મિસળ પાવ (Misal Pav Recipe in Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

. મહારાષ્ટ્રમાં ગલી-ગલીમાં વેચાતું આ મિસળ પાઉં એટલું બધું ફેમસ છે મને કે બધા જ લોકો ખૂબ જ ભાવે છે પ્રોટીનથી ભરપૂર અને પાવ એક ભોજનની ગરજ સારે છે ઘણા બધા કઠોળ હોવાના લીધે પ્રોટીનનો સ્તોત્ર બને છે એટલે શરીર પર ચરબી વધતી નથી અને પેટ ભરેલું લાગે પાવના લીધે તે વધુ સ્વાદિષ્ટ લાગે છે. તીખું, મીઠું ખટ મધુરો સ્વાદ અનનમકીન સાથે ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર લાગે છે કાંદા અને ટામેટા ના લીધે તેના સ્વાદમાં ઉમેરો થાય છે લારી ઉપર વેચાતું હોય તેની સોડમ જ ખાવા માટે લલચાવે છે ચાલો ત્યારે આપણે એવું પણ ઘરે જ બનાવી વધુ સ્વાદિષ્ટ બનાવી એ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ માણસો
  1. ૨ ચમચીવટાણા
  2. ૨ ચમચીમગ
  3. ૨ ચમચીછોલે ચણા
  4. ૨ ચમચીદેશી ચણા
  5. ૨ ચમચીચો લા
  6. ૨ ચમચીલાલ ચોળી
  7. ૨ ચમચીરાજમાં
  8. ૪ ચમચીલાલ મરચું
  9. ૨ ચમચીધાણાજીરું
  10. ૩ ચમચીમીઠું
  11. ૩ ચમચીઉશલ મસાલો
  12. ના ટામેટા
  13. ૨ નંગકાંદા
  14. ૨ ચમચીલસણની ચટણી
  15. બાઉલ નમકીન
  16. એક બાઉલ ઝીણા સમારેલા કાંદા ટામેટાં
  17. તીકી અને મીઠી ચટણી નો બાઓલ
  18. ૧૦૦ ગ્રામ તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    મ મગ ચણા છોલે ચણા લાલ ચોળી સફેદ ચોળી વટાણા રાજમા બધા કઠોળને પાણીથી ધોઈ overnight પલાળી રાખો સવારે પલાળેલાં કઠોળનું પાણીથી ધોઈ કુકરમાં મીઠું નાખી ચાર-પાંચ સીટી બોલાવો

  2. 2

    ટામેટાં અને કાંદાને ક્રશ કરી તેમાં લસણ લીલા મરચાં અને આદુ નાખી એક પેસ્ટ તૈયાર કરો કડાઈમાં 50 ગ્રામ તેલ મૂકી કાંદા ટામેટા અને સાંતળો તેમાં તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવો ત્યારબાદ તેમાં લાલ મરચું હળદર મીઠું ધાણાજીરું નાખીને ફરીથી હલાવો ઠંડા પડેલા કઠોળને તેમાં મિક્સ કરો તેમાં બે ગ્લાસ પાણી નાખી ઉકાળો.

  3. 3

    ઉસળ બરાબર ઉકળે એટલે તેમાં ઉસળ મસાલો નાખી ઉકાળો. વઘારીયા માં 50 ગ્રામ તેલ મૂકી તેમાં તમાલપત્ર લવિંગ તજ નાખી લાલ મરચું નાખી પાગલ પાણી નાખી ઉકળવા દો એટલે સરસ મજાની લાલ તીખી સલરી તૈયાર થઈ જશે

  4. 4

    એક બાઉલમાં ગરમાગરમ મિસળ ઉપર કાંદા ટામેટા namkeen તીખી મીઠી ચટણી અને પાવ પાવ સાથે સર્વ કરો બાજુની dish નમકીન તીખી મીઠી ચટણી અને લાલ ચટાકેદાર તીખી કરી ની વાટકી મૂકો સાથે તળેલા મરચાં અને આથેલા મરચા સાથે ખાવાથી તેનો સ્વાદ ઓર વધી જાય છે અને ચોમાસાના ઝરમર વરસાદમાં ખૂબ જ ખાવાની મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

Similar Recipes