દૂધીના બાફેલા મૂઠીયા

Nidhi Desai @ND20
આ લંચ બોક્સ મા નાસ્તા મા આપી શકાય હેલ્ધી રેસીપી સાથે ટેસ્ટફુલ લાગે,,
દૂધીના બાફેલા મૂઠીયા
આ લંચ બોક્સ મા નાસ્તા મા આપી શકાય હેલ્ધી રેસીપી સાથે ટેસ્ટફુલ લાગે,,
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધીને છીણી લો, એનુ પાણી ને ભાગ નીચોવીને કાઢી લો, એમા બધા લોટ ઉમેરીને, દહીં,3 ચમચી તેલ, લાલ મરચું પાઉડર, હળદર, જીરૂ પાઉડર, ધાણાજીરું,લસણ આદું, લીલા મરચાં ને પણ ક્રશ કરીને ઉમેરો, કોથમીર ઝીણી કાપીને ઉમેરો, લીમડો ઉમેરો, પાણી ની મદદથી લોટ તૈયાર કરો,
- 2
ઈદડા વાળા કૂકરમા,કાણા વાળી ડીસ મા તેલ ચોપડી મુઠીયા મૂકો, સ્ટીમ કરવા 30..35 મિનિટ બફાયા તે જોવા ચપ્પુ વડે તપાસવુ,
- 3
પછી ઠંડુ પડે એટલે એને કાપી લેવુ,એક પાણી મા 3 ચમચી તેલ લઈને, જીરૂ, રાઈ, હીંગ નો વઘાર કરો મૂઠીયા ને ચઢવા દો, કડક થવા દો,કોથમીર નાખીને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સૂજી વેજ હાંડવો
આ રેસીપી જલ્દીથી બની જાય છે, હેલ્ધી નાસ્તો, લંચ બોક્સ મા પણ આપી શકાય, બાળકોને પણ આપી શકાય, ઓછી સામગ્રી મા બનતી રેસીપી Nidhi Desai -
દૂધીના મલ્ટીગ્રેઈન થેપલા (dudhi multi grain thepla recipe in gujarati (
#સુપરશેફ3 ચોમાસામાં ખોરાક મા ધ્યાન રાખવું જરૂરી છે,ખોરાક એવો હોવો જોઈએ, જે હેલ્ધી અને હાઈજેનીક પણ હોય, એથી થેપલા એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે,દૂધીના મલ્ટી ગ્રેઈન થેપલા વધારે ટેસ્ટી બનાવવા એમા ખાંડ ઉપર ચોંટાડી ને શેકી એકદમ ટેસ્ટી બનાવી શકાય છે, આ થેપલા મા લસણ, આદુ, મરચું, છે તિખાશ અને ખાંડ અને ગોળ વડે એણે મીઠાશ પણ આપી છે, ખાંડ ઉપર ચોટાડીને એણે શેકવાથી ખૂબજ ટેસ્ટી લાગે છે, દહીં વડે નરમ પણ બન્યા છે એટલે આ થેપલા હેલ્ધી, ટેસ્ટી બન્યા છે આ થેપલા લંચબોક્સમા અને બધી ઉંમરના વ્યક્તિ માટે બેસ્ટ છે, તો તમે જરૂરથી બનાવજો Nidhi Desai -
વડાપાવ કેસાડીલા (Vadapav Quesadilla recepie in gujarati)
#આલુ વડાપાવ ખાવાની ઈચ્છા થાય અને પાવ નહીં પણ થોડું હેલ્ધી બનાવવા માટે ઘઉં ના લોટ વડે કેસાડીલા બનાવ્યા, આ રેસીપી સરળ અને વધારે બનાવી શકાય તો સ્ટાટર મા કે લંચબોક્સ મા પણ આપી શકાય ,ટેસ્ટ મસ્ત લાગે છે. Nidhi Desai -
"બુંદી કઢી"વિથ"વેજ તડકા ખીચડી"
આ રેસીપી મા રોજની ખાવાની વાનગી ને થોડુ અલગ રીતે બનાવવા ની ટ્રાઇ કરી છે,જેમ પકોડા કઢી, દહીં બુંદી એ રીતે બુંદી કઢી ખાવા મા ખૂબ જ ટેસ્ટી ને ચટપટી લાગે છે,એકલી ખાવા ની મઝા આવે છે, ખીચડી સાદી ખાવા કરતા એમા પણ વેજ તડકા થી મસ્ત લાગે છે, તો આજનું રેગ્યુલર વાનગી ને થોડા અલગ રીતે,ખાઈ શકો Nidhi Desai -
દાળખીચડી Daalkhichadi recepie in Gujarati
#નોથૅ મિક્સ દાળ અને ભાત અને લસણ, કાંદા, ટામેટાં ઉમેરીને બનાવવામાં આવે છે આ દાળખીચડી દહીં, રાયતા સાથે ખાવા મા આવે છે, મેં આ કુકરમા બનાવી છે, ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે, અને દરેક ઉંમરની વ્યક્તિ ને આપી શકાય એવી હેલ્ધી વાનગી છે, જલ્દીથી બની જાય એવી દાળ ખીચડી Nidhi Desai -
-
તૂરીયા મા પાત્રા
તૂરીયા નુ શાક તો ખાતા હશો, પાત્રા સાથે નુ મિકસર એક મસ્ત શાક જે ખૂબ જ ટેસ્ટી લાગે છે ,ગુજરાત ના લગ્નમાં પણ આ શાક ખૂબ જ ફેમસ છે, આજે તો આજ રેસીપી Nidhi Desai -
તૂરીયા મા પાત્રા
તૂરીયા ને પાત્રા નુ આ શાક ખૂબ પ્રખ્યાત અને ટેસ્ટી ડીસ છે, સાઉથ ગુજરાત મા તો લગ્ન પ્રસંગે આ શાક ખાસ રીતે બનાવવા મા આવે છે, મનેતતો બહુ જ ગમે છે,, આમ પણ પાત્રા તો ગમે જ તો આ શાક પણ ગમી શકે Nidhi Desai -
તેહરી (યુપીની પ્રખ્યાત)tehri in Gujarati )
#માઇઇબુક #પોસ્ટ૨૪ #વીકમીલ૩ આ રેસીપી ઉતરાખંડ ઉત્તર પ્રદેશ તરફ બનાવવામાં આવતી વાનગીઓ મા ઘી એક પ્રકારનો ચોખા બોળીને, શાકભાજી સાથે ચઢાવી ને બનાવવા મા આવતી ભાત વાનગી છે. જે ટેસ્ટી, હેલ્ધી વાનગી છે. ઘણી બધી રીતે બનાવી શકાય એક આ રીતે પણ બનાવી શકાય Nidhi Desai -
ગુવારશીગ મા કાણાવાળી ઢોકરી
અનાવિલ સ્પેશિયલ, જૂની વષૉથી બનાવવામાં આવતી, ને ટેસ્ટી હેલ્ધી વાનગી Nidhi Desai -
થાલીપીઠ (મરાઠી વાનગી)
ખૂબ જ હેલ્ધી રેસીપી છે, આ આમા મકાઇ નો લોટ, જેમાં થી આયનૅ મળે, જુવારનો લોટ એમા કેલ્શિયમ મળે ,ઘઉં નો લોટ, ચણાનો લોટ, જે શરીરને બધા જ રસાયણો પુરા પાડે બાળકો થી લઈને મોટા, ઘરડા લોકો માટે નવી વાનગી કહી શકાય Nidhi Desai -
મીની ઉત્તપમ હાંડવો (Mini Uttapam Handvo Recipe In Gujarati)
#LO આ રેસીપી રેગ્યુલર હાંડવા જેવી જ પણ બનાવવા માટે આ મીની તવી અને અમુક માપ વડે ઈનસ્ટન્ટ હાંડવો ના લોટ મા વેજીટેબલ ઉમેર્યુ અને તવી ઉપર ઉત્તપમ ની જેમ હાંડવો બનાવ્યો સરસ લાગ્યુ અને ટી ટાઈમ સ્નેક્સ તૈયાર થઈ ગયુ ઓછા સમયમાં ઝડપથી બનાવી શકાય એવી હેલ્ધી વાનગી તમે પણ ટ્રાઇ કરજોઆ વાનગી મા સવારે વધેલ શાક પણ ઉમેરી શકાય વધારે ટેસ્ટી લાગે Nidhi Desai -
સુકીદાલ પરાઠા (Sookhi Dal Paratha Recipe in Gujarati)
#નોર્થ આ પરાઠા અડદની દાળ અને મસાલા વડે બનાવવામાં આવે છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે, સાથે હેલ્ધી પણ છે, આ વાનગી ચટણી સાથે મસ્ત લાગે છે, લંચબોક્સ મા પણ આપી શકાય અને નવુ ખાવા ની ઈચ્છા હોય તો આ પ્રથા ચોક્કસ ટ્રાઇ કરજો Nidhi Desai -
પનીર કુરચન Paneer Kurchan recepie in Gujarati
#નોથૅ મારી મનપસંદ સબ્જી પંજાબી સબ્જી છે ,એમાં પનીરની હોય એ મને ખૂબ જ ગમે છે, આજની વાનગી પનીર ની સબ્જી છે, સાથે કાંદા, કેપસિકમ, ટામેટાં અને થોડા મસાલા વડે બનાવવામાં આવે છે, આ ગ્રેવી વાળી નથી પણ મસાલેદાર અને ચટપટી લાગે છે, અને આ લંચબોકસમા પણ તમે આપી શકો, સાથે રોટલી, પરોઠા બધા સાથે સરસ લાગે છે ,તો આજની મારી વાનગી પનીર કુરચન, તમે પણ ટ્રાઇ કરજો. Nidhi Desai -
લૌકી કોફતા કરી
ટેસ્ટફૂલ , કોફતા ખાવા ના ઈચ્છા હોય તો આ શાક ખાઈ શકો, દૂધી ના મુઠીયા એકલા ખાવા ની પણ મઝા આવે છે, Nidhi Desai -
કાન્ચીપુરમ ઈડલી Kanchipuram idli recepie in Gujarati
#સાઉથ સાઉથ ઈન્ડિયન ડીસ ચોખા,અડદની દાળ ને મિક્સર વાળી વધારે હોય છે, આ ખાવામાં અને પચવામા સરળ હોય આ ઈડલી નાસ્તા લંચબોક્સમા આપી શકાય એવી હેલ્ધી ઈડલી છે, જે બનાવવા ની તો રેગ્યુલર ઈડલી જેવી જ છે પણ એણો મસાલો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે, કાજુ, લીમડો, લીલા મરચાં, આદું, ઘી ના તડકા થી મસ્ત લાગે છે ,ચટણી સાથે અને એકલી પણ ખાઈ શકાય એવી ઈડલી Nidhi Desai -
સુરતની "આલુપૂરી" અને "ચીઝ આલુ પૂરી"
#ડીનર મને આલુપૂરી ઘણીગમે છે, બનાવવા મા સમય નથી જતો, તૈયારી મા સમય જાય છે, પણ ખાવામા ખૂબ ટેસ્ટી લાગે છે,, મારુ ફેવરિટ ખાવાનું છે,, આ તો બનાવો હાઈજેનીક, ઘરની "આલુપૂરી" Nidhi Desai -
પનીર ઓનિયન પરાઠા
આ જલ્દી થી બની જાય છે, પૌટીન યુક્ત છે, ટેસ્ટી, બાળકોને, પણ આપી શકાય,, ઓછી સામગ્રી મા બની જાય છે, તો આ લોકડાઉન મા બનાવી શકાય છે Nidhi Desai -
અમૃતસરી આલુ કુલ્ચા એન્ડ સોયાવડી વડી વેજ કરી
#આલુ હેલ્ધી ટેસ્ટી ફુડ માટે થોડી મહેનત કરવી પડે કુલ્ચા અને સોયાવડી કરી એકસાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, અને હેલ્ધી ફૂડ બની જાય છે, કારણકે કૂલ્ચા મા ઘી લો ભરપૂર ઉપયોગ કરવામા આવ્યો છે, સાથે વેજ, સોયાવડી હેલ્ધી ફુડ છે જ Nidhi Desai -
-
રવા ગ્રીલ ઈડલી સેન્ડવીચ Rava grill Idli sandwich Recipe In Gujarati)
રવાની બનાવટ મા આ નવી રેસીપી, નવો ટેસ્ટ અને જલ્દી થી બનાવી શકાય છે, લંચ બોક્સમાં બાળકોને ટિફિનમા, આપી શકાય એવો હેવી નાસ્તો Nidhi Desai -
લીલાકાંદા ના મલ્ટીગ્રેઈન પૂડા Spring onion multi grain puda recepie in gujarati
#માઇઇબુક #પોસ્ટ૯ #વીકમીલ૧ આ પૂડા હેલ્ધી, ટેસ્ટી, સ્પાઈસી સાથે બનાવવામાં પણ સરળ અને કેરી કે કેરીના રસ સાથે, મધ, ગોડ-ઘી સાથે પણ મસ્ત લાગે છે, બાળકો થી લઈને મોટા, ઘરડા લોકો માટે સંપૂર્ણ ખોરાક કહી શકાય Nidhi Desai -
#જોડી.. દાલ પકવાન
આ એક સિંધી ડીશ છે.. માટે જ્યોતિ મેમ ને ડેડીકેટ કરૂ છું.. નાસ્તા મા, લંચ કે ડિનર ગમે ત્યારે ખાઇ શકાય.. Tejal Vijay Thakkar -
પીઠલ, મરાઠી વાનગી
અહિ આ,પીઠલ એ મરાઠી વાનગી છે, એ જુવાર ભાખરી (રોટલા) સાથે ખાઇ છે, આ વાનગી ઝડપથી પણ બને છે. અને ટેસ્ટી અને પૌષ્ટિક છે. Nidhi Desai -
દહીં બગરા ના મેથીના ઠેપલા
ઘી બનાવ્યા પછી વધેલા બગરાનુ શું કરવું એ દરેકનનો પ્રશ્ન હશે, એમા થી ઘણી વસ્તુઓ બને છે, એમા ની આ એક આ રેસીપી Nidhi Desai -
દિલ્હી સ્ટાઈલ મટર કુલ્ચા (Delhi style mutter kulcha recipe in Gujarati)
#નોર્થ#દિલ્હીસ્ટાઈલમટરકુલ્ચાદિલ્હી મા મટર કુલ્ચા ખૂબ જ પ્રચલિત છે, સુકા સફેલ વટાણા વડે કરી બનાવવામાં આવે છે, સાથે કુલ્ચા સાથે ખાવામાં આવે છે, દિલ્હી ના ફેમસ સ્ટ્રીટફૂડ મા મટરકુલ્ચા પ્રચલિત છે, કુલ્ચા તવી પર શેકી મસાલા મા શેકીને બનાવવા મા આવે છે, ખૂબ ટેસ્ટી વાનગી છે. Nidhi Desai -
તવા નૂડલ્સ પુલાવ (દેશી સ્ટાઈલ) Tawa noodles pulav recipe in Gujarati
#સુપરશેફ4 આ દેશી તવા પુલાવમા નૂડલ્સ નો ટ્વિસ્ટ જેમ આપણે ચોખા બાફીને તવા પુલાવ બનાવ્યે છે, એજ રીતે નૂડલ્સ બાફીને ઉમેરી દેશી સ્ટાઈલ થી નૂડલ્સ તવા પુલાવમા નવીનતા લાવવા ના સફળ પ્રયત્ન કયૉ છે, જે ખરેખર મસ્ત લાગે છે બાળકોને નૂડલ્સ આકૅષિત કરે છે, અને ટેસ્ટી વાનગી સાથે ઘણા બધા શાકભાજી ખાઈ શકાય છે ,લંચબોક્સ, ફેમીલી ડિનર લંચમા આ નવી રીતે તવા નૂડલ્સ પુલાવ આપી શકાય છે. Nidhi Desai -
રેઈન્બો રાઈસ Rainbow Rice recipe in Gujarati
#GA4 #Week18 #FrenchBins #Post1 પાલક બીટ ના પાણીમા ભાત બનાવી, બધા રંગીન વેજ ના ઉપયોગથી આ રેઈન્બો રાઈસ બનાવ્યો જે ખાવા મા હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સાથે દેખાવમાં પણ મસ્ત લાગે છે બાળકોને પણ આપી શકાય ને બધી જ ઉંમરના વ્યક્તિ પણ આપી શકાય એવી વાનગી તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
દૂધીના મલ્ટીગ્રેઈન મૂઠીયા (Bottleguard Multigrain Muthia Recipe In Gujarati)
#LB આ વાનગી બનાવવામાં સરળ અને અતિ સ્વાદિષ્ટ છે બાળકોને લંચ બોક્સ માં આપવાથી ફીલિંગ ઈફેક્ટ આવે છે અને બાળકો હોંશે થી ખાય છે. Sudha Banjara Vasani -
લીલી તુવેરના લીલવા
આ રેસીપી નુ નામ સાચુ આ જ છે એ ચોક્કસ નથી ખબર, મારી મમ્મી આ બનાવે, પહેલે થી એ બનાવતી ને એ મને બો જ ગમતું ,,મમ્મી સ્પેશિયલ મા આવે Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12135153
ટિપ્પણીઓ