રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નાની વાટકીઘઉં નો લોટ
  2. 1 નાની વાટકીબાજરા નો લોટ
  3. 1/2 વાટકીચણા નો લોટ
  4. 2 વાટકીબનાવેલા ભાત
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ટી સ્પૂનમરચું પાઉડર
  7. નિમક સ્વાદ અનુસાર
  8. 1 ટી સ્પૂનતેલ
  9. 1 ટી સ્પૂનલીંબુ
  10. ચપટીસાજી
  11. 1 ટી સ્પૂનલસણ ની ચટણી
  12. 2 ટી સ્પૂનકોથમીર
  13. પાણી જરૂર મુજબ
  14. વઘાર માટે લીમડો
  15. વઘાર માટે લાલ સુકા મરચા
  16. 1 ગ્લાસછાશ
  17. 1/2 ચમચી રાઈ
  18. 1/2 ચમચી જીરું
  19. 1/2 ચમચી મેથી
  20. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા લોટ મિક્સ કરી તેમાં બનાવેલા ભાત ઉમેરો. હવે તેમાં બાકીના મસાલા અડધા ઉમેરી લોટ બાંધી લો.

  2. 2

    હવે તેના નાના મુઠીયા વાળી લો.

  3. 3

    હવે એક પેન મા તેલ મૂકી તેમાં રાઈ, જીરું, મેથી, લાલ સુકા મરચા, હિંગ અને લીમડો મૂકી પાણી નો વઘાર કરી ને પછી છાશ ઉમેરો.

  4. 4

    હવે તેમાં બાકીના અડધા મસાલા ઉમેરો અને તેને ૧૦ મિનિટ સુધી ઉકાળો.

  5. 5

    હવે તેમાં બધા જ મુઠીયા ઉમેરી ૧૫ મિનિટ સુધી ગેસ ની ફ્લેમ ચાલુ રાખી જેથી મુઠીયા ચડી જાય.

  6. 6

    મુઠીયા ચડી જાય પછી ગેસ ની ફ્લેમ બંધ કરી લો. તેને કોથમીર થી ગાર્નિશ કરો.

  7. 7

    તૈયાર છે રસિયા મુઠીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

ટિપ્પણીઓ

Similar Recipes