વડાપાવ કેસાડીલા (Vadapav Quesadilla recepie in gujarati)

#આલુ વડાપાવ ખાવાની ઈચ્છા થાય અને પાવ નહીં પણ થોડું હેલ્ધી બનાવવા માટે ઘઉં ના લોટ વડે કેસાડીલા બનાવ્યા, આ રેસીપી સરળ અને વધારે બનાવી શકાય તો સ્ટાટર મા કે લંચબોક્સ મા પણ આપી શકાય ,ટેસ્ટ મસ્ત લાગે છે.
વડાપાવ કેસાડીલા (Vadapav Quesadilla recepie in gujarati)
#આલુ વડાપાવ ખાવાની ઈચ્છા થાય અને પાવ નહીં પણ થોડું હેલ્ધી બનાવવા માટે ઘઉં ના લોટ વડે કેસાડીલા બનાવ્યા, આ રેસીપી સરળ અને વધારે બનાવી શકાય તો સ્ટાટર મા કે લંચબોક્સ મા પણ આપી શકાય ,ટેસ્ટ મસ્ત લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
5 કડી લસણ, મગજતરી, સીન્ગદાણા, લાલસુકા મરચાં, ને 2 ચમચી તેલ મૂકીને શેકી લો, પછી મીઠું નાખીને પાવડર ચટણી બનાવી લો, એજ રીતે, 50 ગ્રામ કોથમીર, ફુદીનાનાં પાન,2 લીલાં મરચાં, 50 ગ્રામ કઢી લીમડો, મીઠું નાખીને લીલી ચટણી બનાવી લો, બટાકા બાફી ને આટી કાઢો,
- 2
ત્યારબાદ, 50 ગ્રામ કોથમીર,5-6 કડી લસણ, 1 લીલુ મરચું, આદું, 50 ગ્રામ કઢી લીમડો એક સાથે ફેરવી ને પેસ્ટ બનાવી લો, હવે એક પેનમાં 3 ચમચી તેલ મૂકીને જીરુ, રાઈનો, હીંગ નો વઘાર કરો, ત્યારબાદ તૈયાર કરેલ પેસ્ટ ઉમેરો, બરાબર હલાવી ને મિક્સ કરો, બટાકા ઉમેરો,સાથે લાલ મરચું પાઉડર, હળદર,ધાણાજીરુ, મીઠું સ્વાદ અનુસાર ઉમેરો બરાબર મિક્સ કરો, ઢાંકી ને 10 મિનિટ થવા દો, પછી
- 3
એક બાઉલમાં ઘઉંનો લોટ લઇને 2 ચમચી તેલ, મીઠું, અને પાણી વડે નરમ લોટ બાંધો, બે એકસરખા લૂવા લઇ ને રોટલી વણી લો, અધકચરી શેકી લો
- 4
ત્યારબાદ, એક રોટલી પર લીલી ચટણી બરાબર ફેલાવી ને લગાવો, બટાકાનું સ્ટફિગ પણ બરાબર ફેલાવી દો, સૂકી પાવડર ચટણી ભભરાવી દો, બીજી રોટલી પર કેચપ લગાવી દો
- 5
એક બીજા સાથે જોડી દો, ગ્રીલ પાત્ર ને ગરમ કરો, એના ઉપર તેલ ફેલાવી ને તૈયાર રોટલી ગ્રીલ થવા મૂકો, બરાબર બન્ને તરફ ગ્રીલ થવું જોઈએ,
- 6
ત્યારબાદ એને એક પ્લેટ મા કાઢી ચાર ભાગ મા કાપીને પીરસવુ,પીરસતી વખતે સુકી ચટણી અને કેચપ સાથે પીરસી શકાય.
