રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર ના જાર માં કોથમીર, ફુદીનો, પાલક અને આદુ મરચા નાખી દો બરાબર ક્રશ કરી લો.
- 2
ક્રશ કરતી વખતે તેમાં બરફના ટુકડા ઉમેરો ને ક્રશ કરો.જેથી કરી ને તેનો ગ્રીન કલર એમ નો એમ જ રહેશે.
- 3
પછી તેમાં સેવ, સંચળ પાવડર,મરી પાવડર, મીઠું અને લીંબુનો રસ નાખી દો
- 4
હવે બરાબર ક્રશ કરી લો.તો તૈયાર છે ગ્રીન ચીલી ચટણી.આ ચટણી સમોસા, પરોઠાં, સેન્ડવીચ કે સ્નેકસ સાથે ખાઈ શકો છો.
Similar Recipes
-
-
-
-
-
-
-
મલ્ટી ગ્રેઈન મુઠીયા ઢોકળા (Multigrain muthiya Recipe In Gujarati)
#goldenapron3#week18 Harsha Ben Sureliya -
-
ફરાળી ચટણી કટલેસ
#ફરાળી આજે જન્માષ્ટમી નો તહેવાર છે આજે બધાં ના ઘરે નવી નવી ફરાળી વાનગીઓ બનાવી હશે. મેં પણ આજે ફરાળી ચટણી કટલેસ બનાવી છે.આ વાનગી મને બહું ભાવી. તમે પણ એકવાર જરૂર થી બનાવો. ને આ "ફરાળી ચટણી કટલેસ " ઉપવાસ માં ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
ડ્રાય સ્પાઈસી ગ્રીન ચટણી (Dry Spicy Green Chuteny Recipe In Gujarati)
મુમ્બૈયા સુકી ભેળ ની સ્પેશ્યલ ડ્રાય ચટણી. આ ચટણી , સુકી ભેળ ઉપર સ્પ્રીંકલ કરી ને ખાવા માં આવે છે અને બહુજ ટેસ્ટી લાગે છે. (સુકી ભેળ માટે) Bina Samir Telivala -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેન્ડવીચ ચટણી ક્યુબસ (Sandwich Chutney Cubes Recipe In Gujarati)
#RC4#cookpadgujarati#cookpadIndia Isha panera -
-
સ્પાઈસી ફુદીના આલુ (spicy mint aalu recipe in gujarati)
#goldenapron3 #week18 #chili #puzzle world contest challenge Suchita Kamdar -
-
કોથમીર ફુદીનાની ચટણી (Coriander Pudina Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiગ્રીન ચટણી Ketki Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12600840
ટિપ્પણીઓ