નમકીન

આજે મેં નમકીન ફુદીના ફ્લેવર ની ફ્રાય સ્ટીક બનાવીછે તે ચા સાથે કે કોઈ પણ ડીપ સાથે લઈ શકાય છે. અથવા કોઈ મહેમાન આવે તો પણ જો ઘરમાં બનાવી ને રાખી હોય તો પણ કામ આવેછે તો આ ફ્રાય સ્ટીક ની રીત પણ જાણી લો
નમકીન
આજે મેં નમકીન ફુદીના ફ્લેવર ની ફ્રાય સ્ટીક બનાવીછે તે ચા સાથે કે કોઈ પણ ડીપ સાથે લઈ શકાય છે. અથવા કોઈ મહેમાન આવે તો પણ જો ઘરમાં બનાવી ને રાખી હોય તો પણ કામ આવેછે તો આ ફ્રાય સ્ટીક ની રીત પણ જાણી લો
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા આદુ મરચાં ને ફુદીનો ધોઈ ને કોરા કરી ને તેની મિક્ષી જારમાં લઈને રફલી ક્રશ કરવા ત્યારબાદ મેંદાનો લોટ ચારીને લેવો તેમાં આ પેસ્ટ નાખવી સાથે આખું જુરું હિંગ ને નમક પણ સ્વાદ મુજબ નાખી ને બધું જ બરાબર મિક્સ કરવું તેમાં તેલનું મોંણ નાખી સરખું મોંણ લાગી જાય તે રીતે મિક્સ કરીને પાણીથી પૂરી જેવો લોટ બાંધવો
- 2
લોટ બનધાય જાય એટલે હાથમાં તેલ લઈને તેને કુંણવવો જે રીતે થેપલા પૂરી નો કરીયે છીએ તે રીતે જ કરવો તેના મોટા લુવા કરવા ને પાટલી ઉપર મોટી રોટલી ની જેમ વણી ને પાતળી બનાવવી
- 3
આ રીતે મોટી રોટલી બનાવી તેને ફોક થી કાણા કરવા ને ઉભી ને આડી ચપ્પુ થી કટ કરવી
- 4
આ રીતે બધી જ સ્ટીક તૈયાર કરવી ત્યારબાદ એક કડાઈ કે પેનમાં તેલ લઈને ગેસ ઉપર ગરમ કરવું તે ગરમ થાય પછી ફ્લેમ મીડીયમ કરી ને જેટલી સ્ટીક સમાય એટલી બન્ને બાજુ તડવી તે ગોલ્ડન બ્રાઉન થાય પછી તેને બહાર કાઢવી.
- 5
આ રીતે બધી જ સ્ટીક તળી ને તૈયાર કરવી તે એકદમ ઠન્ડી થાય પછી તેને ડબ્બામાં ભરવી તે સ્ટોર કરી શકાય છે. તે બગડતી નથી બસ જ્યારે મન થાય ત્યારે ચા કે ચટણી સાથે લઈ શકાય છે
- 6
તોતૈયાર છે ફ્રાય સ્ટીક મેં તેને મેયોનિઝ બે પીઝા શોષ નાખી ને એક ડીપ તૈયાર કરી ને સર્વ કર્યું છે તેની સાથે પણ એકદમ મસ્ત લાગે છે.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
#સ્નેક્સ #પાણીપુરીફલેવર સમોસા
આ સમોસા અલગ બનાવેલા છે ઘણાના ઘરમાં ખૂબ બધી મીઠાઈ ખાધી હોય ત્યારે આ સમોસા ખવાની ખૂબ જ મજા આવેછે તો મેં કંઈક અલગ બનાવની રીત આપીછે. તે 10 કે 15 દિવસ સ્ટોર કરી શકાયછે. તો તેની રીત પણ જાણી લો. Usha Bhatt -
#સ્પાઇસીસ દાલ તડકા
દાળ તો ગુજરાતી લોકોનું ફેમસ વ્યનજન છે તેમાં પણ દાલ ફ્રાય દાલ તડકા આ બધું તો ખુબજ ફેમસ છે તો આજે મેં દાલ તડકા બનાવીછે તો તેની રીત પણ જાણી લો. Usha Bhatt -
જીરા નમકીન કુકીઝ
#goldenapron3#week 11જીરા કુકીઝ પણ ઘણા ના ઘરમાં થતા જ હશે જ અત્યારે મે ઘરમાં મેંદો હતો ને જીરું તો હોયજ છે તો લોકડાઉન ને હિસાબે માર્કેટમાં જઈ શકાય નહીં ને અમે ગુજરાતી લોકો ખાવા પીવા ના શોખીન હોઈએ છીએ તો ઘણી વખત રોજ સાંજના ટાઈમે ચાય સાથે કંઈક નાસ્તો હોય ચાલે તો આજે નમકીન જીરા કુકીઝ બનાવ્યા છે તો તેની રીત જોઈ લો Usha Bhatt -
