પનીર મટર મસાલા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા વટાણા ને બાફી લેવા અને ટમેટા ડુંગળી ની પ્યુરી તૈયાર કરી લો તપેલા મા તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી હલાવી તેમા ડુંગળી ટામેટા ની પ્યુરી નાખી બરાબર હલાવી સાંતળો જ્યાં સુધી ગ્રેવી માં તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહેવું ત્યાર બાદ તેમાં મીઠું સ્વાદ મુજબ ક્સમિરી લાલ મરચું પાવડર નાખી હલાવી તેમા બાફેલા વટાણા નાખી હલાવી લેવું
- 2
પંજાબી મસાલા ને દૂધ અથવા પાણી ઉમેરી બરાબર મિકસ કરવું મે એક કપ પાણીમાં મિક્સ કરીને પાણી મા પલાળી રાખી યો છે પનીર ના કટકા કરવા અને ગ્રેવી માં મિક્સ કરવું અને પાણી મા પલાળી રાખેલો પંજાબી મસાલો તેમા રેડી દો અને પછી તેને હલાવી ને બધુ બરાબર મિક્સ કરો ત્યારબાદ એક બે મિનિટ સુધી ઢાંકી ને ધીરા તાપે રહેવા દો પછી તેને નીચે ઉતારી લો અને પછી વાસણ માં લઇ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મટર પનીર
#ઇબુક૧#goldenapron3પંજાબી કયૂજન ની પ્રચલિત સબ્જી આજકલ દરેક રેસ્ટારેન્ટ, અને લોગો ની મનપસંદ ,પોપ્યૂલર સબ્જી છે. Saroj Shah -
ઇન્સ્ટંટ મટર પનીર
#Goldenapron3#વીક 2#મટર,પનીરઆજે મેં હોમમેડ ઇન્સ્ટંટ પંજાબી ગ્રેવી પ્રીમીકસ માંથી ઝટપટ 10મિનિટ માં હોટલ સ્ટાઈલ મટર પનીર નું સાક બનાવ્યું છે. Krupa savla -
-
-
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#goldenapron3#week2#paneerDisha Vithalani
-
-
ફૂલ્કા. ચીઝ નાન અને પનીર ટિક્કા મસાલા ( Fulka chij Nan and panir tika masala)
#Goldenapron :3 #week:22 Prafulla Ramoliya -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7#cookpadgujarati Ankita Tank Parmar -
-
-
મટર-પનીર મસાલા રાઇસ
#goldanapron 3#ઇબુક૧#લેફટ ઓવર રાઇસ#હોમ મેડ પનીર( બટર મિલ્ક થી બના પનીર) Saroj Shah -
-
-
-
-
-
-
-
-
-
-
મટર પનીર (Mutter Paneer Recipe in Gujarati)
#GA4#WEEK6રણવીર બરાર સ્ટાઈલ પંજાબી મટર પનીર....#RanveerBrar@RanveerBrar#cookpadindia#cookpadgujrati#cookpad Payal Bhaliya
More Recipes
ટિપ્પણીઓ