રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પરાઠા નો લોટ બાંધવા માટે ઘઉં ના લોટ માં જીરૂ અને મીઠું નાખી રોટલી જેવો લોટ બાંધી ૩૦ મિનિટ માટે સાઇડ પર મૂકી દો.
- 2
હવે સ્ટફિંગ માટે એક નોનસ્ટિક પેન માં તેલ મૂકી એમાં જીરૂ નાખી જીરૂ તતડે એટલે કાંદા નાખી મોટી આંચ પર સાંતળો.કાંદા માં પાણી ના રેહવું જોઈએ.હવે કાંદા ચડી જાય એટલે ગેસ બંધ કરી દો.
- 3
હવે કાંદા માં ફુદીનો,ચાટ મસાલો,ગરમ મસાલો,હળદર,મરચુ મીઠુ નાખી બરાબર મિક્સ કરી લો.તમને ફુદીના અને કાંદા ની સુગંધ સરસ આવશે.
- 4
હવે લોટ ના એક સરખા લુવા પાડી એને આલુ પરાઠા ની જેમ વચ્ચે સ્ટફિંગ ભરી વણી લેવા.
- 5
ગરમ કરેલું તવી પર ઘી નાખી શેકી લેવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી.હવે ગરમા ગરમ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
ફુદીના-કેરીના ઘુઘરા (Pudina - keri na Gugra recipe in Gujarati)
#goldenapron3 #week23 #pudina Vidhya Halvawala -
-
-
-
-
-
-
-
પડ વાલા રોલ પરાઠા
#MBR4Week 4cookpad Gujaratiપરાઠા મા ઘણી બધી વિવિધતા જોવા મળે છે ઠંડી ની ઋતુ હોય અને ગરમાગરમ પરાઠા ખાવાની મજા આવી જાય છે મે અનેક લેયર વાલા સોફટ અને ક્રિસ્પી પરાઠા બનાયા છે લંચ ,ડીનર ,બ્રેકફાસ્ટ મા બનાવી શકાય Saroj Shah -
-
-
-
-
-
-
આલૂ પરાઠા (Aloo Paratha Recipe Recipe In Gujarati)
#trend2#આલૂ પરાઠાનાના મોટા સૌના ભાવતા... ગરમા ગરમ.... આલૂ પરાઠા એક એવી વાનગી છે જે નાસ્તા કે જમવામાં બંને રીતે ખાવાની ભાગ્યેજ કોઈ ના પાડે. Harsha Valia Karvat -
ફુદીના ફલેવર પાણીપુરી નું પાણી(pudina flavour panipuri nu pani in Gujarati)
#goldenapron3 #week 23 puzzle word pudina#માઇઇબુક #post20 Parul Patel -
-
-
-
-
બ્રોકલી પનીર સ્ટફ્ડ પરાઠા (Broccoli stuffed paratha recipe in Gujarati)
#રોટીસ #Broccoli #ChilI #week 18 #goldenapron3 Bansi Kotecha -
ફુદીના મસાલા છાશ (Mint Masala Buttermilk Recipe In Gujarati)
ગરમી ચાલુ થઇ ગઈ છે અને છાશ એક એવું ઓપ્શન છે કે ગમે એ સમયે આપણા ને પીવી ગમે. એના ફાયદા પણ ઘણા. અને એમાં પણ મસાલા છાશ હોય તો વાત જ શું પૂછવી.#cookpadindia#cookpad_gu#mintmasalabuttermilk Unnati Bhavsar -
-
પનીર ફુદીના પરાઠા (Paneer Fudina Paratha Recipe In Gujarati)
#GA4#Week6#Paneer આ રેસિપી નાના મોટા સૌને ભાવે છે છોકરાવ ની તો ફેવરીટ હોય છે તમે તેને બ્રેકફાસ્ટ, લંચ, કે ડિનર કોઈ પણ ટાઈમે ખાય સકો છો Heena Kamal -
દાબેલી પરાઠા (Dabeli Paratha recipe In Gujarati)
#GA4#Week1પરાઠા & પોટેટોજ્યારે બચ્ચા ને કંઈ નવું ખાવું હોય ત્યારે જે હોય એમાં જ થોડું ટ્વીસ્ટ કરી ને આપો એટલે બચ્ચા ભી ખુશ ને આપણે પણ ખુશ દાબેલી તો આપણે બધાં જ ખાતાં હોયે છે પણ હમણાં çovid ના લીધે પાવ ની જગ્યાએ આપણે એનાં પરાઠા બનાવીયે બહુ સરસ લાગે છે તમે ભી ટ્રાય કરો બહુ મજા આવશે ખાવાની taste ભી health ભી 😋 Komal Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12143446
ટિપ્પણીઓ