#આલુ... આલુ પેટીસ
બટેટા તો દરેકના ઘરમાં હોયજ છે તો આજે મેં ફરાળી પેટીસ બનાવી છે જે કોઈ પણ વ્રતમા લઈ શકાયછે. તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
# લોક ડાઉન #ડિનર રેશીપી ચીકપીઝ સ્ટફ પરાઠા
સ્ટફ પરાઠા નું નામ આવે એટલે સૌહુથી પહેલા આલુ પરાઠા જ યાદ આવે પણ હવે તો એમાં પણ ઘણી વેરાયટી ના પરાઠા બનેછે ગોબી પરાઠા મિક્સ વેજ પરાઠા દાળ પરાઠા કોર્ન પનીર પરાઠા આ રીતે ઘણી જાતના પરાઠા બને છે તો મેં આજે ચીકપીઝ પરાઠા બનાવ્યા છે તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
સેઝઝવાન રાઈસ સ્ટીક
આ રેશીપી ખુબજ સરસ છે તે એક સૂકા નાસ્તામાં આવેછે તે અત્યારનાં જનરેશનને ખૂબ જ પસન્દ છે તો આજે મેં સેઝવાન રાઈસ સ્ટીક બનાવી છે Usha Bhatt -
ઘઉં ના લોટના લચ્છા પરાઠા
#goldenapron3#week 11પરાઠા તે એવી રેશીપી છે જે નાસ્તા માં ડિનર મા લઈ શકાયછે પરાઠા પણ ઘણી જાતના થાય છે આલુ પરાઠા સ્ટફ પરાઠા પણ અલગ અલગ સ્ટફિંગ વાળા થાય છે સાદા પરાઠા મેથીના પરાઠા વગેરે વગેરે થાય છે તો આ જે મેં બ્રેક ફાસ્ટમાં લઈ શકાય એટલા માટે લચ્છા પરાઠા બનાવ્યા છે તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
નમકીન ખુરમી (Salted Khoormi Recipe In Gujarati)
#CRCછત્તીસગઢ રેસીપી ચેલેન્જ આ વાનગી નમકીન તેમજ ગોળ અથવા ખાંડના ઉપયોગ થી સ્વીટ પણ બનાવાય છે ...આ નમકીન વાનગી ચા સાથે ખૂબ સરસ લાગે છે. Sudha Banjara Vasani -
ઢોસા વિથ સાંભર ને ચટણી (Dosa Sambhar & chutney Recipe In Gujarati)
ચોખા ભાત ની રેસીપી છે એટલે ચોખા તો હોય જ ને સાઉથઈંડિયન તો લગભગ બધાને ભાવતી જ હોય તો તે ને મેં મારી રીતે ને મારા ઘરના ટેસ્ટ ની બનાવી છે તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
પાપડી ગાઠીયા લોક ડાઉન રેશીપી
ગાંઠયા જે હરેક ગુજરાતીની મનપસંદ ફરસાણ છે અત્યારે કોરોના વાઇરસ ને લોકડાઉન ને હિસાબે બજારમાં ફરસાણ ની દુકાનો બન્ધ હોયછે તો ગાંઠયા સેવ તીખા ગાંઠ્યા ભાવનગરી ગાંઠયા મળતા નથી કંઈ પણ ફરસાણ નથી મળતું ને ગુજરાતી લોકો ને વિક મા એક વાર તો ગાંઠયા જોઈએ તે પછી ફાફડા હોય કે વણેલા ગાંઠયા હોય પણ જે સવારે રવિવારના દિવસે સવારે ગાંઠયા નાસ્તા માં હોય તો બધાને ખૂબ જ મજા આવેછે તો આજે મેં ઘરે ગાંઠયા બનાવ્યા છે તેમાં મારા હસબન્ધ એ પણ મને હેલ્પ કરી છે તો તેની રીત જોઈ લો Usha Bhatt -
નમકીન પારા(namkin para recipe in gujarati)
નમકીન પારા ચા સાથે નાસ્તામાં જમવામાં સરસ લાગે છે Darshna Rajpara -
નાચોસ વિથ મેક્સિકન ડીપ
