રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણ મા દહીં લઈ તેમા દળેલી ખાંડ નાખીને બિટર થી બીટ કરવુ ખાંડ ઓગળે ત્યાં સુધી.
- 2
બીજા વાસણ મા મેંદો લઈ તેમા કોકો પાઉડર, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, વેનીલા એસેંસ નાખી મિક્સ કરવુ.
- 3
ત્યારબાદ તેમા રેડી કરેલુ દહીં અને ખાંડ નુ મિશ્રણ નાખી તેમા રિફાઈન્ડ તેલ નાખવુ.બધુ બરાબર મિક્સ કરીને એક એલ્યુમિનિયમ વાસણ ને તેલથી ગીસ કરી મેંદો છાંટીને બેટર નાખવુ. કૂકર મા મીઠુ નાખી કાંઠો રાખીને ઉપર તૈયાર બેટર મૂકવુ.કૂકર ના ઢાંકણ ની રિંગ અને સીટી કાઢીને ૪૦ મિનિટ માટે બેક કરવા મુકવુ.
- 4
ત્યારબાદ તેને એક સળી થી ચેક કરવુ. ચોટે નહિ તો એ બરાબર છે. ત્યારબાદ ઠરી જાય પછી એક ડિશ મા કાઢી લેવુ.
- 5
તેના પર ઓગાળેલી ડાકૅ ચોકલેટ લગાવવી. પછી આજુબાજુ મા ચોકો ચિપ્સ લગાવવી. ઉપર ચોકલેટ સ્ટિક થી ડેકોરેટ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકલેટ મોકા કેક
#કાંદાલસણ#આ કેક માં ચોકલેટ અને કોફી પાઉડર નો પ્રયોગ કર્યો છે. ચોકલેટ અને કોફી ફ્લેવર્સ પસંદ હોય તો એક વાર આ કેક જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
ચોકલેટ ચિપ્સ કેક (Chocolate Chips Cake Recipe in Gujarati)
આજે મધર્સ ડે ના દિવસે મમ્મી માટે કેક બનાવી એને ખૂબ જ ભાવી અને ખૂબ જ ખુશ થઈ ગઈ.#મોમ Charmi Shah -
-
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
#GA4#week22 હું ઘરે એગલેસ કેક બનાવું છું. અલગ અલગ રીતે બનાવું છું. એમાથી એક રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
ચોકોલેટ કેક(ઇગ્લેસ)
હું જ્યારથી ચોકોલેટ કેક બનાવું છું ત્યારથી અત્યાર સુધીની આ મારી મનગમતી રેસિપી છે. ચોકોલેટ કેક ની કંઇક વાત જ અલગ હોય છે.બાળકોથી લઈ ને મોટાઓ સુધી બધાની માટે ચોકોલેટ માટે વધારે લગાવ હોય છે.આમ તો મને ચોકોલેટ બહુ ઓછી ભાવે પણ બેકિંગ કરવાના મારા શોખના કારણે આજે ચોકોલેટ મારી પણ મનગમતી થઈ ગઈ છે અને કદાચ તમને પણ આ રેસિપી બહુ જ ગમે.ચાલો ત્યારે શરૂ કરીએ.. Nikita Vala -
-
-
-
-
માવા કેક
#કાંદાલસણ#આ કેક ખૂબ ઓછી સામગ્રી થી ઝટપટ બની જાય છે. 400 મી.લી. દૂધ ઉકાળી ને માવો પણ ઘરે જ બનાવ્યો. Dipika Bhalla -
-
-
બટર કુકીઝ (Butter Cookies Recipe In Gujarati)
#GA4#Week4#Baked મેં બટર કુકીઝ બનાવ્યા ઉપર મેં અલગ અલગ વસ્તુ વાપરી ને ડેકોરેટ કર્યું.ટેસ્ટ માં બહુજ સરસ થયા ક્રિસ્પી અને બટરી . Alpa Pandya -
-
-
-
-
-
ચોકલેટ લાવા ઈડલી કેક
ચોકલેટ ની દરેક વાનગી બધાંની પ્રિય અને બાળકોને તો રોકી જ ના શકીએ.જો ઘેરબનાવી આપો તો હેલ્થ માટે પણસારું.#ડેઝટૅ#goldenapron3#એનિવસૅરી#57 Rajni Sanghavi -
ડાર્ક ચોકલેટ મફિન્સ (Dark Chocolate Muffins Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6સ્ટ્રોબેરી માફીન્સપણ બનાવી શકો છો Devyani Baxi -
-
-
-
-
-
એગલેસ મગ કેક
#BHC#cookpadindia#cookpadgujarati મેં ૨ મગ કેક બનાવી.એક ચોકલેટ અને બીજી પાઈનેપલ. Alpa Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12056901
ટિપ્પણીઓ (3)