મટર પનીર

Dipal Parmar
Dipal Parmar @dips

#રેસ્ટોરન્ટ
#goldenapron3
Week 2

મટર પનીર

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#રેસ્ટોરન્ટ
#goldenapron3
Week 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
3 વ્યક્તિ
  1. 100 ગ્રામપનીર
  2. 100 ગ્રામવટાણા
  3. 2ડુંગળી
  4. 2ટમેટાં
  5. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  6. 1 ચમચીકસુરી મેથી
  7. 1/2 ચમચીહળદર
  8. 2 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીધાણા જીરું
  10. 1/2 ચમચીકિચનકિંગ મસાલો
  11. 2 ચમચીતેલ
  12. 2 ચમચીબટર
  13. 1/2 ચમચીજીરું
  14. સ્વાદ પ્રમાણે મીઠું
  15. 1 ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    વટાણા ને ગરમ પાણી માં એક ઉફાનો લાવી બાફી લો

  2. 2

    હવે ડુંગળી ટમેટા સમારી લો

  3. 3

    હવે એક પેન માં 1 ચમચી તેલ મૂકી ગરમ થઈ જાય એટલે જીરું નાખી ખીલવા દયો

  4. 4

    હવે ડુંગળી નાખી ગુલાબી થવા દયો

  5. 5

    હવે ટમેટાં ઉમેરી થોડા ચડે એટલે હળદર મરચું ધાણાજીરું ગરમ મસાલો મીઠું કસુરી મેથી નાખી દયો

  6. 6

    અને મિક્સ કરી થોડું ઠંડુ થાય એટલે મીક્ષી માં ફેરવી ગ્રેવી બનાવી લો

  7. 7

    હવે લોયા માં તેલ અને બટર ગરમ કરી ગ્રેવી નાખી ઊકળવા દયો

  8. 8

    હવે તેમાં વટાણા ઉમેરી થોડીવાર સિઝવા દો

  9. 9

    હવે પનીર ઉમેરી મિક્સ કરી તેમાં 1 ચમચી મલાઈ ઉમેરો

  10. 10

    હવે કોથમીર થી સજાવો અને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipal Parmar
પર

ટિપ્પણીઓ

Similar Recipes