શેર કરો

ઘટકો

  1. ૧ કપ ક્રશ કરેલું દહીં
  2. ૧ નંગ મિડિયમ સાઇઝ ની કાકડી
  3. ૨ ૧/૨ ટે. સ્પૂન સિંગ દાણા નો ભૂકો
  4. ૩ ટે. સ્પૂન દળેલી ખાંડ
  5. ૧ ટે. સ્પૂન સમારેલા ધાણા
  6. સ્વાદ અનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાટકા માં ક્રશ કરેલું દહીં લઈ તેમાં સિંગ દાણા નો ભૂકો ઉમેરો.

  2. 2

    ત્યાર બાદ તેમાં દળેલી ખાંડ લઈ ને મિક્સ કરી લો.

  3. 3

    હવે એક મિડિયમ સાઇઝ ની કાકડી લઈ છીણી લો. ત્યાર બાદ તેમાં થી પાણી ને નીચવી લો.

  4. 4

    ત્યાર બાદ ક્રશ કરેલા દહીં માં છીણેલી કાકડી ઉમેરી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી રાઇતું તૈયાર કરો.

  5. 5

    સૌથી છેલ્લે તેમાં સમારેલા ધાણા ઉમેરો.કાકડી નું રાઈતું તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nikki Panchmatiya
Nikki Panchmatiya @cook_21966836
પર

ટિપ્પણીઓ

Similar Recipes