- 7
તૈયાર વડાપાવ કેસાડીલા
- 8
ખાસ નોંધ :- મગજતરી ના બીની જગ્યાએ સુકુ કોપરુ વાપરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ચિલી મીલી
#ડીનર વેજ ચીલી મીલી શાક, ટેસ્ટ મા થોડુ તીખુ લાગે પણ, ચટાકેદાર પણ લાગે છે,પરાઠા સાથે મસ્ત લાગે છે, કંઈ નવું બનાવવાની ઈચ્છા હોય તો આ નવુ શાક ચોક્કસ ટ્રાઇ કરવા જેવું. Nidhi Desai -
ઈડલી સંભાર Idli Sambhar Recepie in Gujarati
#સાઉથ સાઉથ ઈન્ડિયન વાનગી ને નામ આવે ત્યારે ઈડલી સંભાર પહેલા યાદ આવે નાનપણથી ઈડલી સંભાર ખાધા હશે, અને બધાને ગમતા જ હશે, તો આજની વાનગી મમ્મી રેસીપી કહી શકાય, પણ ઈડલી સંભાર મારી મનપસંદ વાનગી છે, સંભાર મા બધા શાકભાજી અને શેકતાની સીન્ગ વડે સરસ ટેસ્ટ આવે છે, ચટણી સાથે પણ ઈડલી ખાવામાં આવે છે, પણ જે મઝા ઈડલી સંભાર ખાવામાં છે એ બીજામા લાગતી નથી Nidhi Desai -
દાળખીચડી Daalkhichadi recepie in Gujarati
#નોથૅ મિક્સ દાળ અને ભાત અને લસણ, કાંદા, ટામેટાં ઉમેરીને બનાવવામાં આવે છે આ દાળખીચડી દહીં, રાયતા સાથે ખાવા મા આવે છે, મેં આ કુકરમા બનાવી છે, ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે, અને દરેક ઉંમરની વ્યક્તિ ને આપી શકાય એવી હેલ્ધી વાનગી છે, જલ્દીથી બની જાય એવી દાળ ખીચડી Nidhi Desai -
સ્પ્રાઉટ વેજ પુલાવ sprouts veg pulav recepie in Gujarati
#સુપરશેફ4 સ્પ્રાઉટ વેજ પુલાવ મા બધા સ્પ્રાઉટ અને વેજ ઉમેરી અને થોડા મસાલા અને ભાત થી મસ્ત પુલાવ બનાવી શકાય, આ પ્લાન, લંચબોક્સ મા હેલ્ધી ફુડ કહી શકાય ફણગાવેલા કઠોળ એ ખુબ જ હેલ્ધી પ્રોટીન થી ભરપૂર વેજ મા વિટામિન્સ હોય છે આ વાનગી સુપર હેલ્ધી કહી શકાય બધી જ ઉંમરના માટે આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરવી જોઈએ Nidhi Desai -
કાન્ચીપુરમ ઈડલી Kanchipuram idli recepie in Gujarati
#સાઉથ સાઉથ ઈન્ડિયન ડીસ ચોખા,અડદની દાળ ને મિક્સર વાળી વધારે હોય છે, આ ખાવામાં અને પચવામા સરળ હોય આ ઈડલી નાસ્તા લંચબોક્સમા આપી શકાય એવી હેલ્ધી ઈડલી છે, જે બનાવવા ની તો રેગ્યુલર ઈડલી જેવી જ છે પણ એણો મસાલો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે, કાજુ, લીમડો, લીલા મરચાં, આદું, ઘી ના તડકા થી મસ્ત લાગે છે ,ચટણી સાથે અને એકલી પણ ખાઈ શકાય એવી ઈડલી Nidhi Desai -
પનીર કુરચન Paneer Kurchan recepie in Gujarati
#નોથૅ મારી મનપસંદ સબ્જી પંજાબી સબ્જી છે ,એમાં પનીરની હોય એ મને ખૂબ જ ગમે છે, આજની વાનગી પનીર ની સબ્જી છે, સાથે કાંદા, કેપસિકમ, ટામેટાં અને થોડા મસાલા વડે બનાવવામાં આવે છે, આ ગ્રેવી વાળી નથી પણ મસાલેદાર અને ચટપટી લાગે છે, અને આ લંચબોકસમા પણ તમે આપી શકો, સાથે રોટલી, પરોઠા બધા સાથે સરસ લાગે છે ,તો આજની મારી વાનગી પનીર કુરચન, તમે પણ ટ્રાઇ કરજો. Nidhi Desai -
આધ્રા ટોમેટો પપ્પુ (ટોમેટોદાળ) (Andhra Tomato pappu (tomato daal) recepie in Gujarati)
#સાઉથ આધ્રપ્રદેશની સ્પેશિયલ ટોમેટો દાળ જે તૂવેરની દાળ અને ટામેટાં, થોડા મસાલા વડે બનાવવામાં આવે છે, રોજ રોજ એક ની દાળ ખાવી ન હોય તો આ દાળ બનાવી શકો, થોડા ફેરફાર અને થોડી અલગ બનાવટ થી આ દાળ નો આનંદ માણી શકાય, આંધ્ર પ્રદેશમાં આ દાળ બનાવવામાં આવે છે, એણે ટોમેટો પપ્પુ પણ કહે છે, જે રાઈસ સાથે ખાઇ શકાય ટેસ્ટમાં મસ્ત લાગે છે . Nidhi Desai -
સુકીદાલ પરાઠા (Sookhi Dal Paratha Recipe in Gujarati)
#નોર્થ આ પરાઠા અડદની દાળ અને મસાલા વડે બનાવવામાં આવે છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે, સાથે હેલ્ધી પણ છે, આ વાનગી ચટણી સાથે મસ્ત લાગે છે, લંચબોક્સ મા પણ આપી શકાય અને નવુ ખાવા ની ઈચ્છા હોય તો આ પ્રથા ચોક્કસ ટ્રાઇ કરજો Nidhi Desai -
દૂધીના બાફેલા મૂઠીયા
આ લંચ બોક્સ મા નાસ્તા મા આપી શકાય હેલ્ધી રેસીપી સાથે ટેસ્ટફુલ લાગે,, Nidhi Desai -
વડાપાવ કેસાડીલા (Vadapav Quesadilla Recipe In Gujarati)
#vadapav#vadapavquesadilla#quesadilla#lessoilrecipe#healthydish#cookpdgujarati#cookpadindiaવડાપાવ મોટે ભાગે બધાંને મનગમતું ફાસ્ટ ફૂડ છે. જ્યારે કેસાડીલા એ મેક્સિકન વાનગી છે જેમાં મેંદા કે મકાઈની રોટલીમાં વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ ભરવામાં આવે છે. જેમાં પસંદગી પ્રમાણેનાં શાકભાજી અને ચીઝનો ઉપયોગ કરીને બનાવીને તવા પર શેકીને સાવર ક્રીમ અને સાલસા સાથે પીરસવામાં આવે છે.મેં તેને થોડું હેલ્ધી બનાવવા માટે ઓછા તેલમાં અને તેને પાવના બદલે ઘઉંના લોટ વડે કેસાડીલા બનાવ્યા છે. Mamta Pandya -
"બુંદી કઢી"વિથ"વેજ તડકા ખીચડી"
આ રેસીપી મા રોજની ખાવાની વાનગી ને થોડુ અલગ રીતે બનાવવા ની ટ્રાઇ કરી છે,જેમ પકોડા કઢી, દહીં બુંદી એ રીતે બુંદી કઢી ખાવા મા ખૂબ જ ટેસ્ટી ને ચટપટી લાગે છે,એકલી ખાવા ની મઝા આવે છે, ખીચડી સાદી ખાવા કરતા એમા પણ વેજ તડકા થી મસ્ત લાગે છે, તો આજનું રેગ્યુલર વાનગી ને થોડા અલગ રીતે,ખાઈ શકો Nidhi Desai -
મિક્સવેજ ટોમેટો સૂપ વીથ વેજ પૂલાવ Mix veg tomato soup with veg pulav recepie in Gujarati
#વેસ્ટ ગુજરાતી લોકો ખાવાના શોખીન હોય છે જ અને પૂલાવ બધાને જ ગમતી વાનગી છે, વેજ પુલાવ અને સાથે ટોમેટો ,બીટ, ગાજર સૂપ આ બન્ને નુ કોમ્બિનેશન મસ્ત લાગે છે, રાયતા, કઢી, સાથે પુલાવ ઘણીવાર ખાધો હશે પણ સૂપ સાથે પુલાવ ખૂબ જ મસ્ત અને અલગ લાગે છે, નાના બાળકોને પણ આરામથી આપી શકાય એવો સૂપ એન્ડ વેજ પુલાવ પચવામા સરળ હોય છે અને સૂપ તો હેલ્ધી હોય છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ રીતે સૂપ વિથ વેજ પુલાવ. Nidhi Desai -
કાળા -ચણા કરી વિથ જીરા રાઈસ Kala Chana Curry with Jeera Rice recepie in Gujarati
#ફટાફટ કોઈપણ કઠોળ, ચણા જ્યારે બનાવવાના હોય તો અગાઉથી બોળીને રાખવા મા આવતા હોય છે, હુ વધારે બોળુ છૂ બાફી પણ કાઢુ છું ,પછી બાફેલા ચણાને ઐરટાઈટ ડબ્બા મા ભરીને ડીપ ફ્રીઝર મા સ્ટોર કરીને રહેવા દેવ છું જેથી તરત કાળા ચણા વાપરવા હોય તો ડીપ ફ્રીઝરમાથી કાઢીને ખાલી પાણી મા 5 મિનિટ બોળી રાખો બરફ પીગળી જાય એ પાણી કાઢીને વાપરી શકાય, ગરમ પાણી મા બોળી રાખો તો કુકરની પણ જરૂર નથી પડતી , આજે મે કાળા ચણાની કરી બનાવી છે, જીરા રાઈસ અને દહીં સાથે ખાવા માટે જલ્દીથી રસોઈ બનાવી હોય તો આ વાનગી બનાવી શકાય Nidhi Desai -
લછ્છા આલુ પરાઠા
આલુ પરાઠા તો વખત બનતા હશે, લછ્છા પરાઠા, ઞરમ, ટેસ્ટ મા અલગ અને બટર સાથે ખૂબ ટેસ્ટફૂલ બને છે, લછ્છા પરાઠા મા સ્ટફિગ નો ટેસ્ટ વધારે આવે છે, બનાવતી વખતે થોડુ કઠીન લાગે છે, પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nidhi Desai -
તેહરી (યુપીની પ્રખ્યાત)tehri in Gujarati )
#માઇઇબુક #પોસ્ટ૨૪ #વીકમીલ૩ આ રેસીપી ઉતરાખંડ ઉત્તર પ્રદેશ તરફ બનાવવામાં આવતી વાનગીઓ મા ઘી એક પ્રકારનો ચોખા બોળીને, શાકભાજી સાથે ચઢાવી ને બનાવવા મા આવતી ભાત વાનગી છે. જે ટેસ્ટી, હેલ્ધી વાનગી છે. ઘણી બધી રીતે બનાવી શકાય એક આ રીતે પણ બનાવી શકાય Nidhi Desai -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recepie in Gujarati)
#સાઉથ મારા ખૂબ જ પ્રિય છે, મૈસુર મસાલા ઢોસા, ઢોસા મા સ્ટફ્ડ કરે અને સૂરતમા જેમ સાદા ઢોસા સંભાર , અને મૈસુર મસાલો (સબ્જી) સાથે આપે છે, અને એ મારી પ્રિય વાનગી એટલે મેં બનાવ્યા મૈસુર મસાલા ઢોસા આ ઢોસા ટેસ્ટ મા ખૂબ જ મસ્ત લાગે છે, આને ચટણી, સાભાર, કે એકલા પણ ખાઈ શકાય . Nidhi Desai -
"બૈગન ભરથા" Baigan Bharta recipe in Gujarati
" બૈગન ભરથા " ઈન કુકર, ઘણાં ને ચૂલા નુ બૈગન ભરથૂ ગમે, ગેસ પરનુ નથી ગમતું, ને ઘણાને સ્મોકી નો ટેસ્ટ નથી ગમતો પણ જો આ રીતે બને કુકરમા થોડા પાણી વડે બાફીને તો ગમશે સાથે ટેસ્ટી પણ લાગશે Nidhi Desai -
કાજુ મસાલા કરી (Kaju masala curry recipe in gujrati)
રેસ્ટોરન્ટ મા ઘણીવાર ખાધુ છે, એટલે ઘરે બનાવવાની ઈચ્છા થઈ ઘણું સારું બન્યુ, પોતાના ટેસ્ટ પ્રમાણે બનાવવામાં મા સારૂ લાગે છે. Nidhi Desai -
મીની ઉત્તપમ હાંડવો (Mini Uttapam Handvo Recipe In Gujarati)
#LO આ રેસીપી રેગ્યુલર હાંડવા જેવી જ પણ બનાવવા માટે આ મીની તવી અને અમુક માપ વડે ઈનસ્ટન્ટ હાંડવો ના લોટ મા વેજીટેબલ ઉમેર્યુ અને તવી ઉપર ઉત્તપમ ની જેમ હાંડવો બનાવ્યો સરસ લાગ્યુ અને ટી ટાઈમ સ્નેક્સ તૈયાર થઈ ગયુ ઓછા સમયમાં ઝડપથી બનાવી શકાય એવી હેલ્ધી વાનગી તમે પણ ટ્રાઇ કરજોઆ વાનગી મા સવારે વધેલ શાક પણ ઉમેરી શકાય વધારે ટેસ્ટી લાગે Nidhi Desai -
તવા નૂડલ્સ પુલાવ (દેશી સ્ટાઈલ) Tawa noodles pulav recipe in Gujarati
#સુપરશેફ4 આ દેશી તવા પુલાવમા નૂડલ્સ નો ટ્વિસ્ટ જેમ આપણે ચોખા બાફીને તવા પુલાવ બનાવ્યે છે, એજ રીતે નૂડલ્સ બાફીને ઉમેરી દેશી સ્ટાઈલ થી નૂડલ્સ તવા પુલાવમા નવીનતા લાવવા ના સફળ પ્રયત્ન કયૉ છે, જે ખરેખર મસ્ત લાગે છે બાળકોને નૂડલ્સ આકૅષિત કરે છે, અને ટેસ્ટી વાનગી સાથે ઘણા બધા શાકભાજી ખાઈ શકાય છે ,લંચબોક્સ, ફેમીલી ડિનર લંચમા આ નવી રીતે તવા નૂડલ્સ પુલાવ આપી શકાય છે. Nidhi Desai -
તંદુરી દેસાઈવડા Tandoori Desaivada recepie in Gujarati
#માઇઇબુક #પોસ્ટ૨૬ #વીકમીલ૩ દેસાઈ વડા, ઘણી જાણીતી રેસીપી છે, અનાવિલ લોકો ના બધી જ પ્રથા કે પ્રસંગ પર આ વડા હોય જ, મને ખૂબ ભાવે, આજે એમા નવીનતા લાવવા માટે થોડું આગળ વધીને નવો ટેસ્ટ બનાવ્યો, દેસાઇવડા વધારે જ બને ચા સાથે નાસ્તામા ,જમવા મા દુધપાક સાથે ખાઇ શકાય ને એમણે પણ ખાઈ શકાય, મેં આમા નવુ આ નવુ ટ્રાઇ કરી જોયુ ખૂબ જ મસ્ત લાગે છે તંદુરી દેસાઈવડા Nidhi Desai -
ટોમેટો ચટણી (Tomato Chutney recepie in gujarati)
આ ચટણી રેગ્યુલર ટામેટાં ની ચટણી, થી અલગ અને વધારે વખત સાચવી શકાય એવી છે, ફક્ત ઈડલી સાથે ખવાયએવુ સેન્ડવીચ,ઢોસા, ભાખરી, રોટલી સાથે ખાઇ શકાય એવી છે Nidhi Desai -
ચટણી વેજ પુલાવ (Chutney veg pulav recipe in gujarati)
ચટણી રેસ્ટોરન્ટ મા કબાબ, ને સ્ટાટર સાથે ખાતા હોવ એ ટેસ્ટ ની છે, મને અંત સુધી એ ચટણી ટેબલ પર જ રાખતા પુલાવ સાથે પણ ખાતી એટલે વિચાર આવ્યો આ બન્ને ને ટેસ્ટ મિક્સ કરવો જોઈએ ,એટલે ચટણી વેજપુલાવ બન્યો Nidhi Desai -
બટર પાઉભાજી(butter pav bhaji in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૮ પાઉભાજી વષૉથી બધા બનાવતા આવ્યા ઘણી બધી રીતે બને અને ઘણા બધા શાકભાજી વડે બનતી હોવાથી હેલ્ધી શાક પણ છે, હુ જે શાકભાજી ગમતા ન હોય, એવા શાકભાજી ઉમેરી ને પાઉભાજી બનાવુ જેથી ન ભાવતા વેજ પણ ખાઈ શકાય Nidhi Desai -
લૌકી કોફતા કરી
ટેસ્ટફૂલ , કોફતા ખાવા ના ઈચ્છા હોય તો આ શાક ખાઈ શકો, દૂધી ના મુઠીયા એકલા ખાવા ની પણ મઝા આવે છે, Nidhi Desai -
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujratiવડાપાવ. (Mumbai street Food Vada Pav) વડાપાવ નું નામ આવતા જ નાના મોટા બધાનાં મોંમા પાણી આવી જાય એવું સ્ટ્રીટ ફુડ છે. પછી એ કોઈ સિઝન હોય દરેક ને ભાવે પણ છે. એમાં પણ લસણની સુકી ચટણી અને તળેલા મરચાં સાથે ગરમા ગરમ વડાપાવ ખાવાની મજા જ અલગ છે. Vaishali Thaker -
આલુભૂજીયા પનીર પરાઠા(alubhujiya paneer parotha recipe in Gujarati)
#સુપરશેફ2 આલુ ભુજીયા મને ખુબ ગમે સાથે પનીર અને કાંદા,કેપસિકમ, કોથમીર, અને મિક્સ હબ્સ, ચાટ મસાલા વડે આ પરાઠા ઝડપથી બની જાય છે, સાથે ઘઉંનો લોટ માથી બને છે એટલે હેલ્ધી પણ છે, ઝડપથી અને લંચબોક્સ મા પણ આપી શકાય એવા પરાઠા જે નાના બાળકો અને મોટાઓને પણ ગમે એવી વાનગી છે. Nidhi Desai -
વેજ પોટેટો કોટેજ પાઈ એન્ડ બનૅટ લસણ ભાત
#આલુ veg potato cottage pie with burnet garlic rice આ વાનગી નાના બાળકો અને બધા ને ગમે એવી છે, એકલી પણ ખાઈ શકાય પણ રાઈસ સાથે સરસ લાગે છે, અલગ ને નવુ ખાવા ના ઈચ્છા હોય તો આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરી શકો Nidhi Desai -
રેઈન્બો રાઈસ Rainbow Rice recipe in Gujarati
#GA4 #Week18 #FrenchBins #Post1 પાલક બીટ ના પાણીમા ભાત બનાવી, બધા રંગીન વેજ ના ઉપયોગથી આ રેઈન્બો રાઈસ બનાવ્યો જે ખાવા મા હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સાથે દેખાવમાં પણ મસ્ત લાગે છે બાળકોને પણ આપી શકાય ને બધી જ ઉંમરના વ્યક્તિ પણ આપી શકાય એવી વાનગી તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
ડીબ્બા રોટી(diba roti in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૨ ચોખા ને અડદની દાળ બોળી ને આપણે ઈડદા, ઈડલી, ઢોસા ઘણુ બધુ બનાવતા હોઈઅે છીએ, પણ એ જ ખીરા માથી આ વાનગી ખૂબ જ અલગ અને સરળ અને ઝડપથી બની જાય છે, અને અલગ ટેસ્ટ લાગે છે, તો ચોખા અને અડદની દાળ બોળો ત્યારે આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરજો મસ્ત લાગે છે, અને ઓછી સામગ્રી મા જ બની જાય છે Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