ફ્લાવર ટોમેટો વીથ પૌવા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ડીશ માં ટમેટા લેવા. બધા ટમેટા માં વચ્ચે થી કાપા પાડો.
- 2
ત્યાર બાદ પૌવા લઈને તેને 5 થી 10 મિનિટ પલાળો. પલાળેલા પૌવા માં મરચું પાવડર, ધાણાજીરું, ગરમ મસાલો, ખાંડ અને નમક નાખી મિક્સ કરો
- 3
તૈયાર થયેલ પૌવા ને કાપા પાડેલા ટમેટા ની અંદર ભરી તૈયાર કરો. ત્યાર બાદ તેને સર્વ કરો.આ ટમેટા ઠંડા ખૂબ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ટોમેટો પૌવા સલાડ ઓઇલ ફ્રી (Oil Free Tomato pauva Salad Recipe In Gujarati)
#goldenapron3#week6#ડીનર Hadani Shriya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પૌવા ટમેટો બાસ્કેટ સલાડ
#ટમેટામાત્ર 10 મિનિટમાં બનાવવા પૌવા ટમેટો બાસ્કેટ સલાડ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12009075
ટિપ્પણીઓ