આઈસ ટી (Ice Tea Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

આઈસ ટી (Ice Tea Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૭ મીનીટ
૧ ગ્લાસ
  1. ૧ ગ્લાસપાણી
  2. ૧ ચમચીચા પતી
  3. ૨ ચમચીમધ
  4. ૧ નંગ નાનું લીંબુ
  5. ટુકડા૫/૬ બરફના

રાંધવાની સૂચનાઓ

૭ મીનીટ
  1. 1

    સોસ પેન માં પાણી ગરમ કરો ચા પતી ઉમેરો ઉકાળો

  2. 2

    પછી ઠંડુ કરવા મૂકો ગ્લાસ માં બરફના ટુકડા ઉમેરી દો પછી ઉકાળે લું પાણી ઉમેરી દો પછી મધ અને લીંબુ ઉપરી મીક્સ કરો

  3. 3

    લીંબુ ની સ્લાઈસ સ્ટ્રો થી ગાર્નિશ કરો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes