રવા કેક (Rava cake recipe in Gujarati)

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347

રવા કેક (Rava cake recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપરવો
  2. 1 કપઘી
  3. 1 કપદળેલી ખાંડ
  4. 1 કપદહીં
  5. 1 કપદૂધ
  6. આઠ-દસ એલચીના દાણા
  7. 4 ચમચીટુટીફુટી
  8. 10કાપેલી બદામ
  9. 10કાપેલા કાજૂ
  10. 3અખરોટ
  11. દસ-બાર દાણા કિસમિસ
  12. અડધી ચમચી બેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘી અને ખાંડ એક બાઉલમાં લેવા પછી તેને બરાબર મિક્સ કરવા પછી તેમાં રવો નાખો પછી તેમાં થોડું દહીં નાખી બરાબર મિક્સ કરવું પછી તેમાં થોડું દૂધ ઉમેરી મિશ્રણ તૈયાર કરવું

  2. 2

    પછી તેમાં ડ્રાયફ્રૂટ ટુટીફુટી એલચી પાવડર નાખી મિક્સ કરવો પછી બેકિંગ સોડા નાખી બરાબર હલાવી 15 મિનિટ આ મિશ્રણને રાખવું

  3. 3

    15 મિનિટ પછી રવો સરસ ફુલીને તૈયાર થઈ જાય પછી થોડોક દૂધ ઉમેરી પાછો મિશ્રણને એક જ દિશામાં હલાવવું

  4. 4

    પછી કેકના વાસણને ગ્રીસ કરી તેમાં છોડી ટુટીફુટી અને થોડોક ડ્રાયફ્રુટ પાથરવું પછી તૈયાર કરેલું કેકનો મિશ્રણ કેકના વાસણમાં રેડવો પછી બાકીનો ડ્રાય ફુટ અને ટુટીફુટી થી ગાર્નીશિંગ કરવું

  5. 5

    પછી ઢોકળા ના વાસણ માં મીઠું પાથરી કેકનો કન્ટેનર લગભગ 25થી 30 મિનિટ ધીમા તાપે મૂકવો

  6. 6

    25 મિનિટ પછી ફરીથી ચેક કરી લેવું કેક રેડી થઈ જાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347
પર

Similar Recipes