ખીચડી સેવ ટમેટા નું સાક અને દહીં
#glodenapron3
#week14#ડિનર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્સ કરેલ ખીચડી ને 15 મિનિટ માટે. પલાળી રાખી 5 ગણુ પાણી નાખી નિમક નાખી 20 મિનિટ સુધી ધીમા ગેસે ચડવા દેવી સરસ બની જાય છે ગરમ ખીચડી માં ઘી નાખી ખાવાથી બહુ મસ્ત લાગે છે જે ખૂબજ પૌષ્ટિક આહાર છે
- 2
સેવ ટમેટા ના સાક માટે ટમેટા ને સમારી તેલ મૂકી રાઈજીરું અને હીંગ નાખી વઘાર કરો ઉપર ના બધા મસાલા નાખીટમેટા સાતળી પાણી નાખી પાણી ઉકળી જાય પછી તેમાં જરૂર મુજબ સેવ ઉમેરો સેવ પણ ઘરની બનાવેલ છે દહીં, પ્લેન ખીચડી અને સેવ ટમેટા છે ને મસ્ત લોકડાઉન ડીનર (વાળું) અમારા ગામડામાં કહે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજિટેબલ મસાલા ખીચડી
#goldenapron3#week14#khichdiગોલ્ડન એપ્રોન ના પઝલ બોક્સ માંથી ખીચડી શબ્દ નક પ્રયોગ કર્યો છે આ ખીચડી ટેસ્ટી અને ફટાફટ બની જાય છે#ડીનર#ખીચડીPost9 Varsha Karia I M Crazy About Cooking -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR સૌરાષ્ટ્રના દરેક ગુજરાતીઓના ઘરમાં મગ ચોખાની સ્વાદિષ્ટ ખીચડી રોજબરોજ બનતી હોય છે.જે પોષ્ટિક તેમજ સાંજ નાં ભોજન માટે સુપાચ્ય છે. Nita Dave -
-
ખીચડી પાલક અને સ્વીટકોર્ન ફ્યુઝન ઢોકળા
#ડિનરઆમ તો આપણે ઘણી જાત ના ઢોકળા બનાવતા હોઈએ છીએ પણ મે અહીં ૨ અલગ ફ્લેવર ઢોકળા બનાવી તેને ફ્યુઝન આપી બાળકો તેમજ મોટા માટે એક નવા ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર ઢોકળા છે આમાં ચીઝનો ટેસ્ટ હોવાથી બાળકો પણ ખૂબ પસંદ કરે છે. parita ganatra -
-
છૂટી ખીચડી અને ટમેટા નું ઓસામણ
#ટમેટાહેલો ફ્રેન્ડસ ખીચડી તો નોર્મલી બધાં ના ઘર માં બનતી જ હોય છે, પણ આજે મેં છૂટી ખીચડી (તુવેર દાળ અને ચોખા ની) બનાવી છે. જે ખાસ કરીને દેવભૂમી દ્વારકા માં ખુબજ બને છે, અને તેની સાથે ટમેટા-છાશ નું ઓસામણ પીરસાય છે.ખાસ કરી ને ત્યાં ના બ્રાહ્મણો ( લોકો) વધુ બનાવતા હોય છે.તેમના હાથ ના ખીચડી- ઓસામણ ખાઈને તો મજા પડી જાય. ત્યાં ના લોકો નાના- મોટા પ્રસંગ માં ખીચડી, ઓસામણ, પરોઠા, શાક, ડુંગળી ટમેટા નું સલાડ, છાશ અને પાપડ ડીનર માં રાખતા હોય છે. તો ચાલો આજે તે રેસિપિ હું તમારી સાથે શેર કરું છું , જે મારી ખૂબ જ ફેવરિટ છે.... Yamuna H Javani -
-
-
-
-
-
-
રજવાડી ખીચડી
#ચોખાઆ ખીચડી થોડી અલગ છે આ વાનગી તમે દહીં સાથે લઈ શકો છો. સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય છે જે તમે ડિનર તથા લંચ બને માં ઉપયોગ કરી શકો છો. આ એક સંપૂર્ણ આહાર તરીકે પણ લેવાય છે. Krupa Kapadia Shah -
-
દેશી લસણી ખીચડી
#ખીચડીમે બનાવી છે.દેશી સટાયલ લસણી ખીચડી જેમા સાવ ઓછી સા્મગી ને ખાવા મા ખૂબ જ સ્વાદીષ્ટ. Shital Bhanushali -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12210339
ટિપ્પણીઓ