પાણીપુરીનું ફુદીનાવાળુ તીખુ પાણી (ફુદીનો)
રાંધવાની સૂચનાઓ
- 1
ફૂદીના અને કોથમીર ને ધોઈને તૈયાર રાખો જીણા સુધારી ધોઈને તૈયાર રાખો
- 2
હવે એક મિક્સર જારમાં ફુદીનો કોથમીર સંચળ પાવડર 4 થી 5 લીલાવાટેલા મરચા ની પેસ્ટ એક પેકેટ જલજીરા પાવડર અડધી ચમચી જીરૂ બે ચમચી લીંબુનો રસ અનેબે થી ત્રણ લવિંગ અને થોડું પાણી ઉમેરી ક્રશ કરી લો
- 3
હવે ઝારખોલીને જોઈ લો ફુદીનાની પેસ્ટ રેડી છે હવે તેને એક તપેલીમાં કાઢી લો
- 4
હવે તપેલીમાં દોઢથી બે લોટા પાણી ઉમેરો અને જરૂર પ્રમાણે મીઠું ઉમેરો તો તૈયાર છે તીખું તમતમતું અને ચટપટું પાણીપુરીનું ફુદીનાવાળુતીખુ પાણી તૈયાર છે છ થી સાત મિનિટમાં બની જતું તીખું તમતમતું ફુદીનાનું પાણીપુરીનુંપાણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જલજીરા ફુદીના લીંબુ શરબત (jaljira fudina limbu sharbat in Gujarati)
#goldenapron3#week 16#sharbatહેલ્લો મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ જલજીરા ફુદીના લીંબુ શરબત આ એવું શરબત છે નાના બાળકોથી લઈને મોટાને પણ ખૂબ જ ભાવશે જલજીરા નો ખટ્ટો ટેસ્ટ ફુદીના નો તીખો ટેસ્ટ સાથે થોડું લીંબુ અને થોડું પાણી બધું જ મિક્સ કરી લો અને તૈયાર કરો ખટમીઠું શરબત તમે પણ જરૂરથી ટ્રાય કરો... Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
-
કંચ ફુદીનો ફ્રુટી
#સમર આ ગરમીની સિઝનમાં એનર્જીથી ભરપૂર ડ્રીક્સ બને છે અને પીવાથી ગરમી માં લુ લાગવાની જરાપણ ડર રહેતો નથી આને પીવાથી શરીરમાં ખુબજ સ્ફુર્તિ નો અનુભવ થાય છે તો તમે પણ ઘરે બનાવવાની જરૂર ટ્રાય કરશો અને Komal Batavia -
-
-
-
પાણી પૂરી નું ખાટું મીઠું પાણી(khatha mitha pani recipie)
હેલ્લો બધાને જય ભોળાનાથ અત્યારે શ્રાવણ મહિનો ચાલુ છે એન્ડ વરસાદ ની સીઝન છે તો મેં આજે પાણી પૂરી નું ફૂદીનાં નું ખાટું મીઠું પાણી બનાવ્યું હતું આમ તો બધાની અલગ અલગ રીતે થાય છે મેં આ રીતે બનાવ્યું છે Chaitali Vishal Jani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12170315
ટિપ્પણીઓ