#goldenapron3આજે મેં મેકક્સિકન નાચોસ ને ટાકોઝ બનાવ્યા છે તે લગભગ ઘણા લોકો એ ખાધા પણ હશે જ મેં તેમાં થોડો ફ્યુઝન રીત મૂકી છે ને ઘણા લોકોને પસન્દ પણ છે સાથે ડીપ પણ છે તો આજે ચિઝી ટાકોઝ ને નાચોસ બનાવ્યા છે Usha Bhatt -
બાજરીના ઢેબરાં.(bajri na dhebra in Gujarati)
#goldenapron3.0 week 25મેથીની ભાજીના પણ એટલા જ ગુણ છે ને બાજરી માં પણ ભરપૂર ગુંણ છે તો આજે મેં બાજરી ચણાનો લોટ ને મેથીના ઢેબરાં બનવ્યા છે આમ પણ અત્યારે ચોમાસુ ચાલી રહયુ છે ને વરસાદી વાતાવરણમાં આવો જ ખોરાક લેવો જોઈએ તેમાં મસાલા પણ એવા જ ઉપયોગમાં લઈએ છીએ કે તે પચી પણ જાય ને બધાને ભાવે પણ ખરી તો આજે મેં આ સાત્વિક બનાવવાની કોશિશ કરીછે તો તેની રીત પણ જાણી લો. આ ઢેબરાં શિયાળામાં પણ બનાવી શકાય છે. શિયાળામાં લીલી મેથી પુષ્કળ પ્રમાણમાં આવેછે તો તેનોો ઉપયોગ ખુબજ સારા એવો થાય છે. Usha Bhatt -
સમોસા (Samosa Recipe In Gujarati)
આમતો સમોસા બધા ના ફેવરિટ જ હોય છે, ગરમ સમોસા મળી જાય તો મજા પડે , કોઈ મહેમાન આવે ત્યારે તો ખાસ ,ગુજરાત બહાર પણ અલગ રીતે સ્ટફિંગ વાળા સમોસા મળે છે ખરેખર સમોસા બેનમૂન છે Harshida Thakar -
ટ્રાવેલિંગ મશાલા ભાખરી
ટ્રાવેલિંગ મશાલા ભાખરી આમ તો આ લોકડાઉનમા કોઈ મુસાફરી કરવાનું નાજ હોય પણ વેકેશનમા ઘણા લોકો બહાર ફરવા જતા હોયછે ત્યારે આ ભાખરી બનાવીને જો લઈ જઈએ તો સારું કહેવાય આપણે બીજા સિટીમાં કે બીજા રાજ્યમાં જઈએ ત્યારે એક કે બે દિવસ ત્યાંની ફેમસ ડીશ સારી લાગેછે પછી નથી ગમતી આવું ઘણા લોકો સાથે થતું હશે જ જ્યારે ગુજરાતી ને તેમાં પણ કાઠયાવડી ડીશ હોય તો કઈ ના જોઈએ તો એ પોશીબલ નથી હોતું તો આ રીતે અલગ અલગ થેપલા મેથીના સાદા કે કોઈપણ જાતના ખાખરા કોઈ પણ અલગ અલગ મશાલા વળી ભાખરી શુકા શાક અથાણા ચટણી કોરા નાસ્તા આ બધું સાથે હોય તો કમસે કમ એક ટાઈમ તો ઘરનું નાસ્તો કે જમવાનું મળી રહે ને બહારનું જમવામાં પેટ પણ ના બગડે તો આજે આ અલગ મશાલા વળી ભાખરી ની રીત જોઈ લઈએ તે ઘરમાં પણ બનાવી ને તેનો સ્વાદ માણી શકાય છે Usha Bhatt -
હમસ
હમસ પણ એક જાતની ચટણી જ છે ઇટાલિયન ચટણી છે એટલે તેનું નામ તે જ ભાષામાં લખ્યું છે હમસ ને એક ડીપ તરીકે કોઈ પણ સાથે લઈ શકાય છે તે ને નાચોસ ચિપ્સ સાથે વેફર સાથે કોઈ પણ બ્રેડ સ્ટીક કે વેજીટેબલ સ્ટીક સાથે કોઈપણ ઈંડિયન રેશીપી સાથે પણ લઈ શકાયછે બ્રેડમાં પણ સેન્ડવીચ ઉપર સ્પ્રેડ કરીને કે પછી પુડલા ઉપર પણ સ્પ્રેડ કરીને પણ લઈ શકાયછે પણ તે ગુજરાતી ચટણી જેવી તીખી ના હોય તો તેની સાથે થોડો તીખો ટેસ્ટ પણ લઈ શકાય તો મારા ખ્યાલથી કદાચ ઘણા લોકોને આ ચટણી ( હમસ ) ગમશે તો ચાલો તેની રીત પણ જોઈ લો#goldenapron3Week ૮ Usha Bhatt -
સેઝવાન સોસ
