બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya

બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ બ્રેડ
  2. 300 ગ્રામબટાટા
  3. 1 નંગલીંબુ
  4. 3 નંગલીલા મરચા
  5. 3 ચમચીલાલ મરચું
  6. 3 ચમચીધાણાજીરું
  7. 3 ચમચીખાંડ
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. તળવા માટે તેલ
  10. 100 ગ્રામચણા નો લોટ
  11. 200 ગ્રામમેંદો
  12. 1/2 વાટકીધાણાભાજી
  13. લસણ કડી 9મસાલા માટે
  14. 14 નંગચટણી માટે લસણ
  15. 1 ટુકડોઆદુ ચટણી માટે
  16. મસાલા માટે1ટુકડો
  17. 1 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા બટાટા બાફી લઇ મસાલો બનાવીએ.ચણા અને મેંદા નો લોટ મિક્સ કરી લોટ તૈયાર કરી

  2. 2

    ચટણી બનાવીએ. લસણ, આદુ, પીસી લઈએ.

  3. 3

    બ્રેડમાં મસાલો લગાવીએ.

  4. 4

    મસાલો લગાવ્યા પછી બન્ને બ્રેડ થોડી પ્રેસ કરી દબાવશું. તેને કટ કરીશું. લોટમાં બોળી તેને તેલમાં તળી લઈશું.

  5. 5

    આપણા બ્રેડ પકોડા રેડી છે. તેને ચટણી સાથે સર્વ કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

ટિપ્પણીઓ (2)

Similar Recipes