દૂધીના મલ્ટીગ્રેઈન થેપલા (dudhi multi grain thepla recipe in gujarati (

#સુપરશેફ3 ચોમાસામાં ખોરાક મા ધ્યાન રાખવું જરૂરી છે,ખોરાક એવો હોવો જોઈએ, જે હેલ્ધી અને હાઈજેનીક પણ હોય, એથી થેપલા એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે,દૂધીના મલ્ટી ગ્રેઈન થેપલા વધારે ટેસ્ટી બનાવવા એમા ખાંડ ઉપર ચોંટાડી ને શેકી એકદમ ટેસ્ટી બનાવી શકાય છે, આ થેપલા મા લસણ, આદુ, મરચું, છે તિખાશ અને ખાંડ અને ગોળ વડે એણે મીઠાશ પણ આપી છે, ખાંડ ઉપર ચોટાડીને એણે શેકવાથી ખૂબજ ટેસ્ટી લાગે છે, દહીં વડે નરમ પણ બન્યા છે એટલે આ થેપલા હેલ્ધી, ટેસ્ટી બન્યા છે આ થેપલા લંચબોક્સમા અને બધી ઉંમરના વ્યક્તિ માટે બેસ્ટ છે, તો તમે જરૂરથી બનાવજો
દૂધીના મલ્ટીગ્રેઈન થેપલા (dudhi multi grain thepla recipe in gujarati (
#સુપરશેફ3 ચોમાસામાં ખોરાક મા ધ્યાન રાખવું જરૂરી છે,ખોરાક એવો હોવો જોઈએ, જે હેલ્ધી અને હાઈજેનીક પણ હોય, એથી થેપલા એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે,દૂધીના મલ્ટી ગ્રેઈન થેપલા વધારે ટેસ્ટી બનાવવા એમા ખાંડ ઉપર ચોંટાડી ને શેકી એકદમ ટેસ્ટી બનાવી શકાય છે, આ થેપલા મા લસણ, આદુ, મરચું, છે તિખાશ અને ખાંડ અને ગોળ વડે એણે મીઠાશ પણ આપી છે, ખાંડ ઉપર ચોટાડીને એણે શેકવાથી ખૂબજ ટેસ્ટી લાગે છે, દહીં વડે નરમ પણ બન્યા છે એટલે આ થેપલા હેલ્ધી, ટેસ્ટી બન્યા છે આ થેપલા લંચબોક્સમા અને બધી ઉંમરના વ્યક્તિ માટે બેસ્ટ છે, તો તમે જરૂરથી બનાવજો
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધીની છાલ ઉતારી ને ચૌપરમા ફેરવી લો, પછી લસણની કડી, આદું, લીલા મરચાં ને પણ ચૌપરમા ફેરવી ને ક્રશ કરી લો, પછી એમા દહીં ઉમેરો, જીરુ પાઉડર, અજમો, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, ઉમેરો, ગોળ પણ છીણી ને ઉમેરો,લીલા લસણનો લીલો ભાગ ઝીણો કાપીને ઉમેરો, કોથમીર ઉમેરો, મીઠું ઉમેરો તેલ લો ને લોટ બાંધો
- 2
પછી લોટની મદદથી થેપલા વણી લો ઉપર થોડી ખાંડ ભભરાવી દો, અને એણે હાથ વડે ડાબીને ચોંટાડી દો, પછી ખાંડ ચોંટાડી હોય એ ભાગને પહેલા શેકાવા દો જેથી ખાંડ
પીગળે અને મસ્ત ટેસ્ટ આવે, તેલ વડે
બરાબર શેકી લો, તૈયાર થેપલા - 3
ખાસનોંધ :- અગાઉથી પાણી ઉમેરો નહીં, દૂધીના પાણી અને દહીં, અને તેલ વડે જ લોટ બંધાઈ જશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલાકાંદા ના મલ્ટીગ્રેઈન પૂડા Spring onion multi grain puda recepie in gujarati
#માઇઇબુક #પોસ્ટ૯ #વીકમીલ૧ આ પૂડા હેલ્ધી, ટેસ્ટી, સ્પાઈસી સાથે બનાવવામાં પણ સરળ અને કેરી કે કેરીના રસ સાથે, મધ, ગોડ-ઘી સાથે પણ મસ્ત લાગે છે, બાળકો થી લઈને મોટા, ઘરડા લોકો માટે સંપૂર્ણ ખોરાક કહી શકાય Nidhi Desai -
-
ગાજર ના થેપલા (Gajar Thepla Recipe In Gujarati)
#30MINS#cookpad#cookpadindia#cookpadgujaratiમેથીના થેપલા દૂધીના થેપલા તો બનાવ્યા પણ આ બંનેની ગેરહાજરીમાં એક ઇનોવેશન થઈ ગયું કે ગાજરના પણ થેપલા બની શકે અને ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ બન્યા છે. Neeru Thakkar -
દૂધીના બાફેલા મૂઠીયા
આ લંચ બોક્સ મા નાસ્તા મા આપી શકાય હેલ્ધી રેસીપી સાથે ટેસ્ટફુલ લાગે,, Nidhi Desai -
દૂધીના થેપલા(Dudhi na thepla recipe in Gujarati)
#GA4#week7#Breakfastથેપલા ગુજરાતીઓની ઓળખ છે. સામાન્ય રીતે ઘઉંના લોટમાં મેથી અને અન્ય મસાલા ઉમેરી બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય મસાલા કે શાકભાજી ઉમેરી ન વેરીએશન સાથે પણ બનાવાય છે. આજે મે દૂધીના થેપલા બનાવ્યા જે એકદમ પોચા બન્યા. અને સ્વાદિષ્ટ તો ખરા જ....!! તમે પણ ચોકક્સ બનાવજો દૂધીના થેપલા. Jigna Vaghela -
મલ્ટીગ્રેઈન મેથી થેપલા(Multigrain Methi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 #Thepla #Post1 મેથી ,લસણ,ઘઉં નો લોટ, જુવારનો લોટ, બાજરી નો લોટ, ગોળ, દહીં વડે હેલ્ધી થેપલા જે ગુજરાતી લોકો ની પ્રચલિત વાનગી જે ગમે તે સીઝનમા ખાવા મા આવતા થેપલા Nidhi Desai -
મલ્ટી ગ્રેઈન થેપલા (Multi Grain Thepla Recipe In Gujarati)
#GA4#Week20થેપલા#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
મલ્ટી ગ્રેઈન થાલી પીઠ (Multi Grain Thali Peeth Recipe In Gujarati)
#FFC6 : મલ્ટી ગ્રેઈન થાલી પીઠઆ એક મહારાષ્ટ્રીયન ડીશ છે .જે ખાવામાં એકદમ હેલ્ધી અને ટેસ્ટમાં સરસ લાગે છે 😋 ઘણી રીતે બનાવી શકાય છે પણ મેં આજે મલ્ટી ગ્રેઈન લોટ થી થાલી પીઠ બનાવી છે. Sonal Modha -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10 દૂધીના થેપલા હોય તે મેથીના-થેપલા ગુજરાતીઓ માટે ફેમસ છે Chandni Dave -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#Dudhina thepla 'દૂધીના થેપલા'એ પરંપરાગત વાનગી છે.ટુરમા જવું હોય કે પછી નાસ્તો હોય કોઈ અતિથિ આવવાનું હોય ,કે કોઈ પ્રસંગે અગાઉ તૈયારી કરવાની હોય બહેનો પ્રથમ પસંદગી થેપલા પર ઉતારે છે.અને સૌને વધુમાં વધુ પસંદ આવતા હોય તો તે થેપલા છે.અને મોદીજી આવતા તો આપણા થેપલા ઈન્ટરનેશનલ સ્તરે પ્રખ્યાત અને પસંગી પામ્યા છે. Smitaben R dave -
દૂધીના ગ્લુટેન ફ્રી થેપલા (Dudhi Gluten Free Thepla Recipe In Gujarati)
દૂધીના ગ્લુટેન ફ્રી થેપલાઆપડે દૂધીના થેપલા જાત જાત ના લોટ થી બનાવીયે છે.આજે મે થેપલા ગ્લુટેન ફ્રી બનાવ્યા છેHealthy bhi aur tasty bhiમે બાજરા અને oats ના લોટ થી બનાવ્યા છે. Deepa Patel -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધીના થેપલા સવારે બોક્સમાં બાળકોને પણ આપી શકો છો અને સાંજે જમવા પણ તમે લઇ શકો છો અને તમે પિકનિક ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે પણ ઘણા સારા રહેશે અને બધાને ભાવતું જ હોય છે જેની સાથે હેલ્ધી પણ ગુણકારી છે આજે બાળકોને દૂધી નથી ભાવતી હોતી તો તમે આ રીતે પણ બાળકોને આપી શકો છો. Khushboo Vora -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધી ના થેપલા ખાવા માં ખૂબ પોચા અને ટેસ્ટી અને હેલ્ધી છે. એને પ્રવાસ માં સહેલાઈ થી લઈ જઈ શકો છો.અજમો લસણ આદું વિવિધ મસાલા થી આ થેપલા ને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો. એને ગોળ, ચટણી અને મધ સાથે ખાવા ની મજા આવે છે. Kunti Naik -
સુકીદાલ પરાઠા (Sookhi Dal Paratha Recipe in Gujarati)
#નોર્થ આ પરાઠા અડદની દાળ અને મસાલા વડે બનાવવામાં આવે છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે, સાથે હેલ્ધી પણ છે, આ વાનગી ચટણી સાથે મસ્ત લાગે છે, લંચબોક્સ મા પણ આપી શકાય અને નવુ ખાવા ની ઈચ્છા હોય તો આ પ્રથા ચોક્કસ ટ્રાઇ કરજો Nidhi Desai -
દૂધીના મલ્ટી ગ્રેન ઢોકળા (multi grain dhokla recipe in Gujarati)
#સુપરશેફ1#week2#flour હેલો મિત્રો, આજે હું આપના માટે દૂધીના મલ્ટી ગ્રાઈન ઢોકળા લઈને આવી છું.... કેમકે ઘણા બાળકોને દૂધીના ભાવતી હોય તો તેને આ રીતે આપવાથી તે ખાવા લાગે છે... કેમ કે દૂધી આંખ માટે ખૂબ સારી ગણાય છે. અને તે ઠંડક પણ ગણાય છે.... Khyati Joshi Trivedi -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#FD #Divyesh jasani#cookpadindiaપોચાં રૂ જેવાં દૂધીના થેપલા સાથે આદું મસાલા વારી કડક ચા Dhara Jasani -
દૂધીના થેપલા (Dudhi Thepla recipe in gujarati)
દૂધીના થેપલા મલ્ટીગ્રેઇન લોટ લઇને બનાવેલ છે. બાળકો માટે ખાસ કરીને દૂધી ભાવતી નથી પણ આ રીતે મલ્ટીગ્રેઇન લોટ લઇને બનાવવામાં આવે તો બાળકો સાથે બધાને ખાવાની મજા આવશે અને સવારે ચા સાથે નાસ્તામાં કે લંચબોકસ પણ આપી શકાય છે. ડિનરમાં હેલ્ધી સૂપ સાથે પણ લઇ શકાય. Pinal Naik -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadguj#cookpad#cookpadindiaરસોડામાં સાંજે કંઈપણ બનાવવાની સૂઝ ન પડે ત્યારે દૂધીના થેપલા એ બેસ્ટ ઇનિંગ મેનુ છે. પછી તે દહીં સાથે ખાવ, ચા સાથે મજા માણો કે અથાણા સાથે મજા માણો. દુધી હેલ્થ માટે ખૂબ જ સારી છે. વડી દૂધીના થેપલા ખૂબ જ સોફ્ટ અને સ્મૂધ બને છે. જે વૃદ્ધ માણસ પણ સરળતાથી ખાઈ શકે છે ,પચાવી શકે છે. Neeru Thakkar -
મીની ઉત્તપમ હાંડવો (Mini Uttapam Handvo Recipe In Gujarati)
#LO આ રેસીપી રેગ્યુલર હાંડવા જેવી જ પણ બનાવવા માટે આ મીની તવી અને અમુક માપ વડે ઈનસ્ટન્ટ હાંડવો ના લોટ મા વેજીટેબલ ઉમેર્યુ અને તવી ઉપર ઉત્તપમ ની જેમ હાંડવો બનાવ્યો સરસ લાગ્યુ અને ટી ટાઈમ સ્નેક્સ તૈયાર થઈ ગયુ ઓછા સમયમાં ઝડપથી બનાવી શકાય એવી હેલ્ધી વાનગી તમે પણ ટ્રાઇ કરજોઆ વાનગી મા સવારે વધેલ શાક પણ ઉમેરી શકાય વધારે ટેસ્ટી લાગે Nidhi Desai -
મલ્ટીગ્રેઈન વેજીટેબલ ફ્રેન્કી(multi grain vej frankey recipe in
ફે્ન્કી મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જેમાં રોટી કે પરાઠા માં બાફેલા બટાકા માં મસાલો નાખી તેને લંબગોળાકાર કરી શેલો ફ્રાય કરી વેજીટેબલ સાથે રોલ કરવા માં આવે છે. કોલકાતા માં આ જ રેસિપી કાઠીરોલ તરીકે ઓળખાય છે. અહીં મેં મેંદા ના બદલે મલ્ટી ગ્રેઈન લોટ નો ઉપયોગ કર્યો છે જે હેલ્ધી છે. તો તમે પણ ટા્ઈ કરજો આ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી.#સુપરશેફ૨#રેસિપીફો્મફ્લોરલોટ#Cookpadindia Rinkal Tanna -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10બાળકોને દૂધી પસંદ નથી હોતી.પણ આ રીતે દૂધીને જમવામાં સામેલ કરી શકાય છે . દૂધીના થેપલા ખૂબ જ કૂણાં થાય છે.જો મસાલા ચડિયાતા હોય તો ઓર મજા પડે. Davda Bhavana -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#EB#week10#Smit ગુજરાતી લોકોના ઘરમાં ક્યારેક ને ક્યારેક થેપલા તો બનતા જ હોય છે. ઘઉં ના થેપલા, બાજરી ના થેપલા, મેથીના થેપલા અને તે જ રીતે દૂધીના થેપલા પણ બનતા હોય છે. મેં આજે દૂધીના થેપલા બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે... આ ઉપરાંત દુધી માં રહેલા પોષક તત્વોથી આપણા શરીરને પણ ઘણો ફાયદો થાય છે બાળકો જ્યારે દૂધીનું શાક નથી ખાતા હોતા ત્યારે તેમને આ રીતે દૂધી ખવડાવી શકાય છે. આ દૂધીના થેપલા માં મે ઘરની દૂધની મલાઈ નો ઉપયોગ કરી રૂ જેવા પોચા થેપલા બનાવ્યા છે. દૂધીના થેપલા સવારના નાસ્તામાં, સાંજના જમણમાં, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે યાત્રા પ્રવાસમાં સાથે લઈ જવામાં પણ વાપરી શકાય છે. Daxa Parmar -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓનો મનપસંદ ફૂડ છે. થેપલામાં પણ ઘણી અલગ અલગ વેરાઈટી બને છે. દૂધીના થેપલા પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સોફ્ટ અને મસાલેદાર થેપલાને શાક કે દહીં સાથે કે ચા સાથે પીરસી શકાય છે. Disha Prashant Chavda -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadgujarati#cookpadindia ગુજરાતી લોકોના ઘરમાં ક્યારેક ને ક્યારેક થેપલા તો બનતા જ હોય છે. ઘઉં ના થેપલા બાજરા ના થેપલા થેપલા મેથીના થેપલા અને તે જ રીતે દૂધીના થેપલા પણ બનતા હોય છે. મેં આજે દૂધીના થેપલા બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે આ ઉપરાંત દુધી માં રહેલા પોષક તત્વોથી આપણા શરીરને પણ ઘણો ફાયદો થાય છે બાળકો જ્યારે દૂધીનું શાક નથી ખાતા હોતા ત્યારે તેમને આ રીતે દૂધી ખવડાવી શકાય છે. દૂધીના થેપલા સવારના નાસ્તામાં, સાંજના જમણમાં, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે યાત્રા પ્રવાસમાં સાથે લઈ જવામાં પણ વાપરી શકાય છે. Asmita Rupani -
મલ્ટીગ્રેઈન મેથી ના થેપલા (Multigrain Methi Thepla Recipe In Gujarati)
ઘઉં ખાવા કરતાં મલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ફાયદાકારક છે . તો મેં આજે મલ્ટી ગ્રેઈન લોટના થેપલા બનાવ્યા છે. Sonal Modha -
દૂધીનાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek10દૂધીનાં થેપલા એ નાસ્તા માટેની એક સરસ રેસિપી છે. થેપલામાં દૂધી ઉમેરવાથી તેનું પોષણ મૂલ્ય વધી જાય છે. Jyoti Joshi -
દૂધી ના થેપલા (dudhi Thepla Recipe In Gujarati)
આજે સવારે ખૂબ જ વરસાદ આવતો હતો. તેથી એમ થયું કે નાસ્તા માં કંઇક ગરમાગરમ અને મસાલેદાર બનાવું .તો દેશી એટલેકે દૂધી,લસણ અને બાજરાના મસાલા Thepla બનાવ્યા .જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે ,સાથે ઘઉં,ચણાનો લોટ પણ ઉમેર્યો છે એટલે સૌને ભાવે .આ છે કાઠિયાવાડી નાસ્તો. જે સવારે,સાંજે લઈ શકાય. Keshma Raichura -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલાએ ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે. થેપલા ઘણા બધા પ્રકારના બનાવાતા હોય છે.સાંજના હળવું જમવું હોય કે સવારના ગરમ નાસ્તા તરીકે ખાવા હોય કે પછી પ્રવાસમાં સાથે લઈ જવા હોય- થેપલાં તો હોય જ.#EB Vibha Mahendra Champaneri -
-
દુધી ના મલ્ટીગ્રેઈન મુઠિયા (Dudhi Multigrain Muthia Recipe In Gujarati)
#GCR# annakut prasadગજાનંદ ના અન્નકૂટ મા ભોગ ધરાવા મે મલ્ટી ગ્રેઈન,હેલ્ધી દુધી ના મુઠિયા બનાવયા છે. Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (2)