કોકોનટ કપકેક

Safiya khan @cook_12364620
#goldenapron
#post4/ખૂબ જ ઝડપ થી બનતું આ કપકેક બાળકોને જરૂર ગમશે.
કોકોનટ કપકેક
#goldenapron
#post4/ખૂબ જ ઝડપ થી બનતું આ કપકેક બાળકોને જરૂર ગમશે.
રાંધવાની સૂચનાઓ
- 1
અવન ને ૧૮૦ ડીગ્રી પર પ્રિહિટ કરો, મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા ચાળી લો.
- 2
દળેલી ખાંડ અને માખણ ને ક્રીમી થાય ત્યાં સુધી ફેન્ટીં લો.
- 3
વેંનીલા એસેન્સ,ઈંડા ઉમેરી ફરી બીટ કરો.
- 4
ચાલેળૉ મેંદા નું મિશ્રણ ઉમેરી મિશ્ર કરો.
- 5
નારિયેળ નો ભૂકો ઉમેરી હળવા હાથે ફોલ્ડ કરો.
- 6
દૂધ ઉમેરી ફરી હળવા હાથે ફોલ્ડ કરો.
- 7
બધુ હળવા હાથે મિશ્ર કરી ખીરું તૈયાર કરો.
- 8
ગ્રીસ કરેલ કપ કેક ટીન મા પેપર કપ ગોઠવી તેમાં ૧ મોટી ચમચી ખીરું રેડો, તેનાં પર થોડુ નારિયેળ નો ભૂકો ભભરાવો અને ૧૨ થી ૧૫ મિનીટ ૧૮૦ ડીગ્રી પર બેક કરી કાઢી લો. કોકોનટ કપકેક તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકલેટ કપકેક
આમ તો કેક ઘણા લોકો બનાવે છે પણ મારે ત્યાં મારા ભણ્યા આવે ને એટલે એ લોકો એમ એક વાર તો પૂછે જ નાનીમાં આજે નવું શું બનાવ્યું તો ક્રીશમશ નજીક આવેછે આવાની હતો એટલે તે લોકોને રજા હોય એટલે મારા ઘરે રજામાં એકવાર તો આવે જ તો મેં કપકેક બનાવી લીધી સર્વ કરવામાં સહેલું પડે ને બધાને એક સરખી જ મલે સાથે મેં ડોનટ પણ બનાવ્યા છે Usha Bhatt -
કપકેક (Cupcake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati#bakingrecipeનાના મોટા સૌ કોઈને કપકેક પસંદ હોય છે. બાળકોને ખૂબ જ પ્રિય એવા આ કપકેક આમ જોઇએ તો કેકનું નાનું સ્વરૂપ છે. બનાવવામાં એકદમ સરળ અને ટેસ્ટી કપકેક તમે પણ ચોક્કસ બનાવજો... Jigna Vaghela -
-
ઘઉંના લોટના વેનીલા ટુટીફ્રુટી કપકેક(cup cake recipe in Gujarati)
#સુપરશેફ2 # week2 #ફલોસૅઆ કપકેક ઘઉંના લોટમાંથી બનાવ્યા હોવાથી ખૂબ હેલ્દી હોય છે તેમજ વેનીલા અને ટુટીફ્રુટી થી તેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે અને દેખાવમાં પણ ખુબ જ સરસ લાગે છે અને ઓવન વગર જ બનાવ્યા છે.... Kala Ramoliya -
-
કેરટ કપ કેક
#goldenapron3#week 1#રેસ્ટોરેન્ટગાજર અને બટર નો ઉપયોગ કરી ને મેં કપકેક બનાવી છે,જે બર્થડે પાર્ટી માં તેમજ બાળકો ને નાસ્તા માં આપી શકાય છે. Dharmista Anand -
ઇવ્સ પુડિંગ (Eve's pudding recipe in Gujarati)
ઇવ્સ પુડિંગ સફરજન નો ઉપયોગ કરીને બનાવવામાં આવતું ખૂબ જ સરળ પુડિંગ છે, જે કસ્ટર્ડ અથવા તો આઈસ્ક્રીમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સફરજન અને તજનું કોમ્બિનેશન એને ખૂબ જ ફ્લેવરફુલ બનાવે છે. આ પુડિંગ હુંફાળું પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પહેલેથી બનાવી રાખ્યું હોય તો માઈક્રોવેવમાં થોડું હૂંફાળું કરીને ઠંડા કસ્ટર્ડ અથવા આઈસ્ક્રીમ સાથે પીરસવું.#MBR6#CookpadTurns6#cookpadindia#cookpad_gu spicequeen -
કપકેક
#૨૦૧૯મારીમનપસંદ આ આ ડી સી માં ફક્ત તમારે ઘરની જ સામગ્રીઓ વાપરીને બનાવવાની છે કેક તો મારી આ રેસીપી ને પસંદ કરજો અને ઘરેથી જરૂર બનાવજો એવી એ Rina Joshi -
