ચોકોલેટ મગ કેક

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4ટેબલ સ્પૂન મેદો
  2. 1.5ટેબલ સ્પૂન પાવડર સુગર
  3. 2ચપટી બેકિંગ પાવડર
  4. 1/2ચપટી બેકિંગ સોડા
  5. 1ટેબલ સ્પૂન કોકો પાવડર
  6. 1ટેબલ સ્પૂન કન્ડેન્સ્ડ milk
  7. 1ટી સ્પૂન oil
  8. 1ટી સ્પૂન ક્રીમ
  9. 2ટેબલ સ્પૂન મિલ્ક
  10. 2ડ્રોપ્સ વિનેગર
  11. 5ડ્રોપ્સ વેનીલા એસસેન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદો, પાવડર સુગર, બેકિંગ સોડા, બેકિંગ પાવડર અને કોકો પાવડર ને મગ માં લઇ મિક્સ કરો, ત્યાર બાદ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, ઓઇલ, ક્રીમ, વેનીલા એસસેન્સ, વિનેગર અને મિલ્ક એડ કરી લલમ્પ્સ ના રેય એ રીતે મિક્સ કરો

  2. 2

    આ મિક્ષચર ને 900W પર 1 મિનિટ માટે માઇક્રોવેવ કરો. રેડી છે ચોકોલેટ મગ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mrs. Kinjal Paritosh Parmar
પર
Junagadh
Not yet a Master Chef but my cooking shrink my husband's clothes ! 😎
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes