રાંધવાની સૂચનાઓ
- 1
અહીં મેં અમુલ ના દહીં નો યુઝ કરેલ છે.સૌ પ્રથમ દહીં ને એક વાસણ માં કાઢી લયસુ.ત્યારબાદ તેમાં ખાંડ તથા મેંગો શરબત એડ કરી જયણી વડે હલાવીસુ.
- 2
હવે તેને સર્વ કરવા માટે ગ્લાસ માં એડ કરી ઉપર ડ્રાયફ્રુટ ઉમેરિસુ.તો હવે રેડ્ડી છે આપણી સમર સ્પેશિયલ મેંગો ડ્રાયફ્રુટ લસ્સી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાજુ મેંગો મસ્તાના લસ્સી
#ફ્રૂટ્સ#goldenapron3Week2આજે હું આપણા ભારતનાં પ્રખ્યાત ડેઝર્ટની રેસિપી પોસ્ટ કરું છું. જેનું નામ છે લસ્સી. જેમાં મુખ્ય દહીંનો ઉપયોગ થાય છે. દરેક પ્રાંતમાં અલગ-અલગ સ્વાદની લસ્સી પ્રખ્યાત છે. જેમકે વ્રજમાં મીઠી તથા ખારી લસ્સી, ચંડીગઢમાં મિન્ટ લસ્સી, બનારસમાં માખણીયા કુલ્લડ લસ્સી, જ્યારે આપણા ગુજરાતમાં મીઠી ફ્લેવર્ડ લસ્સી. અહીંયા અમદાવાદમાં રાયપુર દરવાજા પાસે શ્રીજીની લસ્સી ખૂબ વખણાય છે. શિયાળો હોય કે ઉનાળો લસ્સીનાં શોખીનો બારેમાસ પીતા હોય છે. આજે હું કાજુ મેંગો મસ્તાના લસ્સીની રેસિપી પોસ્ટ કરું છું જે સિઝનેબલ લસ્સી છે એટલે કે ઉનાળામાં વધુ મળે છે. કેનેડામાં ઘણા પંજાબી વિસ્તારોમાં આ લસ્સી મોટા જમ્બો મગમાં સર્વ કરવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ મેંગો લસ્સી (Dryfruit Mango Lassi Recipe In Gujarati)
#goldenapron3 #week 17 Komal Batavia -
-
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#mr દૂધ માંથી બને દહીં અને દહીં માંથી મારી ફેવરિટ લસી Kruti Shah -
-
-
-
મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Drafruits Lassi recipe in gujarati)
#કેરીફ્રેન્ડસ, ઉનાળા માં ઠંડક મળે એ માટે આઈસ્ક્રીમ અને કુલ્ફી ની સાથે લસ્સી પણ એક બેસ્ટ ઓપ્શન છે. એમાં પણ કેરી ની સીઝન હોય તો મેંગો ડ્રાયફ્રુટ લસ્સી ની મજા માણીએ. તો ખુબજ ઝડપથી બની જાય એવી રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ#FDS : મેંગો લસ્સીમારી ફ્રેન્ડ શીતલ ને હું બન્ને ૧લા ધોરણ થી કોલેજ સુધી સાથે જ હતા. શીતલ ને મેંગો લસ્સી બહુ જ ભાવે તો આજે મેં એને યાદ કરી ને લસ્સી બનાવી. Sonal Modha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12197345
ટિપ્પણીઓ