રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5-6 નંગબટાકા
  2. 2 નંગડુંગળી
  3. 2લીલાં મરચાં
  4. 1 નાની વાટકીબારીક સમારેલી કોથમીર
  5. 1બાઉલ ઘઉં નો જીણો લોટ
  6. 1 નાની વાટકીસફેદ તલ
  7. પરાઠા શેકવા માટે તેલ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 2 ચમચીલાલ મરચું પાવડર
  10. ૧ચુટકી હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉં નાં લોટ માં મીઠું અને ૨ચમચી તેલ નું મોણ નાખી લોટ બાંધી લો અને તેને ઢાંકી ને રહેવા દો.

  2. 2

    હવે બટાકા ને ધોઈ કુકર માં બાફી લ્યો..

  3. 3

    બટાકા ઠંડા થાય એટલે તેમાં ખમણેલું ડુંગળી નું છીણ, સફેદ તલ,લાલ મરચું,બારીક સમારેલા લીલાં મરચાં, બારીક સમારેલી કોથમીર બધું નાખી બટાકા નો માવો તૈયાર કરી લ્યો

  4. 4
  5. 5

    હવે પરાઠા બનાવવા માટે લોટ ની નાનાં પુરી જેવું વણી તેમાં બટાકા નું પૂરણ ભરો અને પૂરણ પોળી ની જેમ પરાઠા વણતાં જાવ અને તેલ મૂકી શેકતા જાવ

  6. 6

    ગરમ ગરમ પરોઠા દહીં અને ચટણી સાથે સર્વ કરો..

  7. 7

    આ પરોઠા ખાવા ની ખૂબ મજા આવશે તમે પણ જરૂર ટ્રાય કરો.... આભાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Desai
Jagruti Desai @cook_21979039
પર

ટિપ્પણીઓ

Similar Recipes