રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1 કપ દહીં લો તેને ચમચી અથવા જેરની વળે ખૂબ ફિનો. પછી તેમાં તેલ અને 2 કપ રવો નાખો.પાછી તેને પાછું ફિનો અને 20 મિનીટ રાખી દો.
- 2
ત્યાં સુધી મા વાડકી ની જેવડું બટર પેપર કાપી ને તેલ ની મદદ થિ તેને વાડકી મા રાખો. અને તેમાં કિસમિસ, બદામ મુકી ને કેક ની મિસરણ તેમાં નાખો પછી વાડકી ને પછાડો. જેથી હવા બ્હાર નીકળે પછી સુર્ય કુકર મા 1 કલાક મૂકો. તૈયાર છે કપ કેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કપકેક
#૨૦૧૯મારીમનપસંદ આ આ ડી સી માં ફક્ત તમારે ઘરની જ સામગ્રીઓ વાપરીને બનાવવાની છે કેક તો મારી આ રેસીપી ને પસંદ કરજો અને ઘરેથી જરૂર બનાવજો એવી એ Rina Joshi -
ચોકલેટ કપકેક
આમ તો કેક ઘણા લોકો બનાવે છે પણ મારે ત્યાં મારા ભણ્યા આવે ને એટલે એ લોકો એમ એક વાર તો પૂછે જ નાનીમાં આજે નવું શું બનાવ્યું તો ક્રીશમશ નજીક આવેછે આવાની હતો એટલે તે લોકોને રજા હોય એટલે મારા ઘરે રજામાં એકવાર તો આવે જ તો મેં કપકેક બનાવી લીધી સર્વ કરવામાં સહેલું પડે ને બધાને એક સરખી જ મલે સાથે મેં ડોનટ પણ બનાવ્યા છે Usha Bhatt -
-
-
-
-
-
-
ચોકલેટ ચિપ્સ કુકીસV(chocolate chips cookies recipe in Gujarati)
#goldenapron3#week15#cookies Kinjal Shah -
-
-
-
ઓરેન્જ કપકેક
#ફ્રૂટ્સફ્રેશ સન્તરા થી બનેલા કપકેક બાળકો ને ખુબ પસંદ આવે છે ઓરેન્જ ના ફ્લેવર થી ભરપૂર કેક ખાવાની ખુબ મજા આવે છે Kalpana Parmar -
-
-
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati)
#goldenapron3#week18#paratha Kumud Thaker -
-
-
-
રેડ વેલ્વેટ કપકેક
#બથૅડેબાળકો ની આ બથૅડે પાર્ટી હોય અને કેક ન હોય એવું તો કેમ બને તો ચાલો બનાવીએ હેલ્ધી કપ કેક.મિત્રો આ કેક બાળકો માટે છે એટલે આ કેક મારી બેબી અે બનાવી છે.તેને પણ કુકીંગ નો શોખ છે.Heen
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12049259
ટિપ્પણીઓ