એપલ ડોનટ (Apple chocolate Donuts recipe in Gujarati)
#CookpadTurns4#Cookwithfruits#cookpadindia..ડોનટ નાના મોટા બધા પસંદ કરે છે અને સફરજનના ડોનટ બાળકોને બહુ જ પસંદ આવે છે જેથી આ રીતે અલગ રીતે બનાવવાની ટ્રાય કરી અને મારા ઘરમાં બધાને પસંદ પડ્યા જેથી હું તમારી સાથે આ રેસિપી શેર કરી રહી છું. Niral Sindhavad -
-
કોકોનટ કુકિઝ(Coconut cookies recipe in Gujarati)
#GA4#week12બાળકોને ખુબ જ ભાવે એવા કોકોનટ કુકિઝ ખુબ જ સરસ લાગે છે તો એક વર જરુર થી બનાવ્જો.krupa sangani
-
ચોકલેટ કોકોનટ કૂકીસ (Chocolate Coconut Cookies recipe in Gujarat
#cr#cookpadgujarati#cookpadindia કોકોનટ માંથી ઘણી બધી મીઠાઈઓ અને ફરસાણ બનાવી શકાય છે. મેં આજે કોકોનટ વાળી કૂકીસ બનાવી છે. કોકોનટ ફૂકીસ ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે મેં તેની સાથે ચોકલેટ પણ ઉમેર્યું છે. આ ફૂકીસમાં ચોકલેટ અને કોકોનટનો મિક્સ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આ ફૂકીસને ઓવનમાં કે ઓવન વગર પણ ખુબ જ સરસ અને ઓછા ઇંગ્રીડીયન્સથી બનાવી શકાય છે. Asmita Rupani -
એપલ ઓટ્સ ડીલાઈટ (Apple Oats delight recipe in Gujarati)
#makeitfruity#cf#cookpadindia#cookpad_gujરોજ નું એક સફરજન ખાઓ તો ડૉક્ટર ની જરૂર પડતી નથી..આ એક બહુ જાણીતી અંગ્રેજી કહેવત છે. એટલે આપણે સૌ જાણીએ છીએ કે સફરજન ના કેટલા લાભ છે. ભરપૂર પોષકતત્ત્વો યુક્ત ઓટ્સ એ એક સ્વાસ્થયપ્રદ ઘટક ના વિકલ્પો માં મોખરે છે. આવા બે સ્વાસ્થ્યપ્રદ ઘટક ના ઉપયોગ થી એક સાધારણ મીઠું વ્યંજન બનાવ્યું છે જે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ છે અને ચોકલેટ ને લીધે બાળકો ને પણ પસંદ આવે છે. Deepa Rupani -
ઓરેન્જ કપકેક
#ફ્રૂટ્સફ્રેશ સન્તરા થી બનેલા કપકેક બાળકો ને ખુબ પસંદ આવે છે ઓરેન્જ ના ફ્લેવર થી ભરપૂર કેક ખાવાની ખુબ મજા આવે છે Kalpana Parmar -
ચોકલેટ કેક
#ઇબુક૧#૪૨#લવકેક એ હવે એટલી સામાન્ય થઈ ગયી છે આપણા દેશ માં કે તે મૂળ વિદેશી વાનગી છે એ પણ યાદ નથી. અત્યાર ના સમય માં કોઈ પણ પ્રસંગ હોય પણ કેક પેહલા હોય છે. પેહલા તો ફક્ત જન્મદિવસ ની ઉજવણી હોય ત્યારે કેક બનતી અથવા બહાર થી લવાતી. હમણાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે તો કેક કેમ ભુલાઈ? આજે મેં કુકર માં કેક બનાવી છે. Deepa Rupani -
ચોકલેટ પેનકેક(Chocolate pancake recipe in Gujarati)
ઘર માં બાળકો ને જ્યારે પણ કેક ખાવા ની ઈચ્છા થાય ત્યારે આ પેનકેક ફટાફટ બની જાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week2 Nidhi Sanghvi -
-
-
કપ કેક્સ (Cup cakes recipe in Gujarati)
કેકનું નાનું , ઇન્સ્ટન્ટ, ઓછા ફ્રોસ્ટીંગવાળું, ને વધારે ઇકોનોમિકલ સ્વરુપ એટલે કપકેક...બહુ જ કલરફૂલ, આકર્ષક ,યમી અને ચોકલેટી હોવાથી બાળકોને ખૂબ ભાવતી હોય છે....મેં અહીં વેનીલા અને ચોકલેટ ફ્લેવર ની બનાવી છે..#GA4#Week4#baked Palak Sheth -
ચોકલેટ લાવા ઈડલી કેક
