મેંગો ડ્રાયફ્રુટ લસ્સી

Shital Jataniya
Shital Jataniya @shital10

મેંગો ડ્રાયફ્રુટ લસ્સી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ગ્લાસ મોરું દહીં
  2. મોટી પાકી કેરી
  3. ૧ કપમલાઇ વારું દૂધ
  4. ૧/૨ કપકાજુ બદામ પિસ્તા ની કતરણ
  5. ૧/૨ કપખાંડ
  6. ચેરી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પેલાં બધુ રેડી કરી કેરી ના કટકા પીસી લેવા.

  2. 2

    હવે તેમાં દહીં ને મલાઇ વારું દૂધ ને ખાંડ ઉમેરી પીસી લેવી ને ફ્રીઝ માં ૨-૩ કલાક ઠંડી થવા દેવી.
    હવે ઠંડી થઇ જાય એટલે ગ્લાસ માં એડ કરવી.

  3. 3

    હવે તેમાં માથે ડ્રાય ફ્રુટ ની કતરણ એડ કરવી ને એક ચેરી એડ કરવી.
    તો આ રીતે રેડી છે આપની મેંગો ડ્રાય ફ્રુટ લસ્સી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes