વડાપાવ મુંબઈ સ્ટાઇલ

sangita Kotak
sangita Kotak @cook_20973180

વડાપાવ મુંબઈ સ્ટાઇલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૬-૭બટેટા બાફેલા
  2. ૧ ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  3. પા ચમચી હળદર
  4. ચાર-પાંચ લીમડાની પતિ
  5. ચપટીવઘાર માટે રાય અને હીગ
  6. ૧/૨ ચમચીઆમચૂર પાવડર
  7. ૧/૨લીંબુનો રસ
  8. ૩-૪ ચમચીધાણાભાજી
  9. 1વાટકી ચણાનો લોટ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧/૨ વાટકીલીલી ચટણી
  12. ૧/૨ વાટકીખજૂર આમલીની ચટણી
  13. ૧/૨ વાટકીલસણની ચટણી
  14. ડુંગળી સમારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટાનો છૂંદો કરી લોયા તેલ ગરમ કરી તેમાં રાઈ અને હિંગ મીઠો લીમડો નાખી હળદર નાખી આદુ મરચાની પેસ્ટ નાખી ત્યારબાદ બટેટાનો છૂંદો અંદર નાખી હલાવી લો

  2. 2

    ત્યાર બાદ મીડિયમ સાઇઝના ગોલા વારી ચણાના લોટમાં નાખીને તળી લો

  3. 3

    લીલી ચટણી લસણની ચટણી ખજૂર આંબલીની ચટણી ડુંગળી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sangita Kotak
sangita Kotak @cook_20973180
પર

ટિપ્પણીઓ

Similar Recipes