંથી પણ પાણી છૂટે. કુકર બંધ કરી ચારથી પાંચ વ્હીસલ વાગે ત્યાં સુધી થવા દો.
- 2
હવે આ બધા ટામેટા એકદમ સરસ બફાઈ જાય એટલે તેને એક મોટા તપેલામાં નાખી અને બ્લેન્ડર ની મદદથી ક્રશ કરી લો.. ત્યારબાદ આ ટમેટાના પલ્પને ગરણી મદદથી ગાળી લો. જેથી કરીને બધા ટામેટા નો બધો જ કુચો અને બીયા નીકળી જશે.
- 3
હવે આ ટામેટાં ના ગાળેલા પલ્પને ગેસ પર ગરમ થવા મૂકો તેમાં ખાંડ ઉમેરો. તેમાં મરચું પાવડર, સ્વાદ અનુસાર નમક એડ કરો. હવે તેમાં લવિંગ ને એક કપડામાં નાખીને તેની પોટલી બાંધી. તેને પણ ટામેટાના સોસ માં નાખો.જેથી કરીને એકદમ સરસ સ્મેલ બેસી જાશે
- 4
હવે આ સોસ ને જ્યાં સુધી પાણીના બળે અને ઘટ્ટ ના થાય ત્યાં સુધી તેને ગેસ પર ધીમી આંચ પર હલાવતા રહેવું.. બધું જ પાણી બળી જાય ત્યાર બાદ ગેસ ની flame of કરી અને અડધી કલાક સુધી તેને ઠરવા દેવું
- 5
આ સોસ ઠરી જાય ત્યારબાદ તેમાં ટોમેટો કેચઅપ પ્રીઝર્વેટીવ માર્કેટમાં જે મળે છે તેમાં લિક્વિડ અને વાઇટ પાવડર આવે છે. તે આ સોસ માં એડ કરી એકદમ સરસ મિક્સ કરી લેવું. ત્યારબાદ આ સોસ ને કન્ટેનરમાં અથવા તો કાચની બોટલમાં ભરી આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પોટેટો ચિપ્સ
#goldenapron3#week7#આલુહેલો ફ્રેન્ડ્સ, પોટેટો ચિપ્સ એ બધા બાળકોની ફેવરિટ..મારા ૪ વર્ષ ના ટેણીયા ની પણ ફેવરીટ... Kruti's kitchen -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