રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બાફેલા ચણા અને બટાકા ને મિક્સ કરી લો હવે તેમાં મીઠું, સંચળ પાવડર,ચાટ મસાલો, ધાણા જીરું, લાલ મરચું નાખી બરાબર મિકસ કરો મસાલો તૈયાર
- 2
હવે ધાણા, ફુદીનો, આદુ મરચાં ધોઈ મિક્સર માં ક્રશ કરી લો બરફ ના ટુકડા નાખી ક ક્રશ કરી પેસ્ટ બનાવો
- 3
હવે આ બનાવેલી પેસ્ટ ને પાણી મા નાખી બરાબર હલાવી લો હવે તેમાં મીઠું, સંચળ પાવડર, ચાટ મસાલો, જલજીરા, આમચૂર પાવડર નાખી બરાબર હલાવી પાણી તૈયાર કરી ફીજ માં ઠંડું થવા માટે મુકી દો
- 4
હવે સર્વિગ પ્લેટ માં પૂરી લો તેમાં બનાવેલો મસાલો ભરીને ઉપર ડુંગળી કોબીજ નું કચુંબર મૂકી સાથે. તૈયાર કરેલું પાણી સાથે ગળ્યું પાણી મુકી સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પાણી પૂરી
#સ્ટ્રીટ પાણી પૂરી એ સૌથી જાણીતું અને સ્વાદિષ્ટ વળી બધા નુ પ્રિય સ્ટ્રીટ ફૂડ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
-
પાણી પૂરી
#RB8#week8બધાને ભાવે અને જોઈ નેજ મોઢામાં પાણી આવે તેવી પાણી પૂરી તીખી ખાવાની ખુબજ મજા આવે છેતે આપડે ગમે તે શિજન માં ખાયે છીએ Hina Naimish Parmar -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#JWC2બધા ની ફેવરીટ પાણી પૂરી , પુર્વ તૈયારી કરી રાખી એ તો ખૂબ જ ઝડપથી બની જાય છે Pinal Patel -
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#KER- અમદાવાદ ના લોકો ખાણી પીણી ના ખૂબ શોખીન હોય છે. તેમાં પણ સ્ટ્રીટ ફૂડ તો બધા લોકો ને પસંદ હોય છે. અહીં અમદાવાદ ની પ્રખ્યાત વાનગી પાણી પૂરી બનાવેલ છે.. Mauli Mankad -
પાણી પૂરી
#કાંદાલસણટ્રેન્ડિંગ લોકડાઉન રેસિપિસ મા ની એક એટલે પાણી પૂરી ની પૂરી. સરળ પણ મેહનત માંગી લે એવી. પણ જો મઝા ની બની ગયી પછી મેહનત વસુલ.. Khyati Dhaval Chauhan -
પાણી-પૂરી વીથ રગડો
#SFCપાણી - પૂરી કોને ના ભાવે ? પાણી - પૂરી મગ, ચણા અને બટાકા નાંખી ને ખાવા માં આવે છે પણ ગરમ -ગરમ કઠોળ ના વટાણા ના રગડા સાથે પણ એટલીજ સ્વાદિષ્ટ લાગે છે.Cooksnap@ Shraddha Padhar Bina Samir Telivala -
-
-
-
પાણી પુરીનું પાણી ને આલુ મસાલો
#ડીનર#goldenapron3#વીક 13આ ખાવામાં બહુ જ ટેસ્ટી ને સ્પાઈસી લાગે છે.નાના મોટા સૌ ની ફેવરીટ છે. Vatsala Desai -
-
-
પાણી પૂરી શોટસ !!
#સ્ટ્રીટ#teamtrees#onerecipeonetreeસ્ટ્રીટ ફૂડ ની વાત આવે ને પાણી પૂરી વાત ના થાય એવું તો ક્યારે ન થાય. પાણી પૂરી આજકાલ ખૂબ ચર્ચા માં છે અને સ્વાદ ના રસિયાઓ માટે તો ઓલટાઈમ ફેવરિટ ડિશ છે. પાણી પૂરી તો હવે ગ્લોબલ ડિશ થઈ ગઈ છે. સમય સાથે પાણી પૂરી ના સ્વાદ માં ઘણો ફેરબદલ થયો છે, આજકાલ માર્કેટ માં પાણી પૂરી શોટસ ખુબજ ફેમસ થયા છે, જેમાં પાણી પૂરી ના પાણી ના જુદા જુદા ફ્લેવર નાના ગ્લાસમાં ભરી ને સર્વ થાય છે. Jagruti Manish (Dalwadi) Shah -
-
પાણી પૂરી
#sFc - સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જપાણી પૂરી ભારત નુ એક લોક પ્રિય સ્ટ્રીટ ફૂડ છે પાણી પૂરી નુ બીજું નામ ગોળ ગપ્પા છે પાણી પૂરી કિસપી પૂરી બટાકા ચણા ડુંગળી સેવ ખજૂર આમલીની ચટણી સાથે ફુદીનો પાણી કરવામાં આવે છે મસાલેદાર ફુદીનો પાણી મા ડુબાડી તેને આનંદ માણવા માં આવે છે ધરે પાણી પૂરી બનાવી સરળતાથી બનાવી શકાય છે નાના મોટા વડીલો પાણી પૂરી બધા ને ભાવે છે પાણી પૂરી બધા ડીનર માં ખાય છે પારૂલ મોઢા -
-
-
પાણી પૂરી શોટ્સ
#RB14#week14#My recipe BookDedicated to my niece who can bet and win the competition by eating maximum pani puri 😄😋 Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16837521
ટિપ્પણીઓ