રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક બાઉલ લો. તેમાં ખાંડ નાખો.
- 2
પછી તેમાં કોફી નાંખો. 2ચમચી ગરમ પાણી નાખો.
- 3
લગભગ 30 મીનીટ સુધી તેને ફીણી લેવું. સરસ પેસ્ટ જેવું લાગે ત્યાં સુધી તેને ફીણી લેવું.
- 4
પછી એક ગ્લાસ માં ચમચી થી થોડું નાંખો. તેમાં દૂધ નાખો. ઉપર થી કોફી ની પેસ્ટ ઉમેરો. ચોકલેટ ચિપ્સ નાંખી ગરનીશ કરો.. તૈયાર છે ટેસ્ટી dalgona કોફી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાલગોના કોફી
આજકાલ આ કોફી નો ટ્રેન્ડ વધારે જ ચાલતો હોય એવુ મને લાગ્યું... તો આ lockdown માં ચાલો શીખી લઈએ. Megha Desai -
દાલગોના કોફી
#goldenapron3#ટીકોફી#એપ્રિલકોલ્ડ અને હોટ દાલ ગોનાકોફી બેય ટાઇપ ની કોફી પીવા ની અલગ મજા છે ને કોફી પીવા થી માઈન્ડ એકદમ ફ્રેશ થાય જાય છે .તો ચાલો આપણે બનાવશું દાલ ગોના કોફી.bijal
-
દાલગોના કોફી
#ટીકોફીહેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી એક કોરિયન કોફી ની રેસીપી દાલગોના કોફી. આ કોફી અત્યારે ઇન્ટરનેટ ખૂબ જ ટ્રેન્ડીંગ માં છે આને કોલ્ડ કોફી , વ્હીપ કોફી કે ફ્રોથી કોફી પણ કહે છે આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે, તો ચાલો આને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ. Parul Bhimani -
-
-
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#GA4, #Week 8દાલગોના કોફી સાઉથ કોરિયા માંથી ઓરિજીન થયેલ છે. તે એક એનર્જી બૂસ્ટર તરીકે પી શકાય છે. હાલ માં એનો સતત ટ્રેન્ડ ચાલી રહ્યો હતો. નાના, મોટા સૌને ભાવે એવો ટેસ્ટ આ કોફી નો હોય છે.ખુબજ જલ્દી અને સરળતાથી બની જાય છે. Sunita Shah -
-
-
-
દાલગોના કોફી
હાલ ના સમય માં ખૂબ પ્રખ્યાત થય રહેલી કોફી, એમતો મને આ રેગ્યુલર કોફી જેવી જ લાગે છે, ફક્ત દૂધ ઉપર બીટ કરેલી કોફી, પણ પારંપરિક રીતે આ કોફી થોડી અલગ રીતે બને છે. Viraj Naik -
દાલગોના કોફી (dalgona coffee Recipe In Gujarati))
#goldenapron3 વીક 15 # દાલગોના કોફી Pragna Shoumil Shah -
Dalgona coffee (દાલગોના કોફી)
#લોકડાઉન ઘણા સમય પછી ફરી નવી રેસીપી લઈ ને આવી ગઈ છુ . બધાને કોફી પ્રિય હોય છે. અને બહારની કોફી તો યંગસ્ટરની ફેવરીટ હોય છે. બહાર જેવી કોફી ઘરે કેવી રીતે બનાવવી એક બધાને કન્ફ્યુઝન હોય છે ઘરમા કોફી અને બીજી સામગ્રી તરત મળી રહેવા થી બહાર લેવા જવાની પણ કોઈ જંજટ નહી પડે,પણ હમણા થોડા દીવસ થી ઈન્ટરનેટ તથા બીજી બધી જ જગ્યાજેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર ટ્રેંડિંગ થઈ છે... બધા એ આ ટ્રેન્ડિંગ કોફી ઘેર બનાવી જે હશે પણ જમેણે હજી પણ નથી બનાવી અે જરુર થી બનાવજો. Doshi Khushboo -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12142508
ટિપ્પણીઓ