રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
આઠ લોકો માટે
  1. 2મોટી જુડી ફુદીનાની
  2. ગ્રામધાણા ભાજી
  3. 1મિડીયમ સાઈઝ નો આદુનો ટુકડો
  4. ૯ નંગતીખા લીલા મરચા ૮થી
  5. પાણીપુરી મસાલો
  6. દોઢ ચમચી સંચળ
  7. ૪-૫ નંગ લીંબુ ના
  8. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સર્વપ્રથમ ફુદીનો અને ત્યારબાદ તેને વીણી લો તેને એક મોટા તપેલામાં રાખો ત્યારબાદ તેમાં ધાણાભાજી ને ઝીણી સમારી અને નાખો

  2. 2

    ધાણાભાજી નાખ્યા બાદ તેમાં આદુના નાના-નાના ટુકડા કરે અને તેમાં તીખા લીલા મરચાના પણ નાના-નાના ટુકડા કરી અને નાખી દો

  3. 3

    આ બધું એક ટોપિયા માં નાખી અને ત્યારબાદ તેને પાણી માં પંદરથી વીસ મિનિટ માટે રાખી દો પંદર-વીસ મિનિટ બાદ તેમાંથી બધું પાણી કાઢી નાખો અને ત્યારબાદ તેને એક મિક્સર જારમાં પીસવા માટે નાખી દો અને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો

  4. 4

    તેવા પાણી ઉમેર્યા બાદ મિક્સર જાને બંધ કરી દો અને ત્યારબાદ તેને પાંચથી દસ મિનિટ માટે ક્રશ કરી લો

  5. 5

    ત્યારબાદ એક મોટું તપેલું લો અને તેમાં એક મોટી ગરણી રાખો અને પછી જ આપણે કશું કર્યું હતું તેને તેમાં નાખી દો

  6. 6

    આ બધું જ આપણે ઘણી માં નાખી દે ત્યારબાદ તેને ચમચાની મદદથી ગાડી લો તેમાં જરૂર મુજબ પાણી નાખતા જાવ અને તેને ગાળતા જાવ

  7. 7

    આ બધું ગળાઈ જાય એમાં લીંબુનો રસ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને મિક્સ કરી લો

  8. 8

    ત્યારબાદ તેમાં દોઢ ચમચી સંચળ અને જરૂર મુજબ પાણીપુરીનો મસાલો ઉમેરી તે બધાને મિક્સ કરી લો ત્યારબાદ તેને સેટ થવા માટે ફ્રીઝમાં ૩ થી ૪ કલાક માટે રાખી દો તો તૈયાર છે આપણું આ સ્વાદિષ્ટ ફુદીનાનું પાણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
પર

Similar Recipes