મિક્સ કઠોળની સબ્જી

Rina Ruparelia
Rina Ruparelia @cook_20843968
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીરાજમાં
  2. 2 ચમચીછોલે ચણા
  3. 2 ચમચીદેશી ચણા
  4. 2 ચમચીચોળી
  5. 2 ચમચીવટાણા
  6. 2 ચમચીવાલ
  7. 2 ચમચીમગ
  8. 2ટમેટા
  9. 3-4 ચમચીતેલ
  10. 1 ચમચીલાલ મરચું પાવડર
  11. 1/ 4 ચમચી હળદર
  12. 1 ચમચીધાણાજીરું
  13. 1/ 4 ચમચી ગરમ મસાલો
  14. 1/2 ચમચીલીંબુ નો રસ
  15. નિમક જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાત્રે બધા કઠોળ પાણીમાં સરસ પલાળી દેવાના.સવારી કૂકરમાં 4 થી 5 સિટી વગાડી બાફી લેવાના.

  2. 2

    ટમેટા ખમણી લેવાના.

  3. 3

    એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ,જીરું અને હિંગ નો વઘાર કરી ટમેટો પ્યૂરી નાખી સાંતળવું.પછી તેમાં બાફેલા કઠોળ નાખવા.

  4. 4

    પછી તેમાં નિમક,હળદર,મરચું,ધાણાજીરું,ગરમ મસાલો,લીંબુ અને થોડું પાણી નાખી બધી મિક્સ કરી લેવું.થોડીવારમાં રેડી થઈ જશે સબ્જી.

  5. 5

    રેડી છે મિક્સ કઠોળ સબ્જી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rina Ruparelia
Rina Ruparelia @cook_20843968
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes