મિકસ જેલી એન્ડ ડ્રાયફ્રુટ મેંગો લસ્સી

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#goldenapron3#week12
# કાંદાલસણ

મિકસ જેલી એન્ડ ડ્રાયફ્રુટ મેંગો લસ્સી

#goldenapron3#week12
# કાંદાલસણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અઢીસો ગ્રામ મોળું દહીં
  2. ૩ ચમચી સાકરનો ભૂકો
  3. 2 ચમચીદૂધ ની મલાઈ
  4. ૧ ચમચી ડ્રાયફ્રુટ
  5. 1 ચમચીમિક્સ જેલી
  6. અડધી ચમચી મેંગો એસેન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તપેલી મા મોળું દહીં લો, ત્યારબાદ દહીંમાં સાકરનો ભૂકો નાખી દો અને સરસ હલાવી લો.

  2. 2

    સાકર એકદમ સરસ મિક્સ થઇ ગયા બાદ તેની અંદર મેંગો એસન નાખી દો. ફરી હલાવી લો

  3. 3

    હવે તેની અંદર જેલી તેમજ ડ્રાયફ્રુટ્સ નાખી દો. તૈયાર થયેલ લસ્સી ને ગ્લાસમાં ભરો.

  4. 4

    હવે ગ્લાસમાં લસ્સી નાખ્યા બાદ તેની ઉપર દૂધની તાજી મલાઈ નાખો અને ડ્રાયફ્રૂટ તેમજ જેલી વડે ગાર્નિશિંગ કરી સર્વ કરો.

  5. 5

    ઉનાળામાં લસી પીવાની બહુ મજા આવે છે. મારા ઘરમાં મેંગો લસ્સી બધાને બહુ ભાવે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes