સૂજી વેજ હાંડવો

આ રેસીપી જલ્દીથી બની જાય છે, હેલ્ધી નાસ્તો, લંચ બોક્સ મા પણ આપી શકાય, બાળકોને પણ આપી શકાય, ઓછી સામગ્રી મા બનતી રેસીપી
સૂજી વેજ હાંડવો
આ રેસીપી જલ્દીથી બની જાય છે, હેલ્ધી નાસ્તો, લંચ બોક્સ મા પણ આપી શકાય, બાળકોને પણ આપી શકાય, ઓછી સામગ્રી મા બનતી રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં (રવો), સૂજી દહીં ઉમેરો,2..3 ચમચી પાણી લો, ઢાંકી ને 10...15 મીનીટ બોળાવા દો,ચૌપરમા કોબીજ, દૂધી, કાંદા ઝીણા છીણી લો,
- 2
સૂજી ફુલેલી લાગશે, એમા વેજ, ને સુકા મસાલા ઉમેરો, લીલુ મરચુ,આદું,મીઠું ઉમેરો, જે પેણી મા હાડવો કરવા ના હોય એના 2 ચમચી તેલમાં જીરુ ને રાઈ, હિંગ નો વઘાર કરો, એ વઘાર લોટમાં ઉમેરો, ખાંડ ઉમેરો, બરાબર મિક્સ કરો
- 3
વઘાર કરેલી પેણી મા લોટ પાઠરો,તેલ મૂકીને,, બરાબર હિજાવીને શેકવુ, જાડુ પાઠરવુ નહીં,
- 4
રંગ બદલાશે એટલે બીજી તરફથી પણ શેકી લેવો, તૈયાર પીરસવા માટે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધીના બાફેલા મૂઠીયા
આ લંચ બોક્સ મા નાસ્તા મા આપી શકાય હેલ્ધી રેસીપી સાથે ટેસ્ટફુલ લાગે,, Nidhi Desai -
રવા ગ્રીલ ઈડલી સેન્ડવીચ Rava grill Idli sandwich Recipe In Gujarati)
રવાની બનાવટ મા આ નવી રેસીપી, નવો ટેસ્ટ અને જલ્દી થી બનાવી શકાય છે, લંચ બોક્સમાં બાળકોને ટિફિનમા, આપી શકાય એવો હેવી નાસ્તો Nidhi Desai -
-
પનીર ભુરજી પરાઠા (Paneer Bhurji Paratha recipe in gujarati)
#ફટાફટ પનીરભુરજી તો બધા બનાવતા જ હોય છે,એણા પરાઠા અને એ પણ જલ્દી થી બની જતા હોય છે, જો આ રીતે બનાવવામાં આવે, આ લંચબોક્સ મા પણ આપી શકાય અને ટેસ્ટી ઉપરાંત હેલ્ધી પણ છે, કારણકે ભુરજીમા ઘણા બધા શાકભાજી ઉમેરવામા આવે છે, અને ઘઉં ના લોટ ને લીધે પચવામા પણ અને નાના બાળકો ને પણ ખવડાવવા મા સારા પડે છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ પનીર ભુરજી પરાઠા. Nidhi Desai -
પનીર ઓનિયન પરાઠા
આ જલ્દી થી બની જાય છે, પૌટીન યુક્ત છે, ટેસ્ટી, બાળકોને, પણ આપી શકાય,, ઓછી સામગ્રી મા બની જાય છે, તો આ લોકડાઉન મા બનાવી શકાય છે Nidhi Desai -
મગનીદાળના વેજ ઢોસા
આ ઢોસા ખૂબ હેલ્ધી છે અને ટેસ્ટી છે, લંચબોક્સ મા પણ ચાલે, બાળકોને માટે પણ ખૂબ જ પૌષ્ટિક, પચવા મા સરળ અને ઓછી સામગ્રી મા બની જાય એવા,, મગનીદાળના વેજ ઢોસા. Nidhi Desai -
કોનૅ પનીર ભાજી બાઈટ્સ (corn paneer bhaji bites Recipe in Gujarati)
#GA4 #Week8 #Sweetcorn #post1 પાઉભાજી ઘણી બધી રીતે બનાવવામાં આવે છે પણ કોનૅપનીર ભાજી અલગ અને ટેસ્ટી વાનગી લાગે છે, એમા સ્વીટકોનૅ અને પનીર વડે ભાજી બનાવીને બ્રેડ ને ટોસ્ટ કરીને બનાવી ને હેલ્ધી વાનગી તૈયાર કરી શકાય અને અલગ રીતની ભાજી નો ટેસ્ટ માણી શકાય તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
સુરતની "આલુપૂરી" અને "ચીઝ આલુ પૂરી"
#ડીનર મને આલુપૂરી ઘણીગમે છે, બનાવવા મા સમય નથી જતો, તૈયારી મા સમય જાય છે, પણ ખાવામા ખૂબ ટેસ્ટી લાગે છે,, મારુ ફેવરિટ ખાવાનું છે,, આ તો બનાવો હાઈજેનીક, ઘરની "આલુપૂરી" Nidhi Desai -
-
ફરાળી વેજ હાંડવો
આ હાંડવો માં આથા ની જરૂર નથી હોતી.. ટેસ્ટી હાંડવો જલ્દી બની જાય.. Tejal Vijay Thakkar -
સ્ટફ્ રવા રોલ
# ભરેલી# આજે મેં પહેલીવાર સ્ટફ રવા રોલ બનાવ્યા છે.જે હેલ્ધી અને બાળકોને પણ ભાવે એવા છે. Sonal Lal -
વેજ પરાઠા( veg paratha Recipe in gujarati
#Week3 #Indianrecepie પરાઠા એ પંજાબી લોકો ની વાનગી છે, પણ આખા ભારતમાં ખવાય એવી વાનગી બની ગઈ છે સાથે પરાઠા એ સંપૂર્ણ ખોરાક પણ છે, હેલ્ધી નાસ્તો, સાથે લંચ બોક્સમાં પણ આપી શકાય, બાળકોને બધા શાકભાજી એકસાથે ખવડાવવા માટે પણ ખૂબ જ પૌષ્ટિક આહાર, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
દાળખીચડી Daalkhichadi recepie in Gujarati
#નોથૅ મિક્સ દાળ અને ભાત અને લસણ, કાંદા, ટામેટાં ઉમેરીને બનાવવામાં આવે છે આ દાળખીચડી દહીં, રાયતા સાથે ખાવા મા આવે છે, મેં આ કુકરમા બનાવી છે, ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે, અને દરેક ઉંમરની વ્યક્તિ ને આપી શકાય એવી હેલ્ધી વાનગી છે, જલ્દીથી બની જાય એવી દાળ ખીચડી Nidhi Desai -
ઇન્સ્ટન્ટ હાંડવો
ખૂબ જ હેલ્દી અને સ્વાદિષ્ટ બને છેતમે આ હાંડવો બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. Falguni Shah -
વેજ ઉપમા Veg Upma recipe in Gujarati
#trend3 #ટૈન્ડ3 ઉપમા એ સૌ કોઈ ની પ્રિય અને હેલ્ધી વાનગી છે, નાના બાળકો થી લઈને વૃધ્ધ સુધીના દરેક લોકો ને આપી શકાય એવી હેલ્ધી વાનગી એટલે ઉપમા એમાં વેજ ઉમેરી વધારે હેલ્ધી ફૂડ બનાવી શકાય તો મારી આજની વાનગી વેજ ઉપમા Nidhi Desai -
મીની ઉત્તપમ હાંડવો (Mini Uttapam Handvo Recipe In Gujarati)
#LO આ રેસીપી રેગ્યુલર હાંડવા જેવી જ પણ બનાવવા માટે આ મીની તવી અને અમુક માપ વડે ઈનસ્ટન્ટ હાંડવો ના લોટ મા વેજીટેબલ ઉમેર્યુ અને તવી ઉપર ઉત્તપમ ની જેમ હાંડવો બનાવ્યો સરસ લાગ્યુ અને ટી ટાઈમ સ્નેક્સ તૈયાર થઈ ગયુ ઓછા સમયમાં ઝડપથી બનાવી શકાય એવી હેલ્ધી વાનગી તમે પણ ટ્રાઇ કરજોઆ વાનગી મા સવારે વધેલ શાક પણ ઉમેરી શકાય વધારે ટેસ્ટી લાગે Nidhi Desai -
મિક્સવેજ ટોમેટો સૂપ વીથ વેજ પૂલાવ Mix veg tomato soup with veg pulav recepie in Gujarati
#વેસ્ટ ગુજરાતી લોકો ખાવાના શોખીન હોય છે જ અને પૂલાવ બધાને જ ગમતી વાનગી છે, વેજ પુલાવ અને સાથે ટોમેટો ,બીટ, ગાજર સૂપ આ બન્ને નુ કોમ્બિનેશન મસ્ત લાગે છે, રાયતા, કઢી, સાથે પુલાવ ઘણીવાર ખાધો હશે પણ સૂપ સાથે પુલાવ ખૂબ જ મસ્ત અને અલગ લાગે છે, નાના બાળકોને પણ આરામથી આપી શકાય એવો સૂપ એન્ડ વેજ પુલાવ પચવામા સરળ હોય છે અને સૂપ તો હેલ્ધી હોય છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ રીતે સૂપ વિથ વેજ પુલાવ. Nidhi Desai -
બચેલાભાત ના ઢોસા (leftover Rice Dhosa recepie in Gujarati)
#ભાત આ રેસીપી ઝડપથી અને વેસ્ટ માંથી બેસ્ટ કહી શકાય, એવી છે, ભાત વધતો જ હોય છે, એમાં થોડી વસ્તુ ઉમેરો, ને નવી વાનગી તૈયાર કરી લેવ આ રીતે બગાડ પણ ન થાય અને નવુ જ ખાવા મળી જાય, આ ઢોસા ક્રિસ્પી બને છે, હેલ્ધી પણ છે, ને જલ્દીથી બની જાય છે. Nidhi Desai -
પાન શોટ્સ (Pan Shots Recipe in Gujarati)
#goldenapron_3 #Week_11 #Milk#માઇઇબુક #પોસ્ટ_૧૫#newજમ્યા પછી પાન ખાવાની મજા આવી જાય છે. પણ આજે મેં એને ડ્રીંક તરીકે બનાવેલ છે. અને ખરેખર ખૂબ જ સરસ લાગે છે. Urmi Desai -
ઝટપટ બેસન ભાત(Besan rice recipe in Gujarati)
#GA4#Week12આ વાનગી ભાત વધ્યા હોય તેમાંથી બનાવેલી છે. ને જલ્દી બની જાય છે. સ્વાદમાં પણ લાજવાબ છે. Buddhadev Reena -
કૌલીફ્લાવર 65 વેજ સેઝવાન રાઈસ બાઉલ
લોકડાઉન મા બહાર ખાવા માટે ન જવાય, રોજ જુદુ ખાવાની ઈચ્છા થાય તો, આ રીતે ઘરે જ બનાવી ને આનંદ લો. Nidhi Desai -
આમ પાપડ (Aam Papad Recipe in Gujarati)
#કૈરી આ કેરીના રસથી કરેલ છે અને એકદમ ઓર્ગેનિક છે જેમાં મેં કોઈપણ વસ્તુ એડ કરેલી નથી સિવાય કે એક કેરી ખાટી હોવાથી અડધી ચમચી સુગર એડ કરી છે Avani Dave -
મરી પારા (Mari para recipe in Gujarati)
#મોમ ક્રિસ્પી,ટેસ્ટી અને ખૂબ જ ઓછી સામગ્રી મા આ નાસ્તો ઝટપટ બની જાય બાળકોને નાસ્તા ના ડબ્બા મા પણ આપી શકાય, ચા સાથે સ્નેક્સ તરીકે પણ ખવાય Nidhi Desai -
આલુ સૂજી ફ્રાઈસ એન્ડ નમકીન પૂરી
#આલુ #સ્નેક્સ આલુ સૂજી ફ્રાઈસ આપ નમકીન પૂરી હેલ્ધી નાસ્તો પણ એક જરૂરિયાત છે, સવારે ચા કોફી સાથે નાસ્તા મા બનવા રે પણ થોડી, છોટી ભૂખ માટે બેસ્ટ નાસ્તા Nidhi Desai -
રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#LBસમય ના અભાવે હમણાં રેસીપી મુકી શકાતી નથી, ડોટર માટે રોજ ગરમ જ નાસ્તો લંચ બોક્સ મા આપવા માટે બનાવુ છુ તો જલદી થી બની જાય એવા રવા ઢોકળા ટેસ્ટી એન્ડ હેલ્ધી Bhavna Odedra -
સ્પ્રાઉટ વેજ પુલાવ sprouts veg pulav recepie in Gujarati
#સુપરશેફ4 સ્પ્રાઉટ વેજ પુલાવ મા બધા સ્પ્રાઉટ અને વેજ ઉમેરી અને થોડા મસાલા અને ભાત થી મસ્ત પુલાવ બનાવી શકાય, આ પ્લાન, લંચબોક્સ મા હેલ્ધી ફુડ કહી શકાય ફણગાવેલા કઠોળ એ ખુબ જ હેલ્ધી પ્રોટીન થી ભરપૂર વેજ મા વિટામિન્સ હોય છે આ વાનગી સુપર હેલ્ધી કહી શકાય બધી જ ઉંમરના માટે આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરવી જોઈએ Nidhi Desai -
-
-
-
તવા નૂડલ્સ પુલાવ (દેશી સ્ટાઈલ) Tawa noodles pulav recipe in Gujarati
#સુપરશેફ4 આ દેશી તવા પુલાવમા નૂડલ્સ નો ટ્વિસ્ટ જેમ આપણે ચોખા બાફીને તવા પુલાવ બનાવ્યે છે, એજ રીતે નૂડલ્સ બાફીને ઉમેરી દેશી સ્ટાઈલ થી નૂડલ્સ તવા પુલાવમા નવીનતા લાવવા ના સફળ પ્રયત્ન કયૉ છે, જે ખરેખર મસ્ત લાગે છે બાળકોને નૂડલ્સ આકૅષિત કરે છે, અને ટેસ્ટી વાનગી સાથે ઘણા બધા શાકભાજી ખાઈ શકાય છે ,લંચબોક્સ, ફેમીલી ડિનર લંચમા આ નવી રીતે તવા નૂડલ્સ પુલાવ આપી શકાય છે. Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