આજે મેં સૂકા લાલ મરચાં નો સેઝવાન સોસ બનાવ્યો છે બહારના તો તૈયાર મળે છે પણ આજે મેં ઘરમાં ચોખ્ખુ ને શુદ્ધ ના કોઈ કલર કે ના કોઈ પ્રીઝવટીઝન તો આજે સેઝવાન શોષની રીત પણ જાણી લો. Usha Bhatt -
રાઇસ રોલ્સ (rice rolls in Gujarti)
#તીખી#વીકમીલ1આ તીખી રેસીપી મા મેં સેઝવાન શોષ નો ઉપયોગ કરીને બનાવ્યો છે તે પણ રાંધેલા ભાત માંથી તે અલગ જ સ્વાદ ને અલગ રીતના બનાવની કોશીષ કરી છે. તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
મેથીના થેપલા
મેથીના થેપલા પણ ગુજરાતી લોકો ની શાન છે તે પણ લગભગ ગુજરાતી ઘરોમાં થાતા જ હોયછે તે ગરમ ગરમ પણ સારા લાગેછે ને ઠરે પછી પણ સારા લાગેછે તે ગમે તેની સાથે ખાઈ શકાય છે દહીં ચા કે પછી બટેટાનું શાક કે શુકીભાજી સાથે આચારી મરચાં મુરબો તેની સાથે પણ એટલાજ સરસ લાગેછે તો આજ ના મારા બનાવેલા થેપલા ની રીત પણ જાણી લો#goldenapron3#ટ્રેડિશનલ#week 8 Usha Bhatt -
સૂપ સ્ટીક(Soup Stick Recipe in Gujarati)
સૂપ સ્ટીક સૂપ ની સાથે સર્વ કરવા માં આવે છે સવારે નાસ્તા માં ચા સાથે પણ ખૂબ સરસ લાગે છે . ક્રનચી સ્ટીક બાળકો ને પણ પસંદ પડે છે. Bhavini Kotak -
#મગ golden apron 3.0 week 20
મગ ઘણા ગુજરાતી ઘરોમાં થતા જ હોયછે મેં અહીં છુટા મગ કર્યા છે. તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
પંજાબી પટ્ટી સમોસા (Punjabi Patti Samosa Recipe In Gujarati)
ચા સાથે નું પરફેક્ટ કોમ્બીશન.દસ વાગ્યા ની ચા સાથે કે ચાર વાગ્યા ની ચા સાથે ગરમા ગરમ સમોસા મળી જાય તો ડિનર પણ સ્કિપ થાય તો વાંધો નઇ..આ સમોસા માઈલ્ડ ટેસ્ટ માં થાય છે એટલે બાળકો પણ ખાઈ શકે. Sangita Vyas -
આલુ સૂજી ફ્રાઈસ એન્ડ નમકીન પૂરી
#આલુ #સ્નેક્સ આલુ સૂજી ફ્રાઈસ આપ નમકીન પૂરી હેલ્ધી નાસ્તો પણ એક જરૂરિયાત છે, સવારે ચા કોફી સાથે નાસ્તા મા બનવા રે પણ થોડી, છોટી ભૂખ માટે બેસ્ટ નાસ્તા Nidhi Desai -
મસાલા મૂન નમકીન
#મેંદાઆપણે કોઈપણ નમકીન શોપ પર જઈએ ત્યાં આ નમકીન કાજુ શેપમાં કે મૂન શેપમાં મળે છે. આ મેંદાથી બનતો એક ક્રિસ્પી તથા ટેસ્ટી નાસ્તો છે. જે બાળકોને ખૂબ જ ભાવે છે. Nigam Thakkar Recipes -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#MRCમોન્સૂન રેસિપિ ચેલેંજનાસ્તામાં જો ચા સાથે ગરમાગરમ બ્રેડ પકોડા ખાવા મળી જાય તો મજા પડી જાય. મોટાભાગે લોકો બ્રેડ પકોડા બહારથી લાવતા હોય છે, પરંતુ જો ઘરે બનાવશો તો પણ રીત અઘરી નથી. તમે ઘરે બનાવશો તો સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી શકશો. Vidhi V Popat -
-
-
જીરાપૂરી(jira puri recipe in Gujarati,)
#સુપરશેફ2#week2નાસ્તામાં ચા સાથે ખાવાની મજા પડી જાય Davda Bhavana -
-
More Recipes
ટિપ્પણીઓ (5)