રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક તપેલીમાં અડધા ગ્લાસ જેટલું પાણી લઈ તેમાં ખાંડ ઓગાળો ખાંડ ઓગળવા સાદુ પાણી લેવું
- 2
ખાંડ ઓગળે ત્યાં સુધી માં ફુદીનાના પાન આદુ તથા મરીના દાણા કુંડી માં વાટી લો
- 3
આ બધુ વટ આઇ ગયા પછી તેને ખાંડવાળા પાણીમાં ઉમેરો અને હલાવો ત્યાર બાદ તેમાં મીઠું અને જલજીરા મિક્સ કરો અને બીજું ઠંડું પાણી ઉમેરો પછી હલાવીને ગ્લાસમાં ગાડી લેવું વધારે ઠંડું કરવું હોય તો ઉપરથી બરફ ઉમેરો
- 4
આ શરબત આપણને ઉનાળામાં પેટમાં ઠંડક પણ આપે છે અને શક્તિ પણ આપે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
જલજીરા ફુદીના લીંબુ શરબત (jaljira fudina limbu sharbat in Gujarati)
#goldenapron3#week 16#sharbatહેલ્લો મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ જલજીરા ફુદીના લીંબુ શરબત આ એવું શરબત છે નાના બાળકોથી લઈને મોટાને પણ ખૂબ જ ભાવશે જલજીરા નો ખટ્ટો ટેસ્ટ ફુદીના નો તીખો ટેસ્ટ સાથે થોડું લીંબુ અને થોડું પાણી બધું જ મિક્સ કરી લો અને તૈયાર કરો ખટમીઠું શરબત તમે પણ જરૂરથી ટ્રાય કરો... Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12215779
ટિપ્પણીઓ