ચોકલેટ ની દરેક વાનગી બધાંની પ્રિય અને બાળકોને તો રોકી જ ના શકીએ.જો ઘેરબનાવી આપો તો હેલ્થ માટે પણસારું.#ડેઝટૅ#goldenapron3#એનિવસૅરી#57 Rajni Sanghavi -
રાઈસ કપકેક
#India post 9#goldenapron11th week recipe#કુકર#ચોખાહેલો ફ્રેન્ડસ .... આ રેસીપી 15 ઓગસ્ટ ના રાષ્ટ્રીય તહેવાર ને સમર્પિત કરીને હું ભારતીય હોવા નો ગર્વ કરું છું અને ચોખા ની રેસીપી કોન્ટેસ્ટ હોય તો એ યાદ કરવું રહ્યું કે ભારત ચોખા ની નિકાસ માં બઘા દેશો માં આગળ છે. હેલ્થ ની દ્રષ્ટિ એ પણ ચોખા કાબોર્હાડેટ થી ભરપૂર છે ,પચવા માં પણ હલકા છે અને ચોખા માંથી ઘણી વાનગી ઓ બનાવી શકાય છે. હું આજે નાના-મોટાબઘાં ને ભાવે એવી કપકેક ની રેસીપી લઇને આવી છું. જનરલી કેક મેંદા ના લોટ માંથી બને છે જયારે મેં ચોખા ના લોટ માંથી કપકેક બનાવી છે. જે ખુબ જ ટેસ્ટી બની છે. મેંદા ની કેક જેવી જ સ્પોનજી આ કેક ની રેસીપી તમને બઘા ને ચોકકસ પસંદ પડશે. asharamparia -
ઓડી કાર કેક
#બર્થડે#આ કેક બાળકોના જન્મ દિવસ બનાવી શકાય છે બાળકોને કાર ગમે છે તેથી આ કેકને કારનો આકાર આપ્યો છે.ઓડી કાર કોઈ પણ રંગની બનાવી શકાય છે.. Harsha Israni -
મિલ્ક કેક
#Goldenapron#Post16#ટિફિન#આ કેક હાંડવાના કૂકરમાં બનાવ્યુ છે જે ખૂબ જ ટેસ્ટી બને છે, જેની પાસે ઓવન નથી તે પણ આવી રીતે પરફેક્ટ કેક બનાવી શકે છે, અને ઘરમાં વપરાતા વાસણો થી માપ કરીને કેક બનાવ્યુ છે. Harsha Israni -
-
એગલેસ માવા કેક (Eggless mawa cake recipe in Gujarati)
ટ્રેડિશનલ પારસી માવા કેક ઈંડા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, પરંતુ મેં અહીંયા એગલેસ માવા કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ એક કેક નો પ્રકાર છે જે પરંપરાગત ભારતીય મીઠાઈ જેવી લાગે છે કારણ કે એમાં કનડેન્સ્ડ મિલ્ક, માવા અને ઈલાયચી નો ઉપયોગ કરવામાં આવે છે. વાર તહેવારે મીઠાઈ ની જગ્યાએ બનાવી શકાય એવી આ એક પરફેક્ટ રેસીપી છે.#MBR1#cookpadindia#cookpad_gu spicequeen -
ડાલગોના કોફી કપકેક (Dalgona Coffee cupcake Recipe In Gujarati)
#GA4#Week8#cookpadindia#cookpadgujaratiKey word: coffeeડાલગોના કોફી ખૂબ જ પ્રખ્યાત છે આજકાલ તો એમાં થી બનાવી છે યમ્મી કપ કેક...Sonal Gaurav Suthar
-
ચોકો ચિપ્સ કોફી કૂકીઝ (Choco Chips Coffee Cookies Recipe In Gujarati)
#CD#mrમારા બાળકોને બહુ જ ફેવરેટ છે 😋 Falguni Shah -
ટેન્ડર કોકોનટ આઈસક્રીમ (Tender coconut icecream recipe Gujarati)
ટેન્ડર કોકોનટ આઈસક્રીમ ખૂબ જ ફ્રેશ અને સ્વાદિષ્ટ લાગે છે. નાળિયેર નાં એકદમ નાના ટુકડા આઈસક્રીમ ને રિફ્રેશિંગ બનાવે છે. એના લીધે આઈસક્રીમ ને સરસ ફ્લેવર અને ટેક્ષચર મળે છે. આ એક જરૂર થી ટ્રાય કરવા જેવી રેસિપી છે.#RB3#cookpadindia#cookpad_gu spicequeen -
મીની કેક (Mini Cake Recipe in Gujarati)
આ વાનગીને બેક નથી કરી અને એને અપમ પાત્રમાં બનાવી છે કોઈની પાસે ઓવન ના હોય તોપણ આ વાનગી બનાવી શકે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે Rita Gajjar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7905555
ટિપ્પણીઓ