તૂરીયા મા પાત્રા

તૂરીયા ને પાત્રા નુ આ શાક ખૂબ પ્રખ્યાત અને ટેસ્ટી ડીસ છે, સાઉથ ગુજરાત મા તો લગ્ન પ્રસંગે આ શાક ખાસ રીતે બનાવવા મા આવે છે, મનેતતો બહુ જ ગમે છે,, આમ પણ પાત્રા તો ગમે જ તો આ શાક પણ ગમી શકે
તૂરીયા મા પાત્રા
તૂરીયા ને પાત્રા નુ આ શાક ખૂબ પ્રખ્યાત અને ટેસ્ટી ડીસ છે, સાઉથ ગુજરાત મા તો લગ્ન પ્રસંગે આ શાક ખાસ રીતે બનાવવા મા આવે છે, મનેતતો બહુ જ ગમે છે,, આમ પણ પાત્રા તો ગમે જ તો આ શાક પણ ગમી શકે
રાંધવાની સૂચનાઓ
- 1
પાત્રા ની રેસીપી, પાત્રા ને ધોઈને એની નષ કાપી લો, એક બાઉલમાં બધા લોટને ભેગા કરો, એમા ગોળ, આમલી બોળી એનુ પાણી, ને દહીં ઉમેરો 4 લીલું મરચું, 2 ટુકડા આદું, 10 કડી લસણ, ને કોથમીર ને મિક્સરમાં વાટી કાઢો 1 ચમચી લાલ મરચું પાઉડર, 1 ચમચી હળદર, 2 ચમચી ધાણાજીરું,મીઠું નાખીને, 3..4 ચમચી તેલ લઈને લોટ તૈયાર કરો, બો પાતળુ ન થઈ જાય એ જોવુ
- 2
પાત્રા ચોપડી લો, સ્ટીમ કરવા ઈદડા ના કૂકર મા કાણાં વાળી ડીસ મા સ્ટીમ થવા મૂકો, 30..35 મિનિટ ઢાંકી ને સ્ટીમ થવા દો, પછી ચપ્પુ વડે ચડી ગયા કે નહીં તે તપાસો
- 3
તૂરીયા ની છાલ કાઢી લો, તૂરીયા ના ટુકડા કાપી લો,5..6 કડી લસણ, 2 લીલા મરચાં, 1 ટુકડો આદું, ને કોથમીર મિકસર મા વાટી લો,
- 4
એક પેનમાં 3..4 ચમચી તેલ લો, રાઈ, જીરૂ નાખીને તટડે એટલે હિંગ નાખો, તૂરીયા નાખો, ચઢવા દો, તૈયાર કરેલ લસણની પેસ્ટ ઉમેરો, 3..4 ચમચી પાણી નાખો,કીચન કિંગ મસાલો નાખો, મીઠું નાખો, પછી 15 મિનિટ સુધી ઢાંકી ને ચઢવા દો
- 5
પાત્રા કાપીને ઉમેરો તૂરીયા સાથે થોડી ખાંડ, ને 2..3 ચમચી તેલ ઉમેરો, કોથમીર નાખો,15 મીનીટ ઢાંકી દો, એકરસ થવા માટે, પીરસતી વખતે તેલ, કયાં તો લીંબુ નીચવી ને ખાઈ શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
તૂરીયા મા પાત્રા
તૂરીયા નુ શાક તો ખાતા હશો, પાત્રા સાથે નુ મિકસર એક મસ્ત શાક જે ખૂબ જ ટેસ્ટી લાગે છે ,ગુજરાત ના લગ્નમાં પણ આ શાક ખૂબ જ ફેમસ છે, આજે તો આજ રેસીપી Nidhi Desai -
પાત્રા (patra in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૮ #વીકમીલ૧ પાત્રા બધા જ બનાવતા હોય છે, અને મસ્ત પણ લાગે છે, ત્રણ રીતે ખાય શકીયે ,હુ મારી મમ્મી ના પાસે બનાવતા શીખી, એક જ લોટ નહી પણ ચાર લોટના ઉપયોગ થી આ પાત્ર બને છે,જે બાફેલા, વધારેલા અને તળેલા એમ ત્રણ રીતે ખાય શકાય . Nidhi Desai -
તૂરીયા પાત્રા (Tooriya patra Recipe in Gujrati)
પાત્રા એ ફરસાણ તરીકે ખૂબ પ્રખ્યાત છે જ. પણ એને તૂરીયા સાથે શાક બનાવી લો તો એ પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. દક્ષિણ ગુજરાતમાં લગ્ન પ્રસંગે આ વાનગી હોય છે. એમાં પણ અત્યારે કેરીની સીઝનમાં રસ સાથે આ વાનગી બનાવી હોય તો એનો સ્વાદ જીભ પર રહી જશે.એટલે એક વખત આ વાનગી જરૂરથી બનાવી જોજો. Urmi Desai -
તુરીયા પાત્રા નું શાક(turiya Patra nu shaak recipe in Gujarati)
#JSR તુરીયા સાથે અળવી નાં પાન નાં પાત્રા ઉમેરી ને બનાવવા માં આવે છે.પાત્રા બનાવતી વખતે મસાલા ચડીયાતા ઉમેરવાંથી એકદમ મસાલેદાર બને છે. આ શાક ખાસ કરી ને દક્ષિણ ગુજરાત માં લગ્ન પ્રસંગે બનતું હોય છે. Bina Mithani -
દૂધીના બાફેલા મૂઠીયા
આ લંચ બોક્સ મા નાસ્તા મા આપી શકાય હેલ્ધી રેસીપી સાથે ટેસ્ટફુલ લાગે,, Nidhi Desai -
તુરીયા માં પાત્રા
#સ્ટફડપાત્રા માં સ્ટફિંગ ચોપડી ને રોલ કરી ને તુરીયા ના મસાલા માં પકાવા માં આવે છે. લગ્ન પ્રસંગે મહારાજ દ્વારા ખાસ કરીને બનાવાતું આ શાક છે.આ શાક રોટલા, પૂરી, રોટલી ,ભાખરી બધા સાથે એનું કોમ્બિનેશન એકદમ ટેસ્ટી લાગે છે. Kunti Naik -
-
-
તૂરીયા પાત્રાનુ શાક
Recipe નો 183આપણે હમેશા તૂરીયા નુ નોમૅલ સાદું શાક કે લોટવાળુ શાક.કે પછી મગની દાલ મીકસ.તુરીયા નુ.શાક બનાવતા હોય એ છીએ. પણ મેં આજે તુરીયા પાત્રા નુ શાક બનાવ્યુ છે. જે નવીન ટેસ્ટ નુ સરસ શાક બન્યું છે. Jyoti Shah -
લૌકી કોફતા કરી
ટેસ્ટફૂલ , કોફતા ખાવા ના ઈચ્છા હોય તો આ શાક ખાઈ શકો, દૂધી ના મુઠીયા એકલા ખાવા ની પણ મઝા આવે છે, Nidhi Desai -
પાત્રા
#ગુજરાતી ફરસાણ. બાફેલા પાત્રાના વીટા જે વઘાર કરી તેમજ તળીને પણ બનાવવામાં આવે છે. લગ્નપ્રસંગે રસ સાથે પાત્રા કે ઈદડા હોય છે. આ બાફેલા પાત્રા તમે ફ્રીઝમાં પણ ૮ થી ૧૦ દિવસ સુધી રાખી શકાય છે. તૂરીયા સાથે બનાવેલ શાક તૂરીયા-પાત્રા ઘણું જ સરસ લાગે છે. Urmi Desai -
"બૈગન ભરથા" Baigan Bharta recipe in Gujarati
" બૈગન ભરથા " ઈન કુકર, ઘણાં ને ચૂલા નુ બૈગન ભરથૂ ગમે, ગેસ પરનુ નથી ગમતું, ને ઘણાને સ્મોકી નો ટેસ્ટ નથી ગમતો પણ જો આ રીતે બને કુકરમા થોડા પાણી વડે બાફીને તો ગમશે સાથે ટેસ્ટી પણ લાગશે Nidhi Desai -
"બુંદી કઢી"વિથ"વેજ તડકા ખીચડી"
આ રેસીપી મા રોજની ખાવાની વાનગી ને થોડુ અલગ રીતે બનાવવા ની ટ્રાઇ કરી છે,જેમ પકોડા કઢી, દહીં બુંદી એ રીતે બુંદી કઢી ખાવા મા ખૂબ જ ટેસ્ટી ને ચટપટી લાગે છે,એકલી ખાવા ની મઝા આવે છે, ખીચડી સાદી ખાવા કરતા એમા પણ વેજ તડકા થી મસ્ત લાગે છે, તો આજનું રેગ્યુલર વાનગી ને થોડા અલગ રીતે,ખાઈ શકો Nidhi Desai -
દહીં બગરા ના મેથીના ઠેપલા
ઘી બનાવ્યા પછી વધેલા બગરાનુ શું કરવું એ દરેકનનો પ્રશ્ન હશે, એમા થી ઘણી વસ્તુઓ બને છે, એમા ની આ એક આ રેસીપી Nidhi Desai -
પાત્રા (Patra Recipe In Gujarati)
Khyat Trivedi#EBપત્રા ગુજરાત ની એક પ્રખ્યાત વાનગી છે..ફરસાણ તારીખે જુદી જુદી રીતે ખવાતી વાનગી.. જેમ કે સૂકા પાત્રા, રસવાળા પાત્રા, ફ્રાઈ પાત્રા..આની લાઈવ રેસિપી મારી youtub chenal પર જોઈ શકો છો.. Khyati's cooking house Khyati Trivedi -
સ્વીટપોટેટો ફ્રાય કડૅ કરી Sweet potato fry curd curry recipe in Gujarati
#માઇઇબુક #પોસ્ટ૨૭ #સુપરશેફ1સ્વીટ પોટેટો એ કેલ્શિયમ, વિટામિન્સ ભરપૂર કંદમૂળ છે, વધારે એણો શીરો ને ઉપવાસ માટે ઉપયોગ થાય છે, પણ રેગ્યુલર મા પણ આનો ઉપયોગ ખોરાકમાં વધારવો જોઈએ એટલે મેં આની કરી બનાવી, થોડા વેજ અને દહીં ના ઉપયોગ થી આ કરી બનાવી છે. શક્કરીયા ને ફ્રાય કર્યા છે તો એ એમણે પણ ખાવા મા મસ્ત લાગે છે. આ કરી ઘણી ટેસ્ટી છે. Nidhi Desai -
વેજ ચિલી મીલી
#ડીનર વેજ ચીલી મીલી શાક, ટેસ્ટ મા થોડુ તીખુ લાગે પણ, ચટાકેદાર પણ લાગે છે,પરાઠા સાથે મસ્ત લાગે છે, કંઈ નવું બનાવવાની ઈચ્છા હોય તો આ નવુ શાક ચોક્કસ ટ્રાઇ કરવા જેવું. Nidhi Desai -
પાત્રા
અળવી નાં પાન માં ભરપૂર પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.જેનો ઉપયોગ કરી ને મસાલેદાર પાત્રા બનાવ્યા છે. Varsha Dave -
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB#week12દેસાઈ વડા એ સાઉથ ગુજરાત મા પ્રસંગે બનતા ખાસ વડાં છે, જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
પાત્રા (Patra recipe in Gujarati)
#સાતમ#વેસ્ટપાત્રા એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં લોકપ્રિય ફરસાણ છે Hiral A Panchal -
દૂધીના મલ્ટીગ્રેઈન થેપલા (dudhi multi grain thepla recipe in gujarati (
#સુપરશેફ3 ચોમાસામાં ખોરાક મા ધ્યાન રાખવું જરૂરી છે,ખોરાક એવો હોવો જોઈએ, જે હેલ્ધી અને હાઈજેનીક પણ હોય, એથી થેપલા એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે,દૂધીના મલ્ટી ગ્રેઈન થેપલા વધારે ટેસ્ટી બનાવવા એમા ખાંડ ઉપર ચોંટાડી ને શેકી એકદમ ટેસ્ટી બનાવી શકાય છે, આ થેપલા મા લસણ, આદુ, મરચું, છે તિખાશ અને ખાંડ અને ગોળ વડે એણે મીઠાશ પણ આપી છે, ખાંડ ઉપર ચોટાડીને એણે શેકવાથી ખૂબજ ટેસ્ટી લાગે છે, દહીં વડે નરમ પણ બન્યા છે એટલે આ થેપલા હેલ્ધી, ટેસ્ટી બન્યા છે આ થેપલા લંચબોક્સમા અને બધી ઉંમરના વ્યક્તિ માટે બેસ્ટ છે, તો તમે જરૂરથી બનાવજો Nidhi Desai -
વડાપાવ કેસાડીલા (Vadapav Quesadilla recepie in gujarati)
#આલુ વડાપાવ ખાવાની ઈચ્છા થાય અને પાવ નહીં પણ થોડું હેલ્ધી બનાવવા માટે ઘઉં ના લોટ વડે કેસાડીલા બનાવ્યા, આ રેસીપી સરળ અને વધારે બનાવી શકાય તો સ્ટાટર મા કે લંચબોક્સ મા પણ આપી શકાય ,ટેસ્ટ મસ્ત લાગે છે. Nidhi Desai -
દાળખીચડી Daalkhichadi recepie in Gujarati
#નોથૅ મિક્સ દાળ અને ભાત અને લસણ, કાંદા, ટામેટાં ઉમેરીને બનાવવામાં આવે છે આ દાળખીચડી દહીં, રાયતા સાથે ખાવા મા આવે છે, મેં આ કુકરમા બનાવી છે, ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે, અને દરેક ઉંમરની વ્યક્તિ ને આપી શકાય એવી હેલ્ધી વાનગી છે, જલ્દીથી બની જાય એવી દાળ ખીચડી Nidhi Desai -
-
મસાલા વેજ ભાત વિથ પકોડા કઢી (Masala veg Rice with pakoda kadhi recipe in gujarati)
મારી મમ્મી ને આ કઢી ઘણી ગમે, એની પાસે જ હુ આ શીખી છુ, કઢી આમ પણ ઘણી રીતે બને ,એમાં ની આ એક મારી પસંદગી ની વાનગી Nidhi Desai -
પાત્રા (Patra)
#સાતમ_આઠમ#superchef3_post3#Monsoonspecialપાત્રા એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં બનતુ ફરસાણ છે. ગુજરાતમાં પાત્રા ખમણ જેટલું જ લોકપ્રિય ફરસાણ છે. ભાગ્યે જ એવુ કોઈ ગુજરાતી ઘર હશે જેમાં સીઝનમાં પાત્રા ન બનતા હોય. અળવીના પાનમાંથી બનતી આ વાનગીને પત્તરવેલિયા પણ કહેવામાં આવે છે. Sheetal Chovatiya -
ટમેટા પાત્રા
#ટમેટા#પોસ્ટ -1#પાત્રા તો બધાજ બનાવે. મેં થોડી અલગ રીતે બનવ્યા છે. સ્પાઈસી, મસાલેદાર, ચટપટા ટેસ્ટી બનાવ્યા છે. કાંદા ટમેટા નો વઘાર કર્યો છે. Dipika Bhalla -
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#RC4 પાત્રા ના બાફેલા વીંટા અને તુરીયા ના કોમ્બીનેશન થી બનતું આ શાક દક્ષિણ ગુજરાત મા લગ્નપ્સંગો ખાસ હોય જ. Rinku Patel -
તેહરી (યુપીની પ્રખ્યાત)tehri in Gujarati )
#માઇઇબુક #પોસ્ટ૨૪ #વીકમીલ૩ આ રેસીપી ઉતરાખંડ ઉત્તર પ્રદેશ તરફ બનાવવામાં આવતી વાનગીઓ મા ઘી એક પ્રકારનો ચોખા બોળીને, શાકભાજી સાથે ચઢાવી ને બનાવવા મા આવતી ભાત વાનગી છે. જે ટેસ્ટી, હેલ્ધી વાનગી છે. ઘણી બધી રીતે બનાવી શકાય એક આ રીતે પણ બનાવી શકાય Nidhi Desai -
પાત્રા (Patra Recipe In Gujarati)
#RC4પાત્રા ને આમ તો બેસન અને મસાલા થી બનાવેલા ખીરા ને ચોપડી ને બનાવાય છે પણ અડદ ની દાળ ના ખીરા વાળા પાત્રા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. અડદ ને બદલે ચોળા કે મગ ની દાળ અથવા તો મિક્સ દાળ નું ખીરું પણ વાપરી શકાય. Dhaval Chauhan
More Recipes
ટિપ્પણીઓ