રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં દહી લો.તેમા બે કેળા ઉમેરી મેસ કરો. ત્યારબાદ તેમા ખાંડ મિક્સ કરો. બરાબર મિક્સ કરો.
- 2
ત્યાર બાદ તેમા એજ વાટકી થી મેંદો ચાળી ને ઉમેરો તેમાં કોકો પાઉડર, વેનીલા એસેન્સ, બેકીગ સોડા, બેકીગ પાઉડર, તેલ ઉમેરો. લધુ જ બરાબર મિક્સ કરો. આ રીતે એક ચમચી નો મપ લેવો.
- 3
ગેસ પર ઢોકળીયુ મૂકી તેની અંદર મીઠું નખો ગરમ થવા દો. કેક મોલ્ડ મા બટર પેપર મુકો. તેને ઢોકળીયા મા સ્ટેડ પર મૂકી કેક નુ ખીરું નાખી તેમાં ટુથપીક ફેરવો જેથી એર નીકળી જાય. તેની ઉપર કાજુ કીસમીસ બદામ ની કતરણ ઉમેરો. ઢોકળીયા ને કવર કરો.
- 4
૩૫ મિનિટ બાદ આ રીતે ટુથપીક થઈ ચેક કરો એમાં કેક ચોટી ન જાય તો કેક તૌયાર છે. પરંતુ જો ચોટે તો થોડીવાર વધારે થવા દો.
- 5
ઠંડી થવા દો. ત્યારબાદ મોલ્ડ ને એક પ્લેટ મા ઉધુ વાળી દો. ધીમે ધીમે બહાર આવી જશે. ન આવે તો ચાકુથી કાઠી લો.
- 6
તયૌર છે બહાર બજારમાં મળે એવી વેનીલા ચોકલેટ બનાના કેક. તેને ચોકલેટ સીરપ અને ચોકલેટ થઈ સજાવી દો. (ડેરીમીલ્ક ચોકલેટ છીણી કાતો તેને મેલ્ટ કરી શકો)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચોકલેટ કેક(Chocolate cake Recipe in Gujarati)
#સુપરશેફ.#week2. મેંદાના લોટમાંથી આવું નવી ઘણી વાનગીઓ બનતી હોય છે. મેં કેક બનાવી છે. JYOTI GANATRA -
ટી ટાઈમ બનાના ચોકલેટ કેક (Tea time banana chocolate cake recipe in Gujarati)
#GA4#Week2કેક જોઈ બધાને જ ખાવાનું મન થાય છે.અને આજે મેં કેળા અને મિલ્કમેડ માંથી ટી ટાઈમ કેક બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ચોકલેટ બ્રાઉની (Chocolate brownie recipe in Gujarati)
ઘરે એકવાર બનાવ્યા પછી, ઘણી બધી રીતે ઉપયોગ કરી શકાય. એકલી પણ ખૂબ જ સરસ લાગે છે. એ સિવાય ગરમ કરી ને ઠંડા આઇસ્ક્રીમ સાથે, શેક્સ બનાવવામાં, પુડિંગ બનાવવામાં, વગેરે....રીતે ખાઈ શકાય. Palak Sheth -
-
-
*ચોકલેટ બનાના પેનકેક*
ચોકલેટ બધાં ને ભાવે અને તેમાંથી બનતી વાનગી પણ બહુ જ ફેવરીટ .#નોનઇન્ડિયન Rajni Sanghavi -
-
-
-
ઘઉંના લોટની ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4 #Week14#Wheatcakeપહેલીવાર કેક બનાવવા નો પ્રયત્ન કર્યો છેકૅક અને એ પણ ઘઉં ના લોટ માંથી પહેલીવાર બનાવી... કૅક ના ઉપર ના લેયર માં ક્રેક પડી ગઈ હતી. પહેલા થયું રેસિપિ નથી મુકવી. પછી થયું આમાંથી જ કાઈ નવું શીખવા મળશે .. તો પણ સરસ બની હતી. ..બહારથી લાવીએ એવી નહિ ... પરંતુ સોફ્ટ થઈ અને ટેસ્ટી. ..ઘરે બનાવેલ કૅક ખાવા ની મજા જ કઈ અલગ હોય Kshama Himesh Upadhyay -
બનાના કેક લિથ ચોકલેટ ચિપ્સ
આજે દીકરાની ડીમાન્ડ પર બનાના કેક લિથ ચોકલેટ ચિપ્સ બનાવી છે જેમાં મેંદો અને ઘઉં નો લોટ લીધો છે. ખાંડને બદલે ગોળ નો ઉપયોગ કર્યો છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી વર્જન છે. Dr. Pushpa Dixit -
ચોકલેટ વોફેલ વીથ ચોકલેટ સોસ (chocolate waffles which chocolate recipe in Gujarati)
#માઇઇબુક#post૨૮ Darshna Rajpara -
-
-
ચોકલેટ કેક (chocolate cake)
નાના - મોટા બધા ને ભાવે અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ચોકલેટ કેક બનાવી છે. Dr. Pushpa Dixit -
બનાના ચીઝ કપ કેક
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સ આ રેસિપી માં મેં કેળા અને ચીઝ નો ઉપયોગ કર્યો છે.કેળા અને ચિઝ માં કેલ્શિયમ ખૂબ જ પ્રમાણ માં હોય છે તો બાળકો માટે આ હેલ્થી કપ કેક છે. Dharmista Anand -
-
બ્લેક ફોરેસ્ટ કેક ઈન કડાઈ (Black Forest Cake In Kadai Recipe In Gujarati)
મારા ઘરમાં બધા ની ફેવરિટ છેહું બધી જ કેક કડાઈમાં બનાવુ છું૧ કપ ની કેક હોય તો ૪૦ મિનિટ સુધી ધીમા તાપે રાખી લેવું ૨ કપ હોય તો ૫૦/૫૫ મિનિટ સુધી રહેવા દેવુંમારે હંમેશા ૨ કિલો હોય છે કેક બનાવવાનીચોકલેટ કેક મા મિડીયમ ચોકલેટ સ્લેબ લેવાનીબ્લેક ફોરેસ્ટ કેક અને બા્ઉની બનાવતી વખતે ડાર્ક ચોકલેટ સ્લેબ લેવાની#Palak#AsahiKaseiIndia#bakingrecipies chef Nidhi Bole -
ચોકલેટ બંડ કેક (Chocolate Bundt Cake Recipe In Gujarati)
#childhood#cookpadgujarati#cookpadindia#ff3 Sneha Patel -
વેનીલા કેક
આજે મારો દિકરો ૧.૫ વર્ષ નો થયો છે એટલે એના માટે સ્પેશિઅલ કેક બનાવી છે અને એને જેમ્સ અને કેડબરી બહુ ભાવે એટલે એના થી સજાવી છે. પહેલી વાર આઇસિંગ સાથે કેક બનાવી છે... મારા ઘરે તો બધા ને બહુ ભાવી તો તમે પણ બનાવજો ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
-
-
ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
#XS#chocolatemarblecake#zebracake#cake#cookpadgujarati Mamta Pandya -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
પહેલીવાર ચોકલેટ કેક ઘરમાં બનાવી છે અને ખુબ જ સરસ બની છે.#GA4#Week4 Chandni Kevin Bhavsar -
-
More Recipes
ટિપ્પણીઓ