રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં કોફી, ખાંડ, દૂધ અને ગરમ પાણી નાખી 10મિનિટ સુધી એક જ બાજુ હલાવો ક્રીમ જેવું થાય ત્યાં સુધી.
- 2
હવે એક ગ્લાસ માં ચોકલેટ સોસ સ્પ્રેડ કરો પછી તેમાં ઠંડુ દૂધ નાખો અને ઉપર ફોમ જેવું ક્રીમ નાખો અને પછી ઉપર જરાક ચોકલૅટ સોસ નાખી સર્વ કરો તૈયાર છે દાલગોના કોફી ટેસ્ટી ટેસ્ટી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દાલગોના કોફી
#ટીકોફીહેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી એક કોરિયન કોફી ની રેસીપી દાલગોના કોફી. આ કોફી અત્યારે ઇન્ટરનેટ ખૂબ જ ટ્રેન્ડીંગ માં છે આને કોલ્ડ કોફી , વ્હીપ કોફી કે ફ્રોથી કોફી પણ કહે છે આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે, તો ચાલો આને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ. Parul Bhimani -
-
-
-
-
દાલગોના કોફી
આજકાલ આ કોફી નો ટ્રેન્ડ વધારે જ ચાલતો હોય એવુ મને લાગ્યું... તો આ lockdown માં ચાલો શીખી લઈએ. Megha Desai -
-
-
-
-
-
-
-
દાલગોના કોફી
હાલ ના સમય માં ખૂબ પ્રખ્યાત થય રહેલી કોફી, એમતો મને આ રેગ્યુલર કોફી જેવી જ લાગે છે, ફક્ત દૂધ ઉપર બીટ કરેલી કોફી, પણ પારંપરિક રીતે આ કોફી થોડી અલગ રીતે બને છે. Viraj Naik -
-
-
-
-
-
-
-
-
ડાલગોના કોફી
#trending #coffee #લોકડાઉન લોકડાઉન ચાલી રહ્યું છે cookpad આખુ દાલગોના કોફી થી ભરાઈ ગયું તો. ફોટા જોઈને માને પણ બનાવવાની ઈચ્છા થઇ ખુબ સરસ બની.. Daxita Shah -
દાલગોના કોફી (Dalgona coffee recipe)
#લોકડાઉન હુ શીખવા માટે તૈયાર થાઇ, એ દરોજ બધા મુકે, પ્રયાસ કર્યો.ખુબ સરસ બની. Rashmi Adhvaryu -
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Virajદાલગોના કોફી ઘરે બનાવી છે જે એકદમ cafe જેવી થઈ છે Ami Sheth Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11935494
ટિપ્પણીઓ