પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)

Disha Vithalani @cook_20959540
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા પનીર ના નાના ટુકડા કરો.ત્યાર બાદ પનીર ની ઉપર હળદર અને મરચું પાવડર અને તેલ નાખી મિક્સ કરી થોડી વાર રહેવા દો
- 2
એક પેન માં સમારેલા ડુંગરી ટામેટા ઉમેરી તેમાં હળદર અને મરચું પાવડર ઉમેરી ધીમા ગેસ એ ચડવા દો 15 મિનિટ સુધી રહેવા દો,ત્યાર બાદ તેને થોડી વાર ઠરવા દો, ઠરી ગયા પછી મિક્સચર માં તેની પ્યુરી બનાવો
- 3
એક પેન મા તેલ ઉમેરો તેમાં લાલ મરચાં ઉમેરો અને ત્યાર બાદ ડુંગરી ટામેટા ની પ્યુરી ઉમેરી મિક્સ કરો,ત્યાર બાદ તેમાં મીઠુ, સ્વાદ અનુસાર મરચું પાવડર,પંજાબી મસાલો,ગરમ મસાલો,અને હળદર ઉમેરી બરાબર મિક્ષ કરો.
- 4
બધું બરાબર મિક્સ કર્યા પછી તેમાં પનીર ઉમેરો અને મિક્સ કરો.ગાર્નિશ માટે વધેલા પનીર ને ખમણી નાખો અને કોથમીર છાંટી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2#week2#cookpadindiaઆજે મે બનાવ્યું ઢાબા સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા.આ પંજાબી શાક જોઈને જ મોઢામાં પાણી આવી જાશે.આ પનીર ટિક્કા મસાલા સ્વાદ માં બહુજ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2#Week2#paneer tikka masala Komal Hirpara -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#goldenapron3#week16#punjabi#onion Mital Sagar -
-
પનીર ટિક્કા મસાલા(paneer tikka masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ11#વિક્મીલ1#સ્પાઈસી_તીખી#date_20_6_2020 Varsha Karia I M Crazy About Cooking -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #Week6 #PANEER #BUTTER Madhavi Cholera -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૭પનીર ટિક્કા એ એક સ્ટાર્ટર તરીકે ખૂબ પ્રખ્યાત વાનગી છે. આજે મેં એને સબ્જી તરીકે બનાવી છે. Urmi Desai -
પનીર ટિક્કા મસાલા (Paneer tikka Masala Recipe in Gujarati)
#trend3 પનીર ટીકા મસાલા સૌથી વધારે લોકપ્રિય સૌથી પહેલી પંજાબી સબ્જી છે જે બધા જ નાના-મોટા બધાને જ ગમે છે. અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Nikita Dave -
પનીર ટિક્કા મસાલા જૈન (Paneer Tikka Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#PANEER_TIKKA_MASALA#DINNER#LUNCH#PROTEIN#PANEER#Jain#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah -
-
-
પનીર ટિક્કા મસાલા(Paneer tikka Masala Recipe in Gujarati)
#trend2#week2પ્રોટીન થી ભરપૂર એવું પનીર એમાંથી હું હોટેલ સ્ટાઇલ પનીર ટિક્કા બનાવું છું. Dipika Ketan Mistri -
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2પનીર બટર મસાલા એ પંજાબી રેસીપી છે પનીર બટર મસાલામાં મેઇન ઈન્ગરીડીયન્ટ બટર છે તેના કારણે તેમા રીચ ટેસ્ટ આવે છે. Pinky Jesani -
-
પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મેં સન્ડે સ્પેશિયલ થાળી બનાવી છે. એમાં પૂરી બદામ કેડબરી શ્રીખંડ પનીર ટિક્કા મસાલા બટાકા વડા ગુજરાતી દાળ ભાત પાપડ સલાડ કેરી નો છુંદો અથાણું મરચાં કેચઅપ અને પાપડ... મોજ પડી ગઇ!!!#GA4#Week4#Gravy#Trend3#પનીર ટિક્કા મસાલા Charmi Shah -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3પનીર ની આ સબ્જી બધા ને ખૂબ પ્રિય હોય છે.. ખૂબ જલ્દી અને સરળતા થી બની જતી આ પંજાબી સબ્જી બાળકો ને પણ મજા આવે એવી હોય છે. Neeti Patel -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#ATW3#ChefStory#પંજાબી સબ્જી Varsha Karia I M Crazy About Cooking -
-
પનીર ટિક્કા મસાલા(paneer tikka masala recipie in Gujarati)
#goldenapron3Week 21Spicy Bhagyashree Yash -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12274959
ટિપ્પણીઓ